21/10/2025
નૂતન વર્ષાભિનંદન 🙏
નવું વર્ષ, નવા સપના અને નવી શરૂઆત! ✨
આ વર્ષમાં વધુ શીખીએ, વધુ સફળતા મેળવીએ અને આપણા સપનાને સાકાર કરીએ 🎯
📖 કળશ એકેડેમી પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ! 🌸