19/02/2025
સરકારશ્રીના મફત શિક્ષણ અધિનિયમ
(R T E ) રાઇટ ટુ એજ્યુકેશન
અન્વયે જુન 2025 થી શરૂ થતા નવા સત્ર માટે ધોરણ એક ના પ્રવેશ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની
તારીખ 28 ફેબ્રુઆરી થી 12 માર્ચ
નક્કી કરવામાં આવેલ છે
સરકારશ્રીના નીતિ નિયમ મુજબ જેવો ને આ લાભ લેવા ને લાયક છે
તેઓએ ઓનલાઇન ફોર્મ ભરી દેવું
ગુજરાતની તમામ ખાનગી શાળાઓ માટે આ લાગુ પડે છે