A.G.High School Alumni Association

A.G.High School Alumni Association This page for former students of A.G.High School. To share the memories of School life and to find old school mates.

વરસાદ ના સમયે આ સ્કૂલવાળી કવિતા ઘણી યાદ આવે
07/05/2025

વરસાદ ના સમયે આ સ્કૂલવાળી કવિતા ઘણી યાદ આવે

Our school’s music teacher Rasnidhi sir has left us. He was the one with whom we used do prayer.Let all of us pray for h...
23/04/2021

Our school’s music teacher Rasnidhi sir has left us. He was the one with whom we used do prayer.

Let all of us pray for him as he will be a part of our school life memory.

18/06/2020

સારું થયું આપણા સમય મા કોરોના નતો કારણકે આ online કરતા school જવાની મજા જ અલગ છે.

Agreed or not ?

Missing my A.G Days

17/07/2019

For all A.G people

મારી સાથે બોલે છે ને..?
એમ પૂછીને પણ એકબીજા
સાથે બોલતા,

રીસેસમાં ફક્ત લંચ
બોક્સના નહિ,
આપણે લાગણીઓના
ઢાંકણાં પણ ખોલતા.

કિટ્ટા કર્યા પછી ફરી પાછા
બોલી જતા,

એમ ફરી એક વાર
બોલીએ,
ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ.

ચાલુ ક્લાસે
એકબીજાની સામે જોઈને
હસતા’તા,

કોઈપણ જાતના
એગ્રીમેન્ટ વગર,
આપણે એકબીજામાં
વસતા’તા.

એક વાર મારું હોમવર્ક
તેં કરી આપ્યું’તું,

નોટબુકના એ પાનાને મેં
વાળીને રાખ્યું’તું.

હાંસિયામાં જે દોરેલા,
એવા સપનાઓના ઘર હશે,

દોસ્ત,
મારી નોટબુકમાં આજે પણ
તારા અક્ષર હશે.

એક પણ પ્રશ્ન પૂછ્યા વગર
જ્યાં આપણા આંસુઓ
કોઈ લૂછતું’તું,

એકલા ઉભા રહીને
શું વાત કરો છો..?
એવું ત્યારે ક્યાં કોઈ
પૂછતું’તું..?

*ખાનગી વાત કરવા માટે*
*સાવ નજીક આવી,*
*એક બીજાના કાનમાં*
*કશુંક કહેતા’તા...*

*ત્યારે ખાનગી કશું જ નહોતું*
*અને છતાં ખાનગીમાં*
*કહેતા’તા.*

*હવે, બધું જ ખાનગી છે*
*પણ કોની સાથે શેર કરું..?*
*નજીકમાં કોઈ કાન નથી...*

બાકસના ખોખાને
દોરી બાંધીને
ટેલીફોનમાં બોલતા,
એમ ફરી એક વાર
બોલીએ,

ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ...😊

19/02/2019

Remember those last few days of school before board exams ?? When we stopped going to school ???

We Never realised that later we will miss the school so badly ☹️

05/09/2018

આપડે એમને બૌ ગાળો આપી ...ઘણા હેરાન કર્યા
ક્લાસ માં ઘણી વાર સુઈ ગયા.... એમણે આપણ ને અંગુઠા પણ પકડાવ્યા ..

આપડે એમની સામું બોલ્યા... અને એમના ફની હુલામણા નામ પાડ્યા ..

આપણે એમને બહુ સતાવ્યા ..

પણ સ્કૂલ છોડ્યા પછી તેઓ આપણ ને બૌ યાદ આવ્યા

Name that school teacher you will never forget.

Reunion of students and teachers of Gujarati Medium. Identify your favourite teacher. કોનો સૌથી વધારે માર ખાધો હતો ??
08/08/2018

Reunion of students and teachers of Gujarati Medium. Identify your favourite teacher.

કોનો સૌથી વધારે માર ખાધો હતો ??

After long time an A.G High SchoolStudent making his Mark in boards.
29/05/2018

After long time an A.G High School
Student making his Mark in boards.

28/05/2018

Today is 10th's result day !!

Remember this day ??

Because we stared schooling together from almost 1st standard and after the result some of the best friend selected science or commerce and we had to define our ways.

Agreed or not ??

Jagdish Bhai Sir , Dalubhai and rest of the staff with old students !!
24/03/2018

Jagdish Bhai Sir , Dalubhai and rest of the staff with old students !!

Be it Gujarati Medium or English Medium we have to thanks to following poets :રમેશ પારેખ, ઝવેરચંદ મેઘાણી ,ચંદ્રવદન મહેતા...
22/03/2018

Be it Gujarati Medium or English Medium we have to thanks to following poets :

રમેશ પારેખ, ઝવેરચંદ મેઘાણી ,ચંદ્રવદન મહેતા , રમણલાલ સોની , ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ' , ત્રિભુવન વ્યાસ , અજ્ઞાત , પિનાકીન ત્રિવેદી , દલપતરામ , સુંદરમ , રાજેન્દ્ર શુક્લ ,નરસિંહ મહેતા.

Thank you For being an important part of my childhood through your poems.
મારી માટે બાળ કાવ્યો એજ

Address

COMMERCE SIX ROADS
Ahmedabad
380009

Alerts

Be the first to know and let us send you an email when A.G.High School Alumni Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to A.G.High School Alumni Association:

Shortcuts

Share

Category