Sarvajanik Madhyamik Shala, Sarkhej

Sarvajanik Madhyamik Shala, Sarkhej Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sarvajanik Madhyamik Shala, Sarkhej, High School, Sarkhej Village Road, Ahmedabad.

20/01/2020

First Number Kala Mahakumbh 2020

NSS camp at shihi, ta. Unjha, Dist Mehsana.
24/12/2019

NSS camp at shihi, ta. Unjha, Dist Mehsana.

23/11/2019
23/11/2019

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા સરખેજ માં સુરજ નિશા ફાઇન્ડેશન (એડવેન્ચર એકટીવીટી)નું તારીખ 22થી 24 નવેમ્બર એમ ત્રણ દિવસ માટે આયોજન કરવામાંઆવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના પ્રમુખ શ્રી મુકેશ ભાઈ પટેલ તથા સરખેજ સ્થિત ભારતી આશ્રમ ના મહામંડલેશ્વર વિશ્વંભર 108 ભારતી બાપુ ના વરદ હસ્તે આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમના આવેલ બાદ કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો. જેમાં ઝીપલાઇન, બિલ્ડીંગ રેપલિંગ, રીવર ક્રોસિંગ, બર્મા બ્રિજ, વેબ્રિજ જેવી પ્રવૃત્તિઓ નું પ્રશિક્ષણ આપેલ હતું.જેમાં શાળા ના આચાર્ય શ્રી તુષારભાઈ ત્રિવેદી તથા શ્રી જગદીશભાઈ પટેલ નો હેતુ માત્ર શાળા ના યુવા વિદ્યાર્થીઓને ખેલ- કુદ અને સાહસિક ખેલ મા જોડાવવા માટે પ6્રોત્સાહિત કરવાનો અને આજના બાળકો માં નીડરતા આવે, કુદરતી આફતો સામે બચાવ કરતા શીખે, તથા ખતરનાક પરિસ્થિતિઓ માં શાંતિ સાથે સક્ષમ બને એજ હતો. એ સિવાય આજ ના બાળકો પોતે સુરક્ષિત રહે અને આપત્તિ જનક પરિસ્થિતિ માં બીજા લોકો ની મદદ કરી શકે માટે આવા સારા કાર્યક્રમ નું આયોજન કરેલ હતું.જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.

23/11/2019
October 2 2019 gandhi jayanti celebration
07/10/2019

October 2 2019 gandhi jayanti celebration

Address

Sarkhej Village Road
Ahmedabad
382210

Alerts

Be the first to know and let us send you an email when Sarvajanik Madhyamik Shala, Sarkhej posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category