09/09/2024
રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ (રેક્ટ~અમદાવાદ)
રેક્ટ શિક્ષણ સંકુલ (વૈષ્ણોદેવી), અમદાવાદ
સરકારી નોકરી કરતા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને ખાસ નમ્ર અપીલ
રેક્ટ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે... ખાસ કરીને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મોટી સંખ્યામાં રબારી સમાજના વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં નિમણૂક મળેલ છે... આવા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી સહ અપીલ છે કે આપના પગારની રકમના પ્રમાણમાં ૨૫૦૦૦/૨૧૦૦૦/૧૧૦૦૦ રુપિયા એક પગાર તરીકે રેક્ટ સંસ્થામાં દાન તરીકે જમા કરાવી રબારી સમાજના શૈક્ષણિક વિકાસમાં સહભાગી બનશો...
હાલમાં રેક્ટ શિક્ષણ સંકુલ વૈષ્ણોદેવી સર્કલ ખાતે ૧૦૦ વિધાર્થીઓ હોસ્ટેલમાં રહીને રહેવા-જમવા તેમજ લાઈબ્રેરીની સુવિધા સાથે તૈયારી કરી રહ્યા છે... ટુંક સમયમાં આ સંખ્યા વધીને ૨૦૦ જેટલી થશે... આવા સમયમાં રેક્ટ સંસ્થાને દાનની અતિ આવશ્યકતા હોઈ આપના યથાયોગ્ય સહયોગની અપેક્ષા છે...
દાન આપવા માટે સંપર્ક નં - 7777999391