07/07/2024
તા. 07/07/2024
જય ગણેશ...
જ્ઞાન...સમજ...ઉપજ...
આપની સમજદારી, આપનો વિશ્વાસ, આપની શાળા
સંસ્કાર અને શિક્ષણ માટે વિશ્વસનીય...
મૂલ્યલક્ષી શિક્ષણ-ગમ્મત સાથે જ્ઞાન- ડ? Education
07/07/2024
તા. 07/07/2024
જય ગણેશ...
જ્ઞાન...સમજ...ઉપજ...
આપની સમજદારી, આપનો વિશ્વાસ, આપની શાળા
સંસ્કાર અને શિક્ષણ માટે વિશ્વસનીય...
08/05/2024
તા. 08/05/2024
જય ગણેશ...
જ્ઞાન...સમજ...ઉપજ...
આપની સમજદારી, આપનો વિશ્વાસ, આપની શાળા...
બાળકોની મોજ...🎭
26/12/2023
તા.25/12/2023 , સુશાસન દિવસ
જય ગણેશ...
શ્રી ગણેશ વિદ્યાલયનું ગૌરવ...
રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં
નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડ દ્બારા આયોજિત
'અટલ વૃક્ષ ચિત્ર સ્પર્ધા'માં વિસ્તારની 22 જેટલી
શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
આયોજકો દ્વારા નિઃશુલ્ક અપાયેલ પેઇન્ટિંગના રંગ
તથા સાધનોની મદદથી 200 જેટલા વૃક્ષોના થડ ઉપર
વિદ્યાર્થીઓએ સુંદર મજાનાં ચિત્રો દોર્યાં હતાં.
શ્રી રામ મંદિર અને શ્રી રામની ઝાંખી કરાવતો સ્કેચ દોરનાર
શ્રી ગણેશ વિદ્યાલયની ધોરણ-9ની દીકરીએ
પ્રથમ નંબરનું ઈનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
તદ્ઉપરાંત શાળાના ચિત્ર શિક્ષકશ્રી સંજયભાઈ દ્વરા દોરવામાં આવેલ રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેનો ભાવ દર્શાવતું ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીનું ચિત્ર સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. આયોજકોએ સંજયભાઈ સાહેબને વિશિષ્ટ ઈનામ આપીને સન્માનિત કર્યા હતા.
18/07/2023
जय गणेश...
25/04/2023
જય ગણેશ...
27/01/2023
જય ગણેશ...
તા. 27/01/2023
'પરીક્ષા પે ચર્ચા'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ @ktvnewsgujarati2804 LIKE | SHARE | SUBSCRIBE Instagram https://www.instagram.com/ktv_news_gujaratiFacebook...
02/11/2022
જય ગણેશ...
તા.02/11/2022
મોરબી દુર્ઘટનાના મૃતાત્માઓને
શ્રી ગણેશ વિદ્યાલય પરિવારની
🌹🙏'ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ'🙏🌹
તા.09/09/'22
જય ગણેશ...
શ્રી ગણેશ વિસર્જન દિવસે વિદ્યાર્થીઓએ ગણેશજી દોર્યા...
Campus
Nikol Gam Road,A'bad-380 049
05/09/2022
તા. 05/09/2022
જય ગણેશ...
શિક્ષક દિન...☝️
Campus
Nikol Gam Road
Ahmedabad-380049
બાળ શિક્ષક...!
| Monday | 7:30am - 5:35pm |
| Tuesday | 7:30am - 5:35pm |
| Wednesday | 7:30am - 5:35pm |
| Thursday | 7:30am - 5:35pm |
| Friday | 7:30am - 5:35pm |
| Saturday | 7:30am - 4:25pm |