I miss my college daysss "

I miss my college daysss " It's Very Beautiful Place for Study.

I Miss My Collage Days....

કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK & WHITE હોય છે.
કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે.
કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE હોય છે.
અને છોકરી પટાવવા છોકરો , પાછો ON-LINE આખી NIGHT હોય છે.
અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE હોય છે.
બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

ોલેજમાં કોઈની આંખો જોઈને , LOVE AT FIRST SIGHT હોય છે.
પછી ક્યારેક FLIRTING , તો ક્યારેક FIGHT હોય છે.
અને પછી કોલેજમાં જ , સ્વર્ગની HIGH-LIGHT હોય છે.
પણ જો BREAK UP થાય તો , દિલ પર SNAKE BITE હોય છે. EXAM માં FAIL થાય એવી , FRUSTRATION ની HIGHT હોય છે.
અને પછી LOVER ની યાદોમાં જ , દેવદાસની ડીમ LIGHT હોય છે.
અરે કોલેજમાં જ , આપણી FEELINGS ના DIFFERENT TYPE હોય છે.
બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

ક્યારેક કેન્ટીનમાં મિત્રો સાથે , હાથમાં PEPSI કે SPRITE હોય છે.
અને ત્યારે પાડેલા PHOTO ની , FACEBOOK પર ઘણી LIKE હોય છે.
ક્યારેક ક્લાસમાં હોય BUNK , તો ક્યારેક કોલેજમાં STRIKE હોય છે.
અને પછી તો GIRL-FRIEND સાથે , હાથમાં SPORT BIKE હોય છે.
ક્યારેક કોલેજની EVENT માં , STAGE પર હાથમાં MIKE હોય છે.
અને ત્યારે બોલવુ હોય બીજુ ,અને બોલાતુ પાછુ કાંઈક હોય છે.
અરે કોલેજમાં જ , આમ ને આમ રોજ નવા SURPRISE હોય છે.
બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજમાં કોઈ છોકરી ,
FARWARD અને FATIONવાળી , તો કોઈ સુંદર અને DRESSવાળી હોય છે.
કોઈ ભણવામાં જુસ્સાવાળી , તો કોઈ બોલવામાં ગુસ્સાવાળી હોય છે.
કોઈ છોકરીને જોતા ,
દીલનો મોબાઈલ , SILENT MODE થઈ જાય છે.
અને મોઢેથી પાછુ , OH MY GOD થઈ જાય છે.
આમ છોકરાની નજરમાં , છોકરી ના ઘણા TYPE હોય છે.
એટલે કોલેજમાં જ , કોઈપણ છોકરાની મનગમતી WIFE હોય છે.
અને કોલેજમાં જ , કોઈ પણ છોકરીનો PERFECT Mr. RIGHT હોય છે.
અરે કોલેજમાં જ , જે પણ કરો ., તે બધુ જ ALL RIGHT હોય છે.
બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજ પછી તો , મિત્રો બધા , એકબીજાથી દુર હોય છે.
દુર હોય તો પણ , બધાનો એકસમાન સુર હોય હોય છે.
ક્યારેક કોલેજ ની યાદોમાં , દીલ આપણુ ચકચુર હોય છે.
પછી તો FACEBOOK પર , આપણુ CHATTING ભરપુર હોય છે.
એટલે જ , આપણો હાથ , આવી કવિતા લખવા મજબુર હોય છે.
અરે કોલેજમાં જ , આપણા GOLDEN DAYS અને મસ્તીભરી NIGHT હોય છે.
બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

13/04/2018
11/03/2018

Dear all Past Students,

We are welcoming you all with your family on annual cultural event of our Past students alumni association on 28th April, 2018 (tentative, date will be finalised on 11th march meeting.)at Cultural Hall, Naroda collage.

Events as following.

Drama
Singing
Dance event (Michele and team)
Funny Games.
Poetry reading
Sher-o-shayari
And some surprise gifts.

Events will be ended with Dinner.

Those who are interested in showing talent (want to participate) in Drama, singing or dancing, Please contact
Palak Mehta
7048182787

Or Dhaval Tilavat
7698161134.

Kindly inform your friends who studied with you in your batch and invite them in event.

Let's make this event a wonderful Get together of our association.

- Dhaval Tilavat
Cultural Department,
Past Student alumni Association.

18/05/2017

📚 *B.com sem 5* 📚
*2013 to 2016 paper updated*👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

http://clgstudy.blogspot.in/p/bcom-sem-5_8.html?m=1

*More updates*
*Join us on facebook*
*www.facebook.com/clgplace*

Any problem And Suggestion 👇🏻👇🏻
*Contact us*
👉 *9104707910*

*Add this(9104707910) number to Your Whats app group for more updated*

🙏 *Share to Your Frnds*🙏

28/02/2017

Invitation
Please all registered and non registered past student of Naroda college will attend at Naroda college campus Get to gether meet on 5 th March evening5.30 pm come with full family pre registration must each person contribution 100 for Dinner party so my humble request please send your confirmation to any committee member in before we will meet at Atul Bhai office for pre planning of warm party Come with your passport size photo Thanks. Send your confirmation on SMS or personal meeting. Mukesh oza

For more detail contact
Kashyap Pandya
8000290498.

Share with other clg. Student.

01/01/2017

Havan in clg.

30/12/2016

Yes 💟

17/11/2016

📚 *Old Gujarat univercity exam Papers* 📚
*For*
*B.com sem 1 To 6*
&
*M.com sem 1 To 4*
*Available on our site*
*www.clgstudy.blogspot.com*
🙏🏻 *share with other for* *preparation*🙏🏻

*Like Our page*
www.facebook.com/clgplace

*Any problem or suggestion*
📩📞📩📞📩📞📩📞

*Thanks*
*From:-*
*Umesh Darji*
📞📩 *8866645782* 📩📞

https://t.co/ccDL85hadI
04/11/2016

https://t.co/ccDL85hadI

Welcome to my new Official Website. Access unique content, also from fans and use the “connect” feature to share your best photos, videos and text. by cornerstone.com

04/07/2016

😍किसी ने मुझे कहा I Love You..
किसी ने कहा..Hi Handsome......
पर मैंने कहा_ Sorry_ ये दिल💓 सिर्फ़ और सिर्फ़ मेरी 💃🏻❤️पगली के लियें_😇

08/06/2016

Miss u clg.days and my lovely frnds

Address

Ahmedabad
0382330

Opening Hours

Monday 7:30am - 1pm
Tuesday 7:30am - 1pm
Wednesday 7:30am - 1pm
Thursday 7:30am - 1pm
Friday 7:30am - 1pm
Saturday 7:30am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when I miss my college daysss " posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category