07/04/2026
પક્ષીઓના નામ 🌟🌿🐦🌸🎉
This page is about my blog dbzala.blogspot.com My Blog is about new educational and job Updates.There is also study material for various competitive exams.
07/04/2026
પક્ષીઓના નામ 🌟🌿🐦🌸🎉
05/04/2026
TET 1 ભરતી-2026 માટે કેટેગરી મુજબ ખાલી જગ્યાઓની સંભવિત સંખ્યા નીચે મુજબ છે.
OPEN : 3500-4000,
SEBC: 2500-3200,
SC : 800-1100,
ST : 1300-1700,
EWS: 1100-1400,
PH : 400-500
"જ્યારે મમ્મી રમકડું ગોઠવવાનું કહે અને તમે રિસાઈને આખું શહેર વસાવી દો!"
01/04/2026
🔥 બ્રેકિંગ ન્યુઝ #વિદ્યાસહાયક #કાયમી ભરતી 2026 જાહેર🔥
📌 ધોરણ: 1 થી 5 (ગુજરાતી માધ્યમ)
📌 કુલ જગ્યાઓ: 11,000
📌પગાર ધોરણ:- 26000 ફિક્સ(પાંચ વર્ષ માટે)
📌 અગત્યની તારીખો
🛑ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ: 15/04/2026 થી 24/04/2026
📗 જાહેરાત જોવા અરજી કરવા ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે અને અન્ય તમામ માહિતી માટે ⤵️
👉https://dpegujarat.in
👉https://dbzala.blogspot.com/2026/04/2026.html?m=1
શિક્ષક બનવા માંગતા તમારા દરેક મિત્રો અને ગ્રુપમાં અવશ્ય મોકલો🙏 l
"ટ્રાફિકની ચિંતા નહીં, પેટ્રોલના ભાવની પંચાત નહીં! 😜"
"લાઇસન્સ પણ નથી, અને ડ્રાઇવિંગ તો ફૂલ જોશમાં છે!
વાંદરાભાઈની પૂંછડી
#વાર્તા #ગુજરાત #ગુજરાતી
RTE ગુજરાત 2026 – ધોરણ 1 થી 8 મફત શિક્ષણ!
શું તમે જાણો છો?
દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
RTE એટલે ,
જે હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને
#મફત અને #ફરજિયાત #શિક્ષણ આપવામાં આવે છે.
#ખાનગી શાળાઓમાં 25 ટકા #બેઠકો
નબળા અને વંચિત વર્ગ માટે #અનામત રાખવામાં આવે છે.
#ગુજરાતમાં RTE માટે #ઓનલાઇન #ફોર્મ શરૂ થશે
04 એપ્રિલ 2026 થી,
અને #છેલ્લી #તારીખ છે 17 એપ્રિલ 2026.
#આવક મર્યાદા છે
6 લાખ #રૂપિયા સુધી.
બાળકની #ઉંમર 1 જૂન 2026ના રોજ
6 વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે.
#અનાથ, #દિવ્યાંગ અને #બાળકોને
#પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
જરૂરી દસ્તાવેજોમાં #આધારકાર્ડ,
#આવકનોદાખલો, #રેશનકાર્ડ,
#બેંક #પાસબુક અને અન્ય #દસ્તાવેજો સામેલ છે.
તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.
આજે જ માટે અરજી કરો!
25/03/2026
✴️ગુજરાત સરકાર દ્વારા RTE ACT-2009 અન્વયે શૈ. વર્ષ 2026-27 માં નબળા અને અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની આપવાની યોજના અમલમાં છે.
🔶૦૧-૦૬-૨૦૨૬ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલ હોય અને જાહેરાતમાં દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.
પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી એ https://rte.orpgujarat.com વેબસાઇટ પર પ્રવેશ ફોર્મ ભરી શકાશે.
❇️તા.૦૪-૦૪-૨૦૨૬ શનિવારથી તા.૧૭-૦૪-૨૦૨૬ શુક્રવાર દરમિયાન ઉપરોક્ત વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
✅ફોર્મ અંગેની જરૂરી સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.
✅ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
વધુ વિગત માટે... https://dbzala.blogspot.com/2026/03/rte-act-2009-2026-27.html?m=1
03/10/2025
BLO અને સુપરવાઈઝરના નવા મહેનતાણાં બાબતનો પરિપત્ર 📣📝