Patelwadi - Shree Hardasbapu Patel Samaj Kalyan and Kelavni Trust

Patelwadi - Shree Hardasbapu Patel Samaj Kalyan and Kelavni Trust

Share

Shree Hardasbapu Patel Samaj Kalyan & Kelavni Trust is maternal trust of Saurashtra Patel community

In 1975, Shree Hardasbapu & shree Dr. Haribhai Godani established “Shree Hardasbapu Patel Samaj Kalyan & Kelavni Trust” with vision of financial and social development of the society, and to help the financial backward people of society. For Progress and development of the society trust organizes different activities for different age group of people. Play groups, youth activities, library, study

Photos from Patelwadi - Shree Hardasbapu Patel Samaj Kalyan and Kelavni Trust's post 20/01/2026

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, બાપુનગર (શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ) દ્વારા આયોજીત ” ૫૭ “માં સમૂહલગ્ન પ્રસંગે નિકોલ ખાતે મંત્રી શ્રી જીતુભાઈ વાધાણી ની ઉપસ્થિત મા સંપન્ન થયા,નંવદપતિ ને નવજીવન ની હાર્દિક શુભેચ્છાઓ..

Photos from Patelwadi - Shree Hardasbapu Patel Samaj Kalyan and Kelavni Trust's post 19/11/2025

ભારતની એકતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવણીનો માહોલ છે. તેના ભાગરૂપે "બાપુનગર વિધાનસભા"મા યુનિટી માર્ચ..

10/05/2025
Photos from Patelwadi - Shree Hardasbapu Patel Samaj Kalyan and Kelavni Trust's post 27/05/2022

"રમશે યુવાન, જીતશે યુવાન"

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, નિકોલ નરોડા સમૂહલગ્ન સમિતિ દ્વારા રમત - ગમતને પ્રોત્સાહન આપવા આયોજિત નાઈટ ટુર્નામેન્ટ ના ત્રીજા દિવસે પટેલ સમાજના મહાનુભાવોએ ઉપસ્થિત રહી, ખેલાડીઓ સાથે ક્રિકેટ રમી ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો.

24/05/2022

"રમસે યુવાન, જીતસે યુવાન"

તારીખ ૨૫/૦૫/૨૦૨૨ થી ૦૫/૦૬/૨૦૨૨ સુધીનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, નિકોલ નરોડા સમૂહલગ્ન સમિતિ દ્વારા રમત - ગમતને પ્રોત્સાહન આપવા નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપ સર્વે ને આ ટુર્નામેન્ટ માં ઉપસ્થિતિ રહી યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા હૃદયપૂર્વક આમંત્રણ છે.

સ્થળ :- દયાવાન પાર્ટી પ્લોટ, દયાવાન રિસોર્ટ ની સામે, ટોરેન્ટ પાવર હાઉસની પાછળ, નિકોલ એસ.પી.રીંગ રોડ, કઠવડા, અમદાવાદ

સમય : સાંજે ૦૭:૦૦ કલાકે

13/11/2021

શ્રી સમસ્ત હિરાવાડી ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉર્વશીબેન રાદડિયા, સુખદેવભાઈ ધામેલીયા, શ્રી રણજીતભાઇ વાંક સહ વિખ્યાત કલાકાર શ્રી બ્રીજરાજદાન ઈશરદાન ગઢવી પણ હાજર રહેશે અને આ કાર્યક્રમની શોભા વધારશે.

ડાયરો : તા. 14-11-21, રવિવાર, રાત્રે 8:30 કલાકે

તુલસી વિવાહ : તા. 15-11-2021 , સોમવાર

સ્થળ : કર્ણાવતી ચોક, હીરાવાડી, બાપુનગર, અમદાવાદ

Photos from Patelwadi - Shree Hardasbapu Patel Samaj Kalyan and Kelavni Trust's post 09/01/2019

શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ, પટેલવાડી, બાપુનગર દ્વારા આયોજિત 6. આંતર રાજ્ય પાટીદાર યુવક-યુવતીઓનો સમૂહલગ્ન સમારોહ માં હાજરી આપી નાવદંપતિ ને આશીર્વાદ આપવા બદલ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો અને આ કાર્યક્રમ ને સફળ બનાવ માટે રાત દિવસ મહેનત કરનાર સર્વે કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર.

Photos from Patelwadi - Shree Hardasbapu Patel Samaj Kalyan and Kelavni Trust's post 08/01/2019

અખિલ ભારતીય કૃમિ ક્ષત્રિય મહાસભા અને શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ, પટેલવાડી, બાપુનગર દ્વારા આયોજિત આંતર રાજ્ય પાટીદાર યુવક-યુવતીઓનો વેવિશાળ પસંદગી મેળો.

05/01/2018

પટેલવાડી ના દરેક સભ્યોએ સાબરમતી ફેસ્ટિવલના બીજા પડાવ માટે આયોજિત લોક ડાયરના પાસ નિઃશુલ્ક પટેલવાડીની ઓફીસમાંથી સત્વરે લઇ લેવા વિનંતી.

વધુ ને વધુ શેર કરો જેથી દરેક ભાઈઓ તથા બહેનો આ કાર્યક્રમનો લાહવો લઇ શકે.

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Patel Wadi, Ghanti Stand, Ambar Cinema Road, Bapunagar
Ahmedabad
380024