Mani Prabhu Batch 1999-2001

Mani Prabhu Batch 1999-2001 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mani Prabhu Batch 1999-2001, School, Chandkheda, Ahmedabad.

20/10/2025
01/10/2025
1995-1996
11/03/2025

1995-1996

08/03/2025

આમંત્રણ

મિત્રો, મણી પ્રભુ ગ્રુપ ગ્રાન્ડ રી-યૂનિયન માટે આપ સૌને દિલથી આમંત્રણ છે!

આપણા પ્રિય સ્કૂલ પ્રિન્સિપાલ, શ્રીમતી ભારતીબેન પટેલ, તેમનો પરિવાર, 100 થી વધુ શિક્ષકો અને સ્કૂલ સ્ટાફ સાથે મળવાનું છે.

આ ખાસ કાર્યક્રમ માં આપણે આપણા પ્રેમાળ સર, મહેન્દ્રભાઈ ગોહેલ સર નો રિટાયરમેન્ટ ને ફેરવેલ આપીશું, જેમણે બહુ વર્ષો સુધી તન અને મન થી શિક્ષણ નું કામ કર્યું છે.
ચાલો, એકસાથે મળીએ અને આ પ્રસંગને આનંદ અને સ્મૃતિઓની ભરપૂર મજા બની જઈએ!

📅 તારીખ: શનિવાર, 22 માર્ચ 2025
⏰ સમય: સાંજના 5 થી રાત્રીના 10 વાગ્યે
📍 સ્થળ: ચંદખેડાના આસપાસ (સચોટ સ્થળની માહિતી આપી દેવામાં આવશે)
💰 એન્ટ્રી ફી: દરેક વ્યક્તિ માટે ₹500 (તમારા પરિવારનાં લોકો પણ આવો, દરેક વ્યક્તિ માટે ₹500)

તમારી હાજરી અને જરૂરી પાસસની સંખ્યા 16 માર્ચ પહેલા ધર્મેશ મહાલે કે મનીશ રાઠી ને જણાવો.

પેમેન્ટ માટે Gpay /Phone Pay/ Paytm ધર્મેશ મહાલે કે મનીશ રાઠી ને કરી શકો છો.

ચાલો, મળીએ અને એક યાદગાર, મસ્તીભરી સાંજનો આનંદ માણીએ!

07/03/2025

*Invitation*

You are cordially invited to the *Grand Reunion of Mani Prabhu Group* with our *beloved School Principal, Smt. Bhartiben Patel, her family, 100 teachers, and school staff*

This special evening will also *honor the retirement of our dear Sir, Mahendra Bhai*, for his years of dedication and contribution. *Let’s come together to express our gratitude and make this event truly memorable!*

📅 *Date:* Saturday, 22nd March 2025
⏰ *Time:* 5:00 PM to 10:00 PM
📍 *Venue:* Near Chandkheda (Exact location to be shared)
💰 *Entry Fee*: ₹500 per person (Family members are welcome, ₹500 per person)

Kindly confirm your presence along with the number of *passes* required by *16th March to Dharmesh Mahale or Manish Rathi.*

You can make the payment via *GPay/Phonpay Dharmesh Mahale or Manish Rathi.*

Looking forward to an evening of *nostalgia and celebration!*

Address

Chandkheda
Ahmedabad
382424

Website

Alerts

Be the first to know and let us send you an email when Mani Prabhu Batch 1999-2001 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category