Sheth Amulakh Vidhyalay

Sheth Amulakh Vidhyalay Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sheth Amulakh Vidhyalay, School, Haribha E-Campus, Nr. Rangat Hotel, B/d Vishvnath Mahadv, S. G. Highway, Gota, Ahmedabad.

To know more visit PHOTOS SECTION
* Providing quality education since 1984. * We believe value education is more important than Books education. * NSS [ Girls/Boys] | NCC | Eco Club in our school.

છેલ્લા દિવસે 24 મી એ પક્ષી ને પાણી પીવાના કુંડા વિતરણ અને બાળકોના ઉત્સાહ વધારવા માટે લાયન્સ ડિસ્ટ્રીક Deepakbhai Shah (G...
24/04/2026

છેલ્લા દિવસે 24 મી એ પક્ષી ને પાણી પીવાના કુંડા વિતરણ અને બાળકોના ઉત્સાહ વધારવા માટે લાયન્સ ડિસ્ટ્રીક Deepakbhai Shah (GST & SVDG ઈલેક્ટેડ),Girishbhai (DC Environment),Jigishaben Patel,Rekhaben Panchal,Mukeshbhai ની ઉપસ્થિતિ માં તેઓના હસ્તે ઇનામ વિતરણ સાથે સાથે બીજ બોલ નું વિતરણ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું. જેથી એક બાળક સહજતાથી ૯ બીજ ધારા પર નાખી ને એક સાથે ૯ વૃક્ષ વાવીને ધાર ને વધારે હરિયાળી બનાવી શકે.અંતે 5 બાળકોને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો આપી નવાજવા માં આવ્યા.શ્રી દીપકભાઈ અને શ્રી ગિરીશભાઈનો ખૂબ ખૂબ આભાર.*

24/04/2026

છેલ્લા દિવસે 24 મી એ પક્ષી ને પાણી પીવાના કુંડા વિતરણ અને ડાંસ દ્વારા પોતાના વિચારો રજૂ કરીને માનવજાત ને મંત્રમુગ્ધ કરી પ્રેરણા આપી હતી.બાળકોના ઉત્સાહ વધારવા માટે લાયન્સ ડિસ્ટ્રીક Deepakbhai Shah (GST & SVDG ઈલેક્ટેડ),Girishbhai (DC Environment),Jigishaben Patel,Rekhaben Panchal,Mukeshbhai ની ઉપસ્થિતિ માં તેઓના હસ્તે ઇનામ વિતરણ સાથે સાથે બીજ બોલ નું વિતરણ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું. જેથી એક બાળક સહજતાથી ૯ બીજ ધારા પર નાખી ને એક સાથે ૯ વૃક્ષ વાવીને ધાર ને વધારે હરિયાળી બનાવી શકે.અંતે 5 બાળકોને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો આપી નવાજવા માં આવ્યા.શ્રી દીપકભાઈ અને શ્રી ગિરીશભાઈનો ખૂબ ખૂબ આભાર.*EnvironmentWeek2026

24/04/2026

લાયન્સ ક્લબ ઑફ સંવેદના અને શેઠ અમુલખ વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે એન્વાયરમેન્ટ વીક ની ઉજવણી 18/4/2026 to 24/4/2026 સુધી કરવામાં આવશે. જેમાં 23 મી એ બાળકોએ માત્ર ૫ દિવસ ની પ્રેક્ટિસ કરી માઇમ દ્વારા સુંદર મેસેજ જેવા કે કચરો કચરા પેટી માં નાખવો, શહેર ને સ્વચ્છ રાખો, પ્રદૂષણ અટકાવો,વૃક્ષ વાવો વરસાદ લાવો,No Use Plastics વગેરે આપ્યા અને પછી બાળકો ૪ ગ્રુપ માં વહેચાઈ ગયા અને પ્રશ્નમંચ ના રાઉન્ડ શરૂ કરવા માં આવ્યા જેમાં બાળકો જુદા જુદા ૫ પડાવ માંથી પસાર થઈ વધારે ઊંડાણ પૂર્વક સમજ ની ચકાસણી પણ કરી અને બાળકો ખૂબ જ સરસ સમજદારી દર્શાવી છે.છેલ્લે તમામ બાળકો ને આઈસક્રીમ ખવડાવ્યો અને પછી નેક્સ્ટ ડે ની તૈયારી કરી છૂટા પડ્યા.*

🌴🌴🌴🌴

*લાયન્સ ક્લબ ઑફ સંવેદના અને શેઠ અમુલખ વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે એન્વાયરમેન્ટ વીક ની ઉજવણી 18/4/2026 to 24/4/2026 સુધી ...
23/04/2026

*લાયન્સ ક્લબ ઑફ સંવેદના અને શેઠ અમુલખ વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે એન્વાયરમેન્ટ વીક ની ઉજવણી 18/4/2026 to 24/4/2026 સુધી કરવામાં આવશે. જેમાં આજ રોજ 19 મી એ બાળકોને who am I ? રમત રમાડી અને શબ્દો ની અંતાક્ષરી રમાડી જેથી બાળકો સહજતા થી પર્યાવરણ નું જતન કરવા પ્રેરાયા છે.*
અંતે બાળકો ને છોડ ભેટ માં આપવામાં આવ્યા.*
🌴🌴🌴🌴

22/04/2026

લાયન્સ ક્લબ ઑફ સંવેદના અને શેઠ અમુલખ વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે એન્વાયરમેન્ટ વીક ની ઉજવણી 18/4/2026 to 24/4/2026 સુધી કરવામાં આવશે. જેમાં આજ રોજ 20 મી એ બાળકોએ સુંદર મેસેજ જેવા કે પાણી બચાવો, વધુ વૃક્ષો વાવો, પ્રદૂષણ અટકાવો, પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરો,પ્રાણી પક્ષી નું જતન કરો વગેરે મેસેજ આપતા ચિત્રો દોર્યા અને પોસ્ટર્સ બનાવી પર્યાવરણ નું જતન કરવા ની નેમ લીધી.*

17/04/2026

Address

Haribha E-Campus, Nr. Rangat Hotel, B/d Vishvnath Mahadv, S. G. Highway, Gota
Ahmedabad
382481

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919227005099

Alerts

Be the first to know and let us send you an email when Sheth Amulakh Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sheth Amulakh Vidhyalay:

Shortcuts

Share

Category