Kasturba Gandhi K Trust. Ahmedabad , Gujarat , India. Pin Code-382480

  • Home
  • India
  • Ahmedabad
  • Kasturba Gandhi K Trust. Ahmedabad , Gujarat , India. Pin Code-382480

Kasturba Gandhi K Trust.  Ahmedabad , Gujarat , India. Pin Code-382480 We want your help for kids.. We Provide Quality Education for Standard 1 to 12th gujarati medium. The hostel facility is available for boys & girls.

We run residential School for all. We provide hostel facility for other medium also. Warm welcome to all. Hostel admission open for all medium students.

31/05/2025

*(સમરસ સમાજ બને તે હેતુથી)*

*પટેલ, બ્રાહ્મણ, જૈન, વાણીયા, એસ.સી , એસ.ટી, ઓ.બી.સી તેમજ દરેક ધર્મ માટે અને દરેક સમાજ માટે આગવું સરસ્વતી શૈક્ષણિક સંકુલ, રાણીપ, અમદાવાદ*

*ગુજરાત વિદ્યાપીઠ ના સંનિષ્ઠ સેવક સ્વ: લક્ષ્મણભાઈ એન પરમાર દ્રારા સ્થાપિત શ્રી કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ (આશ્રમશાળા,છાત્રાલય,*
*હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કુલ)*

*સરસ્વતી સ્કૂલ,ડી માર્ટ મોલ ની પાછળ, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ.*

*પરમ પૂજ્ય ગાંધીબાપુ ના આ શાંતિ પ્રિય ગુજરાત ની આગવી ઓળખ ધરાવતા અમદાવાદ શહેર માં ગાંધીઆશ્રમ ની નજીક શાંતિ પ્રિય રાણીપ વિસ્તારમાં સુંદર મજાનું શૈક્ષણિક સ્થળ જે સરસ્વતી સ્કૂલ નામે ઓળખાય છે, જે સને 1981 થી બાળકો માટે સતત શૈક્ષણિક આગવી પ્રવૃત્તિ અને બાળકો માટે જીવન ઘડતર યુક્ત કેળવણી આપી રહ્યું છે.*

*સ્વ: લક્ષ્મણભાઈ નારણભાઈ પરમાર ના જન્મદિવસ 31 મી મે નિમિત્તે દર વર્ષ ની જેમ આ વખતે પણ વહેલા તે પહેલાના ધોરણે (ફક્ત અને ફક્ત જરૂરિયાત મંદ ગરીબ બાળકોને જ)*
*ધોરણ 1 થી 12 ના 100 જ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રાણીપ, અમદાવાદ ખાતે શાળા સંકુલ માં પ્રવેશ આપવામાં આવશે...*

*રહેવા, જમવા તથા ભણવાની સગવડ સાથે જીવન ઘડતર અને શિક્ષણ અને જીવનની સાચી કેળવણી માટે જ પ્રવેશ મેળવવા વિનંતી.*

*Office: 079-2752-2436*

*A.L.Shah:*
*9925-38-4317.*

*J.l.Gandhi:*
*9429-20-9056.*

*D.L. Parikh:*
*7383-41-6326.*

*H.J.Patel:*
*9727-20-3776.*

*R.B.Makwana: 9725-61-1063.*

*P.K.Parmar :94090-55-858.*

*નોંધ: આર્થિક રીતે જરૂરિયાતમંદ વાલી અને હોશિંયાર વિદ્યાર્થીઓ , જે ખરેખર માં ભણવા માટે અને જીવન ઘડતર માટે, પોતાના જીવન ને છાત્રાલય માં રહી સરસ એવા મુકામ પર પહોંચાડી, પોતે ફરીથી આજ રીતે સમાજસેવામાં પોતાનું જીવન ધન્ય કરે તે માટે આ મેસેજ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા અમારી નમ્ર વિનંતી છે...*

*વધુમાં વધુ લોકો ને આ મેસેજ ફોરવર્ડ કરી ગરીબ જરૂરિયાત મંદ બાળકો માટે આંગળી ચીંધ્યા નું પુણ્ય કમાશો... તમારા આ નાનકડા મેસેજ થી કોઈ જરૂરિયાતમંદ બાળકનું ભવિષ્ય બદલાઈ શકે છે.*

*સાચી સમાજ સેવા એ શિક્ષણ થકી અને પોતાના શ્રેષ્ઠ જીવન ને છાત્રાલય માં રહી પોતાનું જીવન ઘડતર થાય અને એ થકી મનુષ્ય મહાન બની શકે છે, લોક ઉપયોગી પોતાનું જીવન બની રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું*

14/03/2025

With Savji Dholakia – I'm on a streak! I've been a top fan for 6 months in a row. 🎉

24/09/2024

Post a review to our profile on Google

With Savji Dholakia – I just made it onto their weekly engagement list by being one of their top engagers! 🎉
17/09/2024

With Savji Dholakia – I just made it onto their weekly engagement list by being one of their top engagers! 🎉

10/08/2024

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે... તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...

પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો....

ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ...

આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ...

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથ થી જવા દીધો... "

ઈવાન એ સુંદર જવાબ આપ્યો ..." મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેકે આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિ ને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પરંતુ બીજા ને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા ધક્કો મારે... , *એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."*

પત્રકારે ફરી થી પૂછ્યું , " તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત..."

જવાબ માં ઈવાન એ કહ્યું , " મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો...
આ રેસ એની હતી...
અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત.."

આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
*હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "*

*સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...*
એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે....
આમ થાય અને આમ ના જ થાયે... આ જ પુણ્ય અને પાપ છે...
*આ જ ધર્મ છે...*

*આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે....*

નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી.

31/07/2024
21/07/2023

*Teachers required for Following Subjects.*

*Std 9 to 12*

*Psychology*
*Economics*
*English*
*Gujarati*
*Sanskrit*
*Social Science*
*Computer*

*and*

*Std 1 to 8*

*All Subject*

*For more information call or WhatsApp msg on 99253-84317*

For more information send your resume to 9925384317
06/07/2023

For more information send your resume to 9925384317

Address

Sarswati N K Aashramshalla, Radhaswami Road, Nearest Aambedkar Hall And D'mart Mall. Ranip. .
Ahmedabad
382480

Opening Hours

Monday 7:45am - 12:30pm
Tuesday 7:45am - 12:30pm
Wednesday 7:45am - 12:30pm
Thursday 7:45am - 12:30pm
Friday 7:45am - 12:30pm
Saturday 7:45am - 12:30pm

Telephone

+919925384317

Alerts

Be the first to know and let us send you an email when Kasturba Gandhi K Trust. Ahmedabad , Gujarat , India. Pin Code-382480 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kasturba Gandhi K Trust. Ahmedabad , Gujarat , India. Pin Code-382480:

Shortcuts

Share