Safal Academy

Safal Academy

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Safal Academy, Education, Bus stand, Akhbaarnagar Circle, near Krishnanagar AMTS, Khat Colony, Nava Vadaj, Ahmedabad.

25/01/2026

Don't let the numbers scare you. Let’s turn those screams into scores. 💪🏼📈

CCE Prelims માં Maths + Reasoning ના 90 Marks ની Value જાણીને અત્યારે દરેક Aspirant ની હાલત કંઈક આવી જ છે! 😱

પણ ગભરાવાની જરૂર નથી! જ્યારે તમારી સાથે Safal Academy હોય, ત્યારે આ 90 Marks તમને ડરાવશે નહીં પણ Merit માં Top પર લઈ જશે. 🔥🚀

ગણિત અને Reasoning નો ડર છોડો અને Score પર Focus કરો! ✍️

અમે તમને શીખવીશું એ Shortcut Tricks અને Logic, જે Exam Hall માં તમારી ચીસોને Success Story માં બદલી નાખશે. 🏆

Why Safal Academy for GPSC?
✅ CCE ના નવા Syllabus મુજબ Special Training
✅ Maths અને Reasoning માટે Powerful Shortcut Methods
✅ Mock Tests દ્વારા Regular Practice

આજે જ Join કરો Safal Academy for GPSC અને તમારું Government Officer બનવાનું સપનું પૂરું કરો!
📍 અમારી શાખાઓ: અખબારનગર | બાપુનગર
📞 એડમિશન માટે સંપર્ક: (+91) 8849171613

તમારા એવા Aspirant મિત્રને Tag કરો જે અત્યારે CCEના નવા RR જાણીને આ Meme જેવી જ Panic સ્થિતિમાં છે!🌚

📥 કોઈપણ પ્રશ્ન હોય તો નીચે Comment કરો અથવા અમને DM કરો. We're happy to help you all 24x7!

Let’s make your exam preparation smarter, faster & Safal! 💪😎📚

23/01/2026

શું તમને પણ ગુજરાતના રીંછ અભયારણ્યોના નામ યાદ રાખવામાં તકલીફ પડે છે? 🤔

હવે ચિંતા છોડો! આ એક જ વાક્ય યાદ રાખવાથી તમને 5 મુખ્ય અભયારણ્યો અને તેના જિલ્લાઓ ફટાફટ યાદ રહી જશે. Competitive Examsની તૈયારીમાં આ પ્રકારની Shortcuts ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

✅ નોંધ કરી લો:
D - ડેડિયાપાડા (નર્મદા)
J - જેસોર (બનાસકાંઠા)
બ - બાલારામ (બનાસકાંઠા)
જા - જાંબુઘોડા (પંચમહાલ)
રે - રતનમહાલ (દાહોદ)

તમારા એ મિત્રો સાથે આ પોસ્ટ શેર કરો જે અત્યારે મહેનત કરી રહ્યા છે! 🤝📚

21/01/2026

👮‍♂️ ખાખીનું સપનું હવે દૂર નથી! 👮‍♀️
Gujarat Policeની Runningની પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને Safal Academy for GPSC તરફથી All the Best! 🏃‍♂️

યાદ રાખજો:
મેદાન પર ઉતરતી વખતે મનમાં સહેજ પણ ગભરાટ રાખવાની જરૂર નથી. તમારી અત્યાર સુધીની મહેનત અને આત્મવિશ્વાસ જ તમને વિજયી બનાવશે. 🎯

પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો...
Running એ ખાખી સુધી પહોંચવાના માર્ગનું માત્ર પ્રથમ અને અનિવાર્ય પગથિયું છે. અસલી જંગ તો Written Exam માં છે. એટલે જ, ગ્રાઉન્ડની સાથે સાથે લેખિતની તૈયારીમાં પણ કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. 📚✍️

Safal Academy હંમેશા તમારી સાથે છે.
ઈશ્વર તમને ઉચ્ચ સફળતા આપે તથા PSI અને Constable બનીને સમાજની સુરક્ષા કરવાનું અને ખાખી પહેરવાનું તમારું તેમજ તમારા માતા-પિતાનું સપનું સાકાર થાય, એવી અમે પૂર્ણ હૃદયથી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. 🚔🎖️🙏✨

​📌 આ Reel ને Save કરવાનું ભૂલશો નહીં જેથી તમને દરેક લોકોને તમારી Written Exam નું Reminder રહે.

📍 અમારી શાખાઓ: અખબારનગર | બાપુનગર
📞 Admission માટે સંપર્ક: (+91) 8849171613

18/01/2026

🏛️ IBPS વાર્ષિક કેલેન્ડર 2026-27: તમારા Banking Carrierનો સચોટ Roadmap🗺️

"Opportunity favors the prepared."

