Student For Development SFD Ahmedabad City

Student For Development SFD Ahmedabad City Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Student For Development SFD Ahmedabad City, Silekha Bhavan Paladi Char rasta Paladi, Ahmedabad.

Students for development - SFD દ્વારા ગાંધીનગર યુનિવર્સિટીમાં  signature day નિમિતે clean  campus - green campus કેમ્પેન...
24/02/2024

Students for development - SFD દ્વારા ગાંધીનગર યુનિવર્સિટીમાં signature day નિમિતે clean campus - green campus કેમ્પેનીંગનું આયોજન વૃક્ષારોપણ સાથે કરવામાં આવ્યું.

  દ્વારા   ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા લગાવવામાં આવ્યા.
20/05/2023

દ્વારા ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા લગાવવામાં આવ્યા.

જ્ઞાન સિમ્ફની NIMCJ અને SFD કર્ણાવતી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિતે અમૃતવર્ષીણી વાવ ખાતે ડો.માણેક પટેલ (સેતુ) ની ઉપસ્...
02/05/2022

જ્ઞાન સિમ્ફની NIMCJ અને SFD કર્ણાવતી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિતે અમૃતવર્ષીણી વાવ ખાતે ડો.માણેક પટેલ (સેતુ) ની ઉપસ્થિતિમાં હેરિટેજ ટોક નું આયોજન કરાયું હતું. કાર્યક્રમ માં સોશ્યલ મીડિયા સંયોજક તરીકે ધ સેફ્રોન્ટિક મિમર સહભાગી થયા હતા.

Gujarat state celebrate its foundation day on 1st May (1960).Team   &    is truly feeling happy to be a part of this sta...
02/05/2022

Gujarat state celebrate its foundation day on 1st May (1960).Team & is truly feeling happy to be a part of this statehood celebrations by organizing visit_cum_discussion of Amrutvarshini Vav with Dr. Manek Patel (Setu).
Let's all join at 8:30.am for this unique way of celebrations and yours participation will motivate us by all means.

#

SFD GujaratSFD: Vikasarth Vidyarthi - An Initiative for Protection of Jal, Jangal, Jameen, Janwar and Jan
15/01/2022

SFD Gujarat

SFD: Vikasarth Vidyarthi - An Initiative for Protection of Jal, Jangal, Jameen, Janwar and Jan

બિરસા મુંડાજીની જયંતિ નિમિતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે મહાનગરમાં તુલસીના છોડ વિતરણ કરવામાં આવશે.
13/11/2021

બિરસા મુંડાજીની જયંતિ નિમિતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે મહાનગરમાં તુલસીના છોડ વિતરણ કરવામાં આવશે.

02/11/2021

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર અને રાષ્ટ્રીય કલામંચ દ્વારા રંગોલી સ્પર્ધામાં ભાગ લેવા આપ સર્વે નગરજનોને અનુરોધ છે.


Address

Silekha Bhavan Paladi Char Rasta Paladi
Ahmedabad
380007

Website

Alerts

Be the first to know and let us send you an email when Student For Development SFD Ahmedabad City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share