Diwan-Ballubhai Alumni Association, Kankaria

Diwan-Ballubhai Alumni Association, Kankaria Diwan-Ballubhai Alumni Association is the official organization of past students of Diwan-Ballubhai School, Kankaria, Ahmeadabad.

દાતાશ્રીઓ નો ખૂબ ખૂબ આભાર...🪴🤝
19/04/2026

દાતાશ્રીઓ નો ખૂબ ખૂબ આભાર...🪴🤝

DBAA Scholarships...✒️📚આ કાર્યક્રમ અંતર્ગત DBAA તરફથી વર્ષ 2025-26 દરમ્યાન અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ધોરણ 5 થી 12 ના...
13/04/2026

DBAA Scholarships...✒️📚

આ કાર્યક્રમ અંતર્ગત DBAA તરફથી વર્ષ 2025-26 દરમ્યાન અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ધોરણ 5 થી 12 ના, કુલ 255 વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને વિવિધ વિષયો તથા રમતગમતમા શ્રેષ્ઠ દેખાવ માટે, કુલ Rs.4,18,250=00 ની સ્કોલરશીપ તથા પ્રોત્સાહક ઈનામો આપવામા આવ્યા.

# Scholarships in the name of
Re.Teachers.
● ઠાકોરભાઈ સાહેબ (12) 60,000
● કચ્છી સાહેબ (15) 61,750
● કે.લાલ સાહેબ (9) 60,000
● નીલાબહેન (2) 20,000
● રામાનંદ પટેલ સાહેબ (4) 40,000
● રસીક મહેતા સાહેબ (11) 40,000
● ગુણવંત પટેલ તથા દશરથ પટેલ સાહેબ
(115) 90,000

# Scholarships in the name of Alumns.
● પ્રદીપ દલાલ,1967 (72) 39,000
● યુ.એસ એલમ્ની (15) 7500

# New Scholarships from 2026-27...
● છાયાબહેન સ્કોલરશીપ Rs.60,000
● સ્વ.ધ્રુવિન પાઠક,1995 સ્કો. Rs.40,000

સ્કોલરશીપ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર સર્વે ડોનર મિત્રો, શાળાના આચાર્યશ્રીઓ તથા સ્વયંસેવક મિત્રોનો રદયપૂર્વક આભાર...

DBAA🤝

DBAA's Fee Help ProgrammeDBAA તરફથી વર્ષ 2025-26 દરમ્યાન કુલ : Rs.8,29,290=00 અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની શાળાના વિદ્ય...
05/04/2026

DBAA's Fee Help Programme

DBAA તરફથી વર્ષ 2025-26 દરમ્યાન કુલ : Rs.8,29,290=00 અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓને ફી માફી પેટે આપવામા આવ્યા.
જેમા પિતાની છત્રછાયા ગુમાવનાર 45 વિદ્યાર્થીઓની કુલ Rs.7,49,630 ફી ભરવામા આવી.
તથા
આર્થીક તકલીફ ધરાવતા 05 વિદ્યાર્થીઓની કુલ Rs.79,660 ફી ભરવામા આવી.
# જેમા આર્થીક તકલીફ વાળા ત્રણ વિદ્યાર્થીઓની ફી ડાયરેક્ટ ત્રણ પૂર્વ વિદ્યાર્થીઓ ધ્વારા શાળામાં ભરવામા આવી.

🌟 6 Years of Fee Help Prog

6 વર્ષ દરમ્યાન DBAA ધ્વારા કુલ Rs.63,56,090=00 ફી માફી તરીકે શાળાના વિદ્યાર્થીઓને આપવામા આવ્યા.

Thanks to All Donors for your overwhelming response...🙏

🪴 Donate Generously in DBAA's Fee Help Programme

DBAA🤝

10/02/2026
8 Feb, Sunday, 8pm@ Tagore HallHurry friends Few Passes Left...Rs.100.DBAA🤝
05/02/2026

8 Feb, Sunday, 8pm
@ Tagore Hall

Hurry friends
Few Passes Left...
Rs.100.

DBAA🤝

શાળાના વિદ્યાર્થીઓને ઘણા વર્ષોથી Eye Check Up ની નિ:શુલ્ક સેવા આપતા Dr. Bhargav Dave (1994), Eye Suergaon. અનેચાલુ વર્ષે...
01/02/2026

શાળાના વિદ્યાર્થીઓને ઘણા વર્ષોથી Eye Check Up ની નિ:શુલ્ક સેવા આપતા
Dr. Bhargav Dave (1994), Eye Suergaon.
અને
ચાલુ વર્ષે શાળાના વિદ્યાર્થીઓને Dental Check Up ની નિ:શુલ્ક સેવા આપનાર
Dr. Darshak Shah (1995), Dentist.

Today's Gujarat Samachar
26/01/2026

Today's Gujarat Samachar

26 Jan 2026, Republic Day Celebration 🇮🇳8am @ School. Chief Guest :Dr. Saurin Shah (1989)Vice Chancellor, Silver Oak Uni...
22/01/2026

26 Jan 2026, Republic Day Celebration 🇮🇳
8am @ School.

Chief Guest :
Dr. Saurin Shah (1989)
Vice Chancellor, Silver Oak University.

All Alumns are cordially invited

DBAA🇮🇳

Fusion Fiesta💃🕺🎭🎤🎸🎷8 Feb 2026, Sunday. 8pm Onwards @ Tagore Hall. DBAA ના મિત્રો ધ્વારા તૈયાર થઈ રહેલ Fusion Fiesta કાર્...
20/01/2026

Fusion Fiesta💃🕺🎭🎤🎸🎷
8 Feb 2026, Sunday.
8pm Onwards @ Tagore Hall.

DBAA ના મિત્રો ધ્વારા તૈયાર થઈ રહેલ Fusion Fiesta કાર્યક્રમમા, આપણાજ મિત્રો ધ્વારા નીચેના પર્ફોમન્સ રજુ કરવામા આવશે...

# Group Dances.
# Fashion Show.
# Skit ( Small Drama ).
# Tabla-Flute Jugalbandhi.
# Stand Up Comedy.
# Songs Medley.
And at last...
# DJ for All friends.

# પાસની કીંમત Rs.100
# આપ ફેમીલી સાથે આવી શકો છો

આપના પાસ બેચ લીડર મિત્રો પાસેથી વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેશો

DBAA🤝

Address

Diwan-Ballubhai School, Kankaria
Ahmedabad
380022

Alerts

Be the first to know and let us send you an email when Diwan-Ballubhai Alumni Association, Kankaria posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Diwan-Ballubhai Alumni Association, Kankaria:

Shortcuts

Share

Category