બેંકિંગ ક્ષેત્રે પ્રતિષ્ઠિત અધિકારી બનવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે IBPS દ્વારા વર્ષ 2026-27 નું સત્તાવાર Calendar જાહેર કરી દેવામાં આવ્યું છે. Safal Academy for GPSC હંમેશા વિદ્યાર્થીઓને સમયસર અને સચોટ માર્ગદર્શન આપવા માટે કટિબદ્ધ છે. આ Postને Sabe કરી લો જેથી આખા વર્ષ દરમિયાન તમે તમારા લક્ષ્યથી ભટકો નહીં.

📊 પરીક્ષાઓનું વિગતવાર Schedule (Tentative Dates):
👉🏻 જાહેર ક્ષેત્રની બેંકો (PSBs - CRP XVI):
1️⃣ Probationary Officers (PO/MT):
પ્રાથમિક પરીક્ષા: 22 અને 23 Aug 2026
મુખ્ય પરીક્ષા: 04 Oct 2026
2️⃣ Customer Service Associates (Clerk):
પ્રાથમિક પરીક્ષા: 10 અને 11 Oct 2026
મુખ્ય પરીક્ષા: 27 Dec 2026
3️⃣Specialist Officers (SO):
પ્રાથમિક પરીક્ષા: 29 Aug 2026 | મુખ્ય પરીક્ષા: 01 Nov 2026
👉🏻 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs - CRP XV):
4️⃣ Officer Scale I (Assistant Manager):
પ્રાથમિક પરીક્ષા: 21-22 Nov 2026 | મુખ્ય પરીક્ષા: 20 Dec 2026
5️⃣ Office Assistants (Multipurpose):
પ્રાથમિક પરીક્ષા: 06, 12 અને 13 Dec 2026
મુખ્ય પરીક્ષા: 30 Jan 2027

ભૂલમુક્ત અરજી એ સફળતાનું પ્રથમ પગથિયું છે.

📝 Registration વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો IBPSની નવી Guidelines મુજબ:
✅ Live Photograph: Form Fill વખતે We**am કે Mobile દ્વારા Live Photo Upload કરવો ફરજિયાત છે.
✅ Signature: સહી હંમેશા સ્પષ્ટ હોવી જોઈએ અને CAPITAL LETTERS માં કરેલી સહી માન્ય ગણાશે નહીં.
✅ Documents Size:
✅ Photograph: 20 kb થી 50 kb
✅ Signature: 10 kb થી 20 kb
✅ Thumb Impression: 20 kb થી 50 kb
✅ Handwritten Declaration: 50 kb થી 100 kb

✨ Safal Academy શા માટે?
👉🏻 સ્પર્ધાત્મક પરીક્ષાઓના આ યુગમાં માત્ર મહેનત નહીં, પણ 'Strategic Hard Work' જરૂરી છે જે Safal Academy for GPSCમાં અમે તમને પ્રદાન કરીએ છીએ:
🔹 Latest Exam Pattern મુજબનું Updated Materials.
🔹 Short Tricks અને Time Managementનું ખાસ શિક્ષણ.
🔹 Expert Faculties દ્વારા Personal Mentorship.

તમારા સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે આજે જ જોડાવો Safal Academy for GPSC સાથે!

🔗 વધુ વિગતો માટે મુલાકાત લો: www.ibps.in
📥 કોઈપણ પ્રશ્ન હોય તો નીચે Comment કરો અથવા અમને DM કરો.
📱 વધુ માહિતી માટે સંપર્ક કરો: (+91) 8849171613

15/01/2026

PSI / Constable aspirants be like 😅
“આજે તો બસ meme જ જોઈ લઈએ,
કાલથી પાક્કી serious પઢાઈ”

શરુઆતમાં meme funny લાગે છે,
પણ exam નજીક આવે ત્યારે
એ જ meme tension આપતા લાગે છે 😬

Syllabus, revision, mock test
બધું એકસાથે યાદ આવવા લાગે છે

સાચી વાત એ છે —
દરેક aspirant આ phaseમાંથી પસાર થાય છે
confusion, delay, guilt… બધું normal છે

ફર્ક એટલો છે કે
જે consistency જાળવી રાખે છે
એ છેલ્લે confidence સુધી પહોંચે છે ✔️

Slow progress પણ progress જ હોય છે
process પર trust રાખો

— Team Safal Academy

📍Office No. 19, First Floor, Shree Ratna Complex, Akhbar Nagar Circle, Khat Colony, Nava Vadaj, Ahmedabad, Gujarat 380013





Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Bus Stand, Akhbaarnagar Circle, Near Krishnanagar AMTS, Khat Colony, Nava Vadaj
Ahmedabad
380013

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm