Right To Education

Right To Education તમને ખબર ના ખબર હોય તો જાણી લો ..તમારા મ?

22/04/2018

ેઠળ_ફ્રી_શિક્ષણ

ખાનગી શાળામાં મફત પ્રવેશ

વાર્ષિક આવક ની લિમિટ
ગ્રામ્ય વિસ્તાર માં 1,20,000
(એક લાખ વિસ હઝાર )

અને શહેરી વિસ્તારોમાં આવક
1,50,000 (એક લાખ પચાસ હઝાર ) રાખવા માં આવી છે

RTE એકટ-2009 હેઠળ તા. 19/4/2018 થી 5/5/2018 સુધીમાં 15 દિવસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે

ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી દસ્તાવેજી પુરાવાઓ સાથે જે તે વિસ્તાર ના કેન્દ્રો પર તા.19/4/2018 થી તા. 8/5/2018 સુધીમાં જાહેર રજા સિવાય કચેરીના સમય દરમિયાન જમા કરાવવાના રહેશે.
વધુ માહિતી માટે :-> https://goo.gl/X2gM2U

ફોર્મ અનેે પ્રૂફ જમા કરવો ત્યારે #રસીદ લઈ લેવા વિનંતી છે.

જે પણ વાલીઓ ફોર્મ ભરે ત્યારે ઓછા માં ઓછી 5 થી વધારે સ્કુલ લિસ્ટ માં ઉમેરવા નું સૂચન છે

#પુરાવા
ક્રમઆધાર પુરાવામાન્ય આધાર-પુરાવાની વિગત

(1) સરનામાં પુરાવો આધાર કાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / ટેલિફોન બિલ / પાણી બિલ / ડ્રાઇવિંગ લાયસન્સ / રેશન કાર્ડ / નોટોરઈઝ્ડ ભાડા કરારનામું
(2) વાલીનું જાતી પ્રમાણપત્ર મામલતદારશ્રીનું પ્રમાણપત્ર
(3) હૅન્ડિકેપ પ્રમાણપત્ર સિવિલ સર્જન પ્રમાણપત્ર (લઘુતમ 40%)
(4) જન્મ પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર , મહાનગર પાલિકા જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / અંગાડીવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું સોગંધનામુ
(5) ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
(6) વાલીની આવક પ્રમાણપત્રસક્ષમ અધિકારી પ્રમાણપત્ર
(7) બીપીએલ હોય તો બીપીએલ કાર્ડ
(8) વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ સક્ષમ અધિકારી પ્રમાણપત્ર
(9) બેંક એકાઉન્ટ ડિટેલ વાલી અને બાળક ની

RTE ના ફોર્મ ઓન લાઇન ભરવા

*RTE માટેની સાઇટ લખો* https://goo.gl/X2gM2U છે.

(૧) સ્કુલ લીસ્ટ મેનુ ખોલો.
તેમા તમારો જિલ્લો શોધો.
તમારા ઘર નજીકની ખાનગી શાળાઓના નામ લખીલો.
(૨) ડોક્યુમેનટ્સ મેનુ ખોલો.તમને લાગુ પડતા ડોકયુમેન્ટસ લખીલો.
(૩) બધુ તૈયાર રાખો.પછી ઓનલાઇન એપ્લીકેસન મેનુ ખોલો.જરુરી વિગત ભરો..
(૪) વિગત ભરાય જાય એટલે પ્રિન્ટ કાઢો.
(૫) આ પ્રિન્ટ શાથે જરુરી ઝેરોક્ષ જોડો.
(૬) બિડેલ બધી ઝેરોક્ષ ચેક કરો
(૭) રિસીવિંગ સેન્ટર પર આપવા જાવ.
(૮) અરજી આપ્યાની પાવતી મેળવો
https://goo.gl/X2gM2U

All Education News,Private And Government Job, Current Affairs,Model Paper, Answer Key,Exam Results,Gk, TET/TAT/HTAT And Useful Tips And Tricks Etc

 #અમદાવાદમાં  #આરટીઇના  #ઓનલાઇન  #ફોર્મની  #પ્રિન્ટ આ જગ્યાએ આપવાની.....  To
19/04/2018

#અમદાવાદમાં #આરટીઇના #ઓનલાઇન #ફોર્મની #પ્રિન્ટ આ જગ્યાએ આપવાની.....

To

   #અમદાવાદ  પ્રવેશ માટે શું ધ્યાન માં રાખવું વાંચો ......        19/4/2018
19/04/2018

#અમદાવાદ પ્રવેશ માટે શું ધ્યાન માં રાખવું વાંચો ......



19/4/2018

 .  #સુરતની 914  #સ્કૂલોની 10 હજાર બેઠકો પર  #પ્રવેશ.
19/04/2018

. #સુરતની 914 #સ્કૂલોની 10 હજાર બેઠકો પર #પ્રવેશ.

  પ્રવેશ શરૂ
19/04/2018

પ્રવેશ શરૂ

  એડમિશન ઓનલાઇન ફોર્મ.    www.rtegujarat.org  વેબ સાઇટ પર ભરાશેRight to Education. લાઈક અને શેર કરો...
18/04/2018

એડમિશન ઓનલાઇન ફોર્મ.

www.rtegujarat.org વેબ સાઇટ પર ભરાશે

Right to Education. લાઈક અને શેર કરો...

  હેઠળ ખર્ચ  #સ્કૂલને પેહલા 3000 રૂપિયા મળતા હતા તે હવે સીધા  #વાલીઓને મળશે...Right to Education16/4/2018  ...
16/04/2018

હેઠળ ખર્ચ #સ્કૂલને પેહલા 3000 રૂપિયા મળતા હતા તે હવે સીધા #વાલીઓને મળશે...

Right to Education

16/4/2018 ...

એક વાર વાંચવા જેવું......ગમે તો શેર કરો......પેજ લાઈક કરો
15/04/2018

એક વાર વાંચવા જેવું......

ગમે તો શેર કરો......

પેજ લાઈક કરો

13/04/2018

Right To Education એ વિદ્યાર્થીઓ ને સ્કૂલ માં પ્રેવશ કેવી રીતે મેળવો....કેવી રીતે ફોર્મ ભરવું..ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને તમામ માહિતી આ પેજ દવારા માહિતી આપવામાં આવશે...તેમજ આરતીઇ વિશે લોકો જાણે તે માટે અવરનેશ કરવામાં આવશે....આ પેજ માં તમામ ન્યુઝ પેપર ,સમાચાર દવારા માહિતી આપવામાં આવશે..જેથી કોઈ વ્યક્તિ જાણતો નથી આ પેજથી બધી માહિતી મળી જશે...

બાળકો ને સારું શિક્ષણ મળી રહે અને આરટીઇમાં વધુ માં બાળકો પ્રેવશ થાય એ માટે લોકોમા જાગૃતિ આવે તે હેતુથી પેજ બનાવમાં આવ્યું છે..આરટીઇ પ્રેવશ માં કોઈ સમસ્યા થાય અને કઈ ક અટવાતું હોય તો અમને સંપર્ક કરજો અમે તમને બનતી તમામ મદદ કરીશું........

અને આજે પેજ લોકો સુધી પોહચાડજો..અને ગમે તો લાઈક શેર કરજો...
સોશ્યિલ વર્કર
મોબાઈલ:9428366711

Address

Satadhar
Ahmedabad
380061

Website

Alerts

Be the first to know and let us send you an email when Right To Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Right To Education:

Shortcuts

Share

Category