Divan-Ballubhai Alumni Association, Paldi

Divan-Ballubhai Alumni Association, Paldi Divan-Ballubhai Alumni Association is the official organization of past students of Divan-Ballubhai School, Paldi, Ahmeadabad.

25/11/2019

હાલ માં દિવાન બલ્લુભાઈ શાળા ના નામે મેમ્બર્સ તરીકે જોડાવા માટે સોશીયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયેલ છે, તેની શાળા કે શાળા ના કોઈ પણ ટ્રસ્ટી શ્રી તરફ થી મંજૂરી લેવામાં આવેલ નથી, જેના માટે દિવાન બલ્લુભાઈ શાળા જવાબદાર પણ નથી,
આના પહેલા જે પ્રોગ્રામ થયેલ તે શાળા ની મંજુરી થી અને શાળા માં રાખવા મા આવેલ, તે પછી અમે કોઈ પણ પ્રકાર ના પ્રોગ્રામ કરવા માટે હાલ માં કોઈ પ્લાન કરેલ નથી, અને જો એવો કોઈ પ્રોગ્રામ કરવા માટે નો પ્લાન કરવામાં આવશે તો શાળા ની પૂર્વ મંજૂરી અને આગોતરા જાણ વગર કરવામાં નહિ આવે.

અત્યારે જે પ્રોગ્રામ ની જાહેરાત કરવા મા આવી છે તેમાં મારા તરફ થી કે અલ્યુમની એસોસિએશન તરફ થી સોશીયલ મીડીયા પર કોઈ પણ પ્રકાર ની જાહેરાત કરવા મા આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આખર માં થયેલ પ્રોગ્રામ મા શાળા ની પૂર્વ મંજૂરી થી અમે પ્રોગ્રામ ને સફળ બનાવેલ, અને સાથે સાથે સોશીયલ મીડિયા ની તમામ જવાબદારી મે મારી પ્રમાણિકતા થી પૂરી કરેલ.

પણ હાલ મા જાહેર થયેલ પ્રોગ્રામ મા મારી તરફ થી કોઈ પણ પ્રકાર નો ટેકો નથી કે કોઈ ભાગ લેવામાં આવેલ નથી તેની નોંધ લેશો.

જરૂરી નોંધ: હાલ મા દિવાન બલ્લુભાઈ શાળા (પાલડી) તરફ થી કે શાળા ના કોઈ પણ ટ્રસ્ટી શ્રી તરફ થી કોઈ પણ પ્રકાર ના કે કોઈ પણ વ્યક્તિ ને એલ્યુમનિ અસ્સોશિયેશન બનાવવા માટે કાયદેસર માન્યતા કે મંજૂરી આપવામાં આવેલ નથી.

અમે પણ શાળા મા જે પ્રોગ્રામ કર્યો હતો તે શાળા ની પૂર્વ મંજૂરી થી અને ફક્ત તે એક પ્રોગ્રામ પૂરતા જ મંજૂરી મળી હતી, તે પછી કોઈ કમિટી ની રચના કે સભ્ય ની નિમણુક કરવામાં આવી નથી.

નૌમાન શેખ

15/08/2019
News
15/05/2019

News

https://goo.gl/forms/3jjQVBMSqJnhvIeu2*ફક્ત નવા વિદ્યાર્થી ઓ જેમને જાન્યુઆરી માં ફોર્મ ભરી ને રજીસ્ટ્રેશન નથી કરાવ્યા તે...
13/05/2019

https://goo.gl/forms/3jjQVBMSqJnhvIeu2

*ફક્ત નવા વિદ્યાર્થી ઓ જેમને જાન્યુઆરી માં ફોર્મ ભરી ને રજીસ્ટ્રેશન નથી કરાવ્યા તેમને ઉપરોક્ત લિંક પર રજીસ્ટ્રેશન કરવું.*
અને જે વિદ્યાર્થી ઓ ના વોટ્સએપ ગ્રૂપ હોય તો તેવા ગ્રૂપ માં આ લિંક શેયર કરવા વિનતી;
સહર્ષ જણાવવાનું કે આપ સૌ દીવાન બલ્લુભાઈ સ્કૂલ, (પાલડીબ્રાંચ)માં ભણેલા ભૂતપૂર્વ વિધાર્થી ઓ માટે એક એસોસિયેશન બનાવેલ છે. અને અમને ગર્વ છે કે વરસો પછી પણ આપણે સૌ સ્કૂલ સાથે દિલ થી જોડાયેલ છે.

આ સાથે મોકલાવેલ લિંકમાં એસોસિએશન માં જોડાવા માટે ફોર્મ આપેલ છે.
આ ફોર્મમાં જરૂરી વિગતો ભરી તેને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.
આપણું આ એસોશિએશન ફક્ત દીવાન બલ્લુભાઈ શાળા, પાલડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ માટે જ છે
એસોશિએશન નું મુખ્ય હેતુ ભૂતપૂર્વ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ભેગા કરીને મિટિંગ તથા અલગ અલગ કાર્યક્રમ નું આયોજન કરવાનું છે. જેથી આપણે સૌ એક બીજા સાથે જોડાયેલા રહીએ*
*આપણા આ હેતુની પૂર્તી માટે અમો એ ટેલીગ્રામની ચેનલ બનાવેલ છે. જેમાં ફક્ત દીવાન બલ્લુભાઈ સ્કૂલ પાલડીના વિદ્યાર્થીઓ જ રહેશે અને તે ટેલીગ્રામ ચેનલમાં આપણા એસોશિએશન દ્વારા યોજવામાં આવતા દરેક આયોજનોનું અપડેટ આપવામાં આવશે

(વોટ્સએપ માં ૨૫૬ મેમ્બર્સ ની મર્યાદા છે એટલે બધા જ મેમ્બર્સ ને એક ગ્રૂપ માં રાખવા સંભવ નથી, એટલે ટેલીગ્રામ ચેનલ બનાવેલ છે)

આપ સૌ જે દીવાન બલ્લુભાઈ સ્કૂલ, પાલડીમાં ભણ્યા હોય અથવા એવા ગ્રૂપ માં હોવ તો બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ને ઉપરોકત ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવા વિનંતી.

આપ દ્વારા સબમિટ કરાયેલ માહિતીના આધારે આપને ઈ-મેઈલ, ટેલિગ્રામ, SMS અથવા વોટ્સએપ દ્વારા મેસેજ મારફતે એસોશિએશનના વિવિધ કાર્યક્રમોની માહિતી આપવામાં આવશે તેની નોંધ લેશો.

આ સાથે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી/વિદ્યાર્થિની ને નમ્ર વિનંતી કે આપ સૌ ના સંપર્ક માં જે આપણી સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય કે એમનું વોટ્સએપ ગ્રૂપ હોય તો આ પોસ્ટ ફોરવર્ડ કરવી.
આભાર

Telegram Channel:-
https://t.me/DivanBallubhai

For Paldi School Students Only.

12/05/2019
Old Memories Repeated ;
12/05/2019

Old Memories Repeated ;

Happy Moments
12/05/2019

Happy Moments

12/05/2019

ગરબા

12/05/2019

Fun

Address

Nr. N. I. D. , Opp. Sanskar Kendra, Paldi
Ahmedabad
380007

Alerts

Be the first to know and let us send you an email when Divan-Ballubhai Alumni Association, Paldi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Divan-Ballubhai Alumni Association, Paldi:

Shortcuts

Share