18/05/2026
🌱 Proud moments from ISF 2026 in Lisbon, Portugal 🇵🇹
Representing Indo US Bio-Tech Limited on a global platform, connecting with industry leaders, innovators, and growers from around the world.
From premium seed solutions to sustainable agricultural innovation, we are committed to cultivating a better future together. 🌍✨
Thank you to everyone who visited our booth and shared this incredible experience with us!
19/04/2026
We’re hiring!
Join Indo US Bio-Tech Limited as an HR professional with 2+ years of experience.
📍 Location: Gandhinagar
🚌 Company transportation available from Naroda
📞 Contact: +91 6357 978 232
📧 [email protected]
Apply now and grow with us!
19/04/2026
We’re hiring!
Indo-US Agriseeds is looking for a Marketing Coordinator & Sales Manager (Fertilizer & Pesticide) with 2+ years of experience.
📍 Location: Ahmedabad
🚌 Company transportation available from Naroda
📞 +91 6357 978 232
📧 [email protected]
Apply now and be part of a growing agri-business!
12/04/2026
માતા-પિતાની સેવા કોઈ ફરજ નથી… એ તો જીવનનો આશીર્વાદ છે 🌼
સમય મળે ત્યારે ચોંકસ વાંચજો…
જીવનમાં આપણો પહેલો પરિચય ભગવાન સાથે નથી થતો,
પરંતુ માતા-પિતાના ખોળામાંથી થાય છે.
જે હાથ આપણને ચાલતા શીખવે છે,
એ જ હાથ પોતાના થાકને ભૂલીને
આપણું ભવિષ્ય ઘડે છે.
આપણે મોટા થઈને તેમને ભૂલી જઈએ,
પણ તેમના સપનાઓમાં તો આજે પણ
આપણા માટે જ જગ્યા હોય છે…
માતા-પિતા ક્યારેય પોતાની દુઃખની વાત નથી કરતા,
કારણ કે તેમની શાંતિમાં જ
તેમની સૌથી મોટી પ્રાર્થના છુપાયેલી હોય છે.
ઘણી વાર આપણે કહી દઈએ છીએ —
“સમય નથી”, “હવે કામ છે”, “પછી વાત કરીએ”…
પણ કદાચ એ “પછી” આવતાં પહેલાં
સમય હાથમાંથી સરકી જાય છે.
યાદ રાખજો…
માતા-પિતાની સેવા કોઈ ફરજ નથી,
એ તો જીવનને પવિત્ર બનાવતી સાધના છે.
જે ઘરમાં માતા-પિતાના ચહેરા પર શાંતિ હોય,
એ ઘરમાં ભગવાનને બોલાવવાની જરૂર નથી પડતી…
✨ કારણ કે ત્યાં ભગવાન પોતે વસે છે. ✨