10/11/2023
🏆🏅🏆♟️
તાજેતરમાં યોજાયેલ Ahmedabad Open Taekwondo🥋 Championship 2023 સ્પર્ધા માં અમદાવાદઃ જિલ્લાની ના અલગ અલગ શાળાએ ભાગ લીધો હતો જેમાં હીરાવાડી ખાતેની પ્રેરણા વિધાલયના વિદ્યાર્થીઓ
1. યાશા પટેલ - Gold 🥇Medal
2. વિશ્વા સાવલિયા - Silver 🥈 Medal
3. ભક્તિ પટેલ - Bronze 🥉 Medal
4. રૂદ્ર સાવલિયા - Bronz 🏅 મેડલ
મેળવી ગૂજરાત ખાતે સ્કૂલ નું નામ આગળ વધાર્યું હતું....