GPSC તૈયારી.com

GPSC તૈયારી.com

Share

UPSC-GPSCની પરીક્ષાઓમાં માર્ગદર્શન અને સહયોગ આપી આપની સફળતા સુનિશ્ચિત કરવા માટે સમર્પિત

અમો, ગુજરાતના એવા યુવા નાગરિકોનું એક સમૂહ અથવા પરિવાર છીએ જે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાની આકાંક્ષા ધરાવે છે અને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવલંત સફળતા મેળવી સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કરવાની ભાવના ધરાવે છે.
આ સમૂહ કે પરિવારનું નિર્માણ અને વિકાસ ત્યારે થયો જ્યારે માનસ એકેડેમીની સ્થાપના થઈ અને અમો બધા ધીરે-ધીરે આ સંસ્થાના માધ્યમથી એક-બીજા સાથે જોડાવા લાગ્યા.

06/08/2019

સમર્પિત દેશભક્ત અને સ્વતંત્ર ભારતના એક મહાન રાષ્ટ્રનેતા સ્વ. શ્રીમતી સુષમા સ્વરાજને શત શત નમન. આપની રાષ્ટ્ર સેવાની નિઃસ્વાર્થ ભાવના અને એ ભાવનાને આપે આપેલી પ્રખર અભિવ્યક્તિ અમારા માટે સદૈવ પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શક રહેશે.

05/08/2019

સચિવાલય - બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા પ્રેક્ટિસ પેપર-2

👉 https://forms.gle/22nqRkyimBmqCXq47 👈

05/08/2019

સચિવાલય - બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા પ્રેક્ટિસ પેપર-1

👉 https://forms.gle/xdA294kQ4mSrRpDb8 👈

31/07/2019

ગુજરાતના વિશ્વાસપાત્ર કોચિંગ ક્લાસ માનસ એકેડેમી દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતી સાપ્તાહિક કરન્ટ અફેર્સ માટેની ઈ-બુક 'માનસ કન્ટેમ્પરરી-કરન્ટ અફેર્સ વિકલી' ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લીક કરો:

ઇસ્યુ: 1, 14 જુલાઈ થી 20 જુલાઈ, 2019

👉 https://t.me/manasacademy 👈

અમારી સાથે જોડાવા નીચેની લિંક પર ક્લીક કરો:

➡️ વોટ્સએપ: https://api.whatsapp.com/send?phone=917228937808

➡️ ફસબુક: https://www.facebook.com/manasacademygujarat/

➡️ ટલિગ્રામ: https://t.me/manasacademy

➡️ ઇન્સ્ટાગ્રામ: https://instagram.com/manasacademy

➡️ વબસાઈટ: www.manas.academy

31/07/2019

ગુજરાતના વિશ્વસનીય કોચિંગ ક્લાસ માનસ એકેડેમીના ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે જ જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લીક કરો:

👉 https://t.me/manasacademy

ગ્રુપમાં થતી પ્રવૃત્તિઓ:

- મેળવો અઠવાડિક સાંપ્રત પ્રવાહની ઈ-બુક
- મયુર દુબેદી સરના અલગ-અલગ વિષય પરના લેક્ચર્સ
- વિવિધ પ્રિલિમિનરી અને મુખ્ય પરિક્ષાઓ ઉપર ટેસ્ટ સીરિઝ
- આવનાર ભરતી વિશેની માહિતી
- કવીઝ / પોલ / વિડીયો

Manas Academy (Ahmadabad) Lecture for GPSC - Polity (Distribution of Powers) 26/03/2017

https://youtu.be/AbExnKf6HHk

Manas Academy (Ahmadabad) Lecture for GPSC - Polity (Distribution of Powers) માનસ એકેડેમીમાં એડમિશન લઈ GPSC પ્રિલિમિનરી પરીક્ષાની સમગ્ર તેમજ લક્ષ્ય-કેન્દ્રિત તૈયારી કરી સફળતા મેળવો. આ માટે આજે જ અમારા લાઇવ રેકોર્ડેડ લેક્ચરનો અનુભવ લો....

Photos 19/03/2017

Hurry up!! enroll today@ Manas Academy and ensure SUCCESS....

Photos 09/03/2017
Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


219, Second Floor, Sunrise Mall, Mansi Circle, Judges Bungalow Road, Vastrapur
Ahmedabad
380052

Opening Hours

Monday 8:30am - 8pm
Tuesday 8:30am - 8pm
Wednesday 8:30am - 8pm
Thursday 8:30am - 8pm
Friday 8:30am - 8pm
Saturday 8:30am - 8pm
Sunday 8:30am - 8pm