05/06/2026
જ્યાં હરિયાળી હોય ત્યાં ખુશહાલી હોય.🌳
આ વિશ્વ પર્યાવરણ દિવસે, આવો કુદરત પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંરક્ષણનો સંદેશ ફેલાવીએ. 🌿
नहीं ज्ञानेन सदृशं पवित्रम् Shree Amin P.J.K.P. Vidhyarthi Bhavan is an patidar hostel established an more than 70 year ago.
The Hostel Facility that defines the legacy reminds most of the PAATIDARS about the glory that they had and of the renaissance it has witnessed. KP Vidhyarthi is the second home to the students who are studying in Ahmedabad with an aim of excelling in any field and creating a mark.
05/06/2026
જ્યાં હરિયાળી હોય ત્યાં ખુશહાલી હોય.🌳
આ વિશ્વ પર્યાવરણ દિવસે, આવો કુદરત પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંરક્ષણનો સંદેશ ફેલાવીએ. 🌿
03/06/2026
વિદ્યાર્થીઓ માટે ઘર જેવી લાગણી અને સફળતાની નવી શરૂઆત ✨
દરેક વિદ્યાર્થી માટે આરામ, સુરક્ષા અને પ્રેરણાનું સરનામું - KP વિદ્યાર્થિ ભવન.
જ્યાં રહેવું પણ ખાસ અને શીખવું પણ ખાસ. 🏠
📖 ભણતર માટે શાંતિ અને રહેવા માટે કમ્ફર્ટ – બંનેનો વિશ્વાસ KP વિદ્યાર્થિ ભવન. 🏡
22/05/2026
🌿 ઘરથી દૂર, પણ ઘર જેવી જ લાગણી…
KP વિદ્યાર્થિ ભવનમાં આપનું સ્વાગત છે. 🙏
22/05/2026
અભ્યાસ માટે શાંતિપૂર્ણ વાતાવરણ, આરામદાયક જગ્યા અને સંપૂર્ણ સુવિધાઓ સાથે 💯
અહીં સપનાઓને મળે છે સફળતાની દિશા 📖🔥
15/05/2026
નવા વર્ષના એડમિશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.
જ્યાં દરેક બાબતમાં ઘરનો અહેસાસ — ખાવામાં, વાતાવરણમાં અને આત્મિયતામાં! માત્ર 'KP Vidhyarthi Bhavan'માં.
01/05/2026
On this special occasion, we extend our heartfelt wishes for Gujarat Foundation Day 🇮🇳
Celebrating progress, heritage, and unity.
28/04/2026
KP Vidhyarthi Bhavan: ખાવાની ક્વોલિટી અદ્ભુત! 😍 દરેક બાયટમાં સ્વાદની ગેરંટી!