Creative Institute of Computer Education

Creative Institute of Computer Education Creative Skills Development Academy working since 2008 Best Academy For Computer & Spoken English Skills Education... Affiliated with Rephy

26/12/2025

શું તમે કોમ્પ્યુટર કોર્ષ કરવા માટે વિચારી રહ્યા છો? તો ચોક્કસ થી અમારો સંપર્ક કરો....

🪅 *આવો આ નવરાત્રી મનાવીએ ક્રિએટિવને સંગ ઑફર...*🪅👩 *જે દીકરી એ પોતાના પિતાની છત્ર છાંયા ગુમાવેલ છે તેવી પ્રથમ 9 દીકરી માટ...
14/09/2025

🪅 *આવો આ નવરાત્રી મનાવીએ ક્રિએટિવને સંગ ઑફર...*🪅

👩 *જે દીકરી એ પોતાના પિતાની છત્ર છાંયા ગુમાવેલ છે તેવી પ્રથમ 9 દીકરી માટે...અમૂલ્ય તક કોર્ષ આ દીકરીઓ માટે..... *ફ્રી... ફ્રી... ફ્રી... તદ્દન ફ્રી... જી હા ફ્રી*

👩‍🦱 *ફક્ત બહેનો માટે...*
*₹14500* નો કોમ્પ્યુટર કોર્ષ *તદ્દન ફ્રી માં શીખો*

✴️બાકીની દીકરી માટે *50%* ફ્રી માફ...🏃‍♀️

*સીટ* : 25
*ઉંમર* : 18 થી 25
*લાયકાત* : ઓછામાં ઓછું ધોરણ -12 કોમર્સ

🖥️ *કોર્ષ ની વિગત*: બેઝિક કોમ્પ્યુટર, સી. સી. સી- ડેટા એન્ટ્રી , એડવાન્સ ટેલી પ્રાઈમ...

*સમયગાળો* : 4 માસ

*બેંચ* : 03-10-2025 થી ચાલુ થશે..

વધુ માહિતી માટે સંપર્ક કરો...
(M) 8401428914

સંચાલક : રાકેશ પરમાર
(B. Com, M.sc IT)

ક્રિએટીવ સ્કિલ ડેવલોપમેન્ટ એકેડેમી
( કોમ્પ્યુટર & સ્પોકન ઈંગ્લીસ ટ્રેનિંગ સેન્ટર )
મારુતિ આર્કેડ, ત્રીજો માળ, જી. ડી. બસ સ્ટોપ, નરોડા રોડ, સૈજપુર બોધા, અમદાવાદ.

*રૂબરૂ મુલાકાત સમય*: સવારે 10 થી 12.30
સાંજે 5.30 થી 7.30

✔️ફોન કરી ને આવવું..

*ફક્ત પરીક્ષા અને સર્ટિફિકેટ ના ₹1500/- ફોર્મ સાથે ભરવાના.

🔊 એક વાર ગ્રુપમાં આ મેસેજ શેર કરી કોઈ દીકરી સુધી આ મેસેજ પોહચાડી તેનો સહારો બનવાનું સૌભાગ્ય મેળવો...

📢 *Creative Skills Devlopment Academy* 📢( Computer & Spoken English Training Center )🎯 Vacation Special Batch 2025 Start...
04/04/2025

📢 *Creative Skills Devlopment Academy* 📢
( Computer & Spoken English Training Center )

🎯 Vacation Special Batch 2025 Start Thay Gay Chhe! 🎯

📚 *Available Courses*:
💻 BCC | CCC | CCC+ | DCA | MDICM
📊 Tally Accounting | Tally Prime | MS Office | Advance Excel
🎨 Photoshop | Video Editing | Gujarati-English Typing

🔥 *Why Choose Creative Computer Classes*?
✅ સરસ અને અનુભવી શિક્ષકો
✅ બહેનો માટે ખાસ અલગ બેચ 📌
✅ ફી હપ્તાવાર ચુકવવાની સરળ વ્યવસ્થા 💰
✅ 100% પ્રેક્ટિકલ + નોકરી માટે ઉપયોગી તાલીમ

🏫 *Creative Skills Devlopment Academy- Saijpur, Ahmedabad

📍 Location: 3rd Floor, Maruti Arcade, G. D Bus Stop, Naroda Road, Saijpur Bogha, Ahmedabad, Gujarat
📞 Contact: *9979099091*

🚀 તમારું ભવિષ્ય આજથી જ બનાવો! 🚀

📢 Admission Open – Limited Seats!

