Trainer Ankit Prajapati

Trainer Ankit Prajapati Ankit Prajapati is a national level renowned trainer on Self development. He inspires and encourages people, making them realize their true potential.

31/01/2024
25/05/2023

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ખાસ.....if you pass...Go Ahead...and If you fail never give up because fail means "first attempt in learning".... સિમ્પલ ભાષા માં ...Try Again....

19/05/2023

ધોરણ ૧૦ અને ૧૨ પછી યોગ્ય કારકિર્દી પસંદ કરવાની સિમ્પલ અને શોર્ટ ટિપ્સ.
How to Choose carrer after 10th & 12th.
Smart & short Tips.
Share with your group.

29/03/2023

વિદ્યાર્થીએ પોતાના જીવનની કારકિર્દીમાં એક લક્ષ્ય રાખવુ કે એનાથી વધુ લક્ષ્ય રાખવા?

10/06/2022

ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દી કેવી રીતે પસંદ કરવી....Short and Best Tips.career

21/03/2022

YOU ARE UNIQUE. " DON’T COMPARE YOURSELF TO OTHERS.."

ન્યુયોર્ક કેલીફોર્નિયા કરતાં 3 કલાક આગળ છે ( સમય મુજબ ) પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે કેલીફોર્નિયા સ્લો છે.. અને એવુ પણ નથી કે ન્યુયોર્ક ફાસ્ટ છે. બંને પોતપોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે.

કોઇક હજુ પણ સિંગલ છે તો કોઇક એ મેરેજ કરી લીધા છે.. કોઇક એ લગ્ન પછી 10 વર્ષ સુધી બેબી માટે રાહ જોઇ છે તો કોઇકને લગ્નના એક જ વર્ષમાં બેબી થઇ ગયુ છે..

કોઇકએ 22 વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને નોકરી મેળવતા 5 વર્ષ લાગી ગયા તો કોઇક એવા પણ છે જેમને 27 વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને તરત જ જોબ સિક્યોર કરી લીધી..

કોઇક ૨૫ વર્ષની ઉમંરે કંપનીના CEO બનીને 50 વર્ષ જીવ્યા અને કોઇક એવા પણ છે જે 50 વર્ષે CEO બન્યા અને 90 વર્ષ સુધી જીવ્યા. દરેક વસ્તુ અને વ્યક્તિ પોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે...

દરેક કામ એના “TIMEZONE” પ્રમાણે થઇ જાય છે..
તમારા સહકર્મીઓ, મિત્રો, રીલેટીવ્ઝ ઘણી વાર તમારાથી જીવનમાં આગળ વધી ગયા હોય એમ લાગે છે તો કેટલાક પાછળ રહી ગયા હોય એમ લાગે છે....પણ એવુ નથી, દરેક વ્યક્તિ પોતાની રેસ, પેસ અને “TIMEZONE” પ્રમાણે ચાલે કે દોડે છે.. ગોડ હેઝ અ ડીફરન્ટ પ્લાન ફોર એવરીવન.. તફાવત ખાલી સમયનો છે.. ઓબામા 55 વર્ષે રીટાયર્ડ થાય છે તો એજ પદવી ટ્રમ્પ 70 વર્ષે સ્ટાર્ટ કરે છે..

તો કોઇને આવી પરિસ્થિતિ માટે ઇર્ષા કે શાપ આપવાની જરુર નથી.. એ લોકો એમના “TIMEZONE”માં છે અને તમે તમારા !!!!!
Hold on, be strong, and stay tune to yourself, all things shall work together for your good…

તમે વહેલા પણ નથી કે મોડા પણ નથી .. યુ આર વેરીમચ ઓન યોર ટાઇમ !!! stay blessed.. YOU ARE IN YOUR TIMEZONE….. !!!!

22/10/2021

નિજ કો તુ જાન

Training session with Students @ Desar.Thank you Shailesh sir.
06/10/2021

Training session with Students @ Desar.
Thank you Shailesh sir.

બહાનેબાજ અને જવાબદાર વ્યક્તિ વચ્ચે શો તફાવત છે  તેના વિશે સરસ સ્ટોરી વિડીઓ માં કહેલ છે..https://youtu.be/v9EM_2_-I40મિત્...
24/07/2021

બહાનેબાજ અને જવાબદાર વ્યક્તિ વચ્ચે શો તફાવત છે તેના વિશે સરસ સ્ટોરી વિડીઓ માં કહેલ છે..
https://youtu.be/v9EM_2_-I40
મિત્રો..મારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આપનો ફિડબેક પણ જણાવવા વિનંતી.
Thanks.
With love.

બાળકો માટે સોનેરી તક
24/06/2021

બાળકો માટે સોનેરી તક

Address

Ahmedabad
380063

Telephone

9904645550

Website

Alerts

Be the first to know and let us send you an email when Trainer Ankit Prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Trainer Ankit Prajapati:

Shortcuts

Share

Category