P.F. High School

P.F. High School Established in the year 1979 in with the philosophy of offering the best of both worlds - Integratin

Established in the year 1979 in with the philosophy of offering the best of both worlds - Integrating the essence of Gujarati and International education.

27/09/2025

P.F. High School વર્ગ પ્રતિનિધિ ચૂંટણી 2025 અંતર્ગત આજરોજ ચૂંટણીનું આયોજન કરેલ. સંપૂર્ણ કામ ચૂંટણી પ્રક્રિયાને અનુરૂપ થય...
19/07/2025

P.F. High School વર્ગ પ્રતિનિધિ ચૂંટણી 2025 અંતર્ગત આજરોજ ચૂંટણીનું આયોજન કરેલ. સંપૂર્ણ કામ ચૂંટણી પ્રક્રિયાને અનુરૂપ થયેલ.

13/07/2025

AWP ( Ahmedabad west plantation)Team For Tree Plantation ની ટીમને ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ સફળતાથી આયોજિત કરવા બદલ ખુબ ખુબ આભાર સહ અભિનંદન.

Yoga turns the ordinary act of breathing into a meditation on life. Apart from its health benefits, yoga brings peace, c...
21/06/2025

Yoga turns the ordinary act of breathing into a meditation on life. Apart from its health benefits, yoga brings peace, calmness, and discipline into our lives. It reflects the harmony between the mind and body. More than just movement, yoga is a practice of listening to yourself.

Glimpses from the 11th International Day of Yoga celebrations at P.F. High School

13/03/2025

ઉત્તરાયણ એ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ઉત્તર ગોળાર્ધ તરફ સૂર્યની યાત્રાની શરૂઆત દર્શાવે છે....
17/01/2025

ઉત્તરાયણ એ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ઉત્તર ગોળાર્ધ તરફ સૂર્યની યાત્રાની શરૂઆત દર્શાવે છે. આ ઉત્સવની ઉજવણી P.F. High School માં પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવી ને કરવામાં આઇ.

21/12/2024

21/12/2024

જીવન માં સપનાં ભરવા વ્રત આવે,એના હરખનો હથેળી માં રંગ આવેપી. એફ. આંગણે,પાવન પ્રસંગ આવે.
17/07/2024

જીવન માં સપનાં ભરવા વ્રત આવે,
એના હરખનો હથેળી માં રંગ આવે
પી. એફ. આંગણે,
પાવન પ્રસંગ આવે.

યોગ  શરીર અને આત્માનોયોગ  મનુષ્ય અને પ્રકૃતિનોયોગ ઉત્સવ પી એફ ને આંગણેયોગ દિવસ ની શુભકામના
21/06/2024

યોગ શરીર અને આત્માનો
યોગ મનુષ્ય અને પ્રકૃતિનો
યોગ ઉત્સવ પી એફ ને આંગણે
યોગ દિવસ ની શુભકામના

ગુજરાતના માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં P.F. High School ના વિદ્યાર્થીઓને ધારાસભ્ય શ્રી મહ...
22/05/2024

ગુજરાતના માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં P.F. High School ના વિદ્યાર્થીઓને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને શ્રી અમુલભાઈ ભટ્ટ ના હસ્તે SSC બોર્ડનું રીઝલ્ટ વિતરણ કર્યું અને વિદ્યાર્થીઓને તેમની મહેનત અને દ્રઢતાનું ફળ મળ્યું છે તે બદલ અભિનંદન પાઠવ્યા.

Address

Vitthal Nagar Tekra, Jashodanagar Cross Road, Maninagar (E)
Ahmedabad
382445

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 2pm

Telephone

+919727727767

Alerts

Be the first to know and let us send you an email when P.F. High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to P.F. High School:

Shortcuts

Share

Category