📢 *Creative Skills Devlopment Academy* 📢( Computer & Spoken English Training Center )🎯 Vacation Special Batch 2025 Start...
21/03/2025

📢 *Creative Skills Devlopment Academy* 📢
( Computer & Spoken English Training Center )

🎯 Vacation Special Batch 2025 Start Thay Chhe! 🎯

📚 *Available Courses*:
💻 BCC | CCC | CCC+ | DCA | MDICM
📊 Tally Accounting | Tally Prime | MS Office | Advance Excel
🎨 Photoshop | Video Editing | Gujarati-English Typing

🔥 *Why Choose Creative Computer Classes*?
✅ સરસ અને અનુભવી શિક્ષકો
✅ બહેનો માટે ખાસ અલગ બેચ 📌
✅ ફી હપ્તાવાર ચુકવવાની સરળ વ્યવસ્થા 💰
✅ 100% પ્રેક્ટિકલ + નોકરી માટે ઉપયોગી તાલીમ

🏫 *Creative Skills Devlopment Academy- Saijpur, Ahmedabad

📍 Location: 3rd Floor, Maruti Arcade, G. D Bus Stop, Naroda Road, Saijpur Bogha, Ahmedabad, Gujarat
📞 Contact: *9979099091*

🚀 તમારું ભવિષ્ય આજથી જ બનાવો! 🚀

📢 Admission Open – Limited Seats!

*શાખાની શાન એવા શ્રી રાકેશભાઈ  પરમાર દ્વારા 5️⃣0️⃣0️⃣0️⃣0️⃣0️⃣ રૂપિયા નું રોકાણ જીવન શાંતિ માં કરવામાં આવ્યું તે બદલ શાખ...
21/03/2025

*શાખાની શાન એવા શ્રી રાકેશભાઈ પરમાર દ્વારા 5️⃣0️⃣0️⃣0️⃣0️⃣0️⃣ રૂપિયા નું રોકાણ જીવન શાંતિ માં કરવામાં આવ્યું તે બદલ શાખા વતી થી ખૂબ ખૂબ અભિનંદન 💐💐સાથે તેમના લીડર શ્રી રોહિત ભાઈ પટેલ ને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન 💐💐* બ્રાન્ચ મેસેજ ઓઢવ શાખા : દિનેશભાઇ રાખસિયા

19/03/2025

🎯Admission Open🎯

📢 *Creative Skills Devlopment Academy* ( Computer and Spoken English Training Center)

🚀 તમારું ભવિષ્ય, તમારું કૌશલ્ય – હવે એક પગથિયું આગળ!

📍 📌Location
3rd Floor, Maruti Arcade, GD Bus Stop, Naroda Road, Saijpur, Ahmedabad, Gujarat
📞 Contact: 8401428914

🎓 ક્યાં કોર્સ શીખશો? – તમારી પસંદગી તમારી સફળતા!
🔹 Basic & Professional Courses:
✅ BCC (Basic Computer Course)
✅ CCC (Course on Computer Concepts)
✅ CCC+ (Advanced CCC)

🔹 Office & Productivity Courses:
✅ MS Office (Word, Excel, PowerPoint, Outlook)
✅ Advanced Excel
✅ Gujarati & English Typing

🔹 Accounting & Finance:
✅ Tally Accounting
✅ Tally Prime with GST

🔹 Designing & Editing:
✅ Photoshop
✅ CorelDRAW
✅ Video Editing (Filmora, Premiere Pro, After Effects)

🔹 Diploma Courses:
✅ DCA (Diploma in Computer Application)
✅ MDICM (Multimedia & Digital Imaging Course)

🎯 શા માટે Creative Skills Devlopment Academy સંસ્થા પસંદ કરવી?
✅ 100% પ્રેક્ટિકલ તાલીમ
✅ અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ
✅ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોર્સીસ
✅ લાઇવ પ્રોજેક્ટ્સ સાથે શિક્ષણ
✅ ટાઈમ ફ્રેક્સિબિલિટી (સવાર, બપોર, સાંજની બેચ ઉપલબ્ધ)
✅ સર્ટિફિકેટ સાથે નોકરી માટે ગાઈડન્સ

📢 🔴 સ્પેશિયલ ઓફર: SSC / HSC વેકેશન બેચ માટે રજીસ્ટ્રેશન ચાલુ!

