17/10/2022
✍️✍️. ગુજરાત વાલી મંડળ ✍️✍️.
ફીસ રેગ્યુલશન એક્ટ ૨૦૧૭ માં બનાવા માટે મારી સંસ્થા દ્વારા વારંવાર લેખિત રજુવાતો કરવાથી બનાવેલ હતો.. Frc એક્ટ ના કાયદા નો કડક અમલ કરાવા માટે મારી સંસ્થા દ્વારા વારંવાર લેખિત ફરિયાદો કરેલ છે. પરંતુ ૨ વર્ષ થી ફીસ રેગ્યુલશન સમિતિ દ્વારા સેલ્ફ ફાઇનાનન્સ સ્કૂલો ની મંજુર કરેલ ફીસ વેબસાઈટ ઉપર ના મુકવાથી. મેં rti અંતર્ગત માહિતી મેળવીને ફક્ત ૨ દિવસ માં અમદાવાદ ઝોન ના ૯ શહેરો ની આશરે ૭૦૦૦ સ્કૂલો ની ફાઇનલ ફીસ ની વિગતો મુકેલ છે..જેથી આ Frc એક્ટ અને ખાનગી સ્કૂલો નો મીલીભગત નો પર્દાફાસ્ટ કરેલ છે...