🚀 તમારા સપનાને સાકાર કરો, આજે જ જોડાઓ!
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 8401428914

📢 📸 જોવી છે વધુ માહિતી? અમારી Facebook પેજ ‘Creative Institute of Computer Education’ ને Follow કરો!

https://youtu.be/BxIQyBRoiqI?si=2AlhMP5SSacJkm6JYouTube Link to watch my episodeTIME of my Episode starts at ... 6:14 mi...
21/02/2025

https://youtu.be/BxIQyBRoiqI?si=2AlhMP5SSacJkm6J

YouTube Link to watch my episode

TIME of my Episode starts at ...

6:14 minutes to 24:39 minutes*

Do watch..* 👀👀👁️👁️

Share & Like 👍 & Subscribe GTPL YouTube Channel also

🙏🙏❤️❤️







વસંતપંચમીની શુભકામના 🌹 માં સરસ્વતીની કૃપા આપ સૌ પર બની રહે...
02/02/2025

વસંતપંચમીની શુભકામના 🌹 માં સરસ્વતીની કૃપા આપ સૌ પર બની રહે...

🩺 *સ્ટાફ નર્સની ભરતી 2024 માટે ખાસ જાણકારી!*📢 *CCC સર્ટિફિકેટ ફરજીયાત છે!*જો તમે સ્ટાફ નર્સ બનવા ઈચ્છો છો, તો તમારે CCC ...
04/12/2024

🩺 *સ્ટાફ નર્સની ભરતી 2024 માટે ખાસ જાણકારી!*

📢 *CCC સર્ટિફિકેટ ફરજીયાત છે!*

જો તમે સ્ટાફ નર્સ બનવા ઈચ્છો છો, તો તમારે CCC (Course on Computer Concepts) સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે.

આજે જ CCC કોર્સ માટે એડમિશન લો અને ભવિષ્ય માટે તૈયાર રહો.

અમારા સાથે તમારું પરિણામ ફક્ત એક સરકારી ભરતી માટે નહી, પરંતુ તમારું સંપૂર્ણ કરિયર નિર્માણ કરશે.

📞 સંપર્ક કરો: 8401428914
📍 સ્થાન: *Creative Skills Devlopment Academy Computer & Spoken English* Classes, 3rd Floor, Maruti Arcade, G. D Bus Stop, Mahatma Gandhi Physiotherapy College, Saijpur Bogha, Ahmedabad.

તમારા સપનાને સાકાર કરવા માટે આજે જ પ્રથમ પગલું ભરો! 🎯

Today's Got Award By Shoreline Community School :WA-USA.... Thank you Ahmedabad Education Group
28/09/2024

Today's Got Award By Shoreline Community School :WA-USA.... Thank you Ahmedabad Education Group

પ્રવેશ પ્રક્રિયા શરુ...જો જો હો.. આપની આજુબાજુ માંથી કોઈ જરૂરમંદ દીકરી વંચિત ના રહી જાય....પ્રવેશ લેવાની છેલ્લી તારીખ 02...
26/09/2024

પ્રવેશ પ્રક્રિયા શરુ...
જો જો હો.. આપની આજુબાજુ માંથી કોઈ જરૂરમંદ દીકરી વંચિત ના રહી જાય....પ્રવેશ લેવાની છેલ્લી તારીખ 02-10-2024

Address

3rd Floor Maruti Arcade, Near Manhatma Gandhi Phisiyotheapy College, G. D High School Bus Stop Near Axis Bank Saijpur, Naroda Road, Ahmedabad.
Ahmedabad
382345

Opening Hours

Monday 9am - 12am
5pm - 8pm
Tuesday 9am - 12am
5pm - 8pm
Wednesday 9am - 12am
5pm - 8pm
Thursday 9am - 12am
5pm - 8pm
Friday 9am - 12am
5pm - 8pm
Saturday 9am - 12am
5pm - 8pm

Telephone

+918401428914

Website

Alerts

Be the first to know and let us send you an email when Creative Institute of Computer Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Creative Institute of Computer Education:

Shortcuts

Share

Category