30/04/2026
SEWA Manager Ni School
SEWA Manager Ni School was set-up in 2005 to equip grassroots women with entrepreneurial skills.
To accommodate changing needs in a globalized world, SEWA Manager Ni School is working towards providing capacity building training/s for micro-entrepreneurs and informal sector members. SEWA Manager Ni School is also committed to increasing the number of youth who have relevant employment skills by offering needs-based trainings; and helping women realize that they too can be managers and owners
30/04/2026
29/04/2026
Presenting Rajooben who has proudly reclaimed her identity as a farmer…
(Graphic Courtesy: SEWA FB Page)
29/04/2026
એમઆરએફ કંપની દ્વારા રોજગારી માટેની ઉત્તમ તક.....
સેવા સંગઠન દ્વારા મહેસાણા જિલ્લાના સભ્ય બહેનોના દિકરીઓ અને દિકરાઓને નવીન રોજગારીના અવસર પ્રાપ્ત થાય તે હેતુસર MRF ટાયર્સ કંપની સાથે તારીખ ૨૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ૪૫ દિકરીઓ અને દિકરાઓને તાલીમ તથા આવકના માર્ગોની વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ પહેલ યુવાઓને રોજગાર સાથે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધારતું મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પગલું છે.
29/04/2026
The Engage: Women’s Empowerment & Active Citizenship Gathering 2026
The Engage: Women’s Empowerment & Active Citizenship Gathering 2026 marked the culmination of a transformative 6.5-year journey of Learning, Leadership and Lasting Impact. Held from March 26–28 in Dar es Salaam, Tanzania, it brought together 150 delegates from five countries—partners, practitioners, funders, and grassroots leaders from India, Bangladesh, Haiti, Tanzania, and Ethiopia.
Through shared reflections and dialogue, the gathering celebrated what this journey made possible: women stepping into leadership, communities driving change, and learning flowing across borders—while also looking ahead to future pathways. More than an event, it was a celebration of collective strength. And while the program concludes, the journey doesn't end here. The network, relationships and shared commitment continue to move forward and grow together.
25/04/2026
सेवा मेनेजरनी स्कूल के प्रशिक्षण कार्यक्रम मुख्य रूप से अपने साधनो (टूल) - यानी की
गतिविधियों, रोल प्ले, कहानियाँ और वीडियो आदि - के कारण लोकप्रिय और प्रभावशाली
हैं I यह साधन न सिर्फ प्रशिक्षण के मुद्दों को आसान तरीके से समझाते हैं बल्कि प्रतिभागियों
को भी संलग्न रखते हैं ।
आज विश्व बौद्धिक संपदा दिवस पर सेवा मेनेजरनी स्कूल उन सभी रचनाकारों और
नवप्रवर्तकों को धन्यवाद देना चाहेंगी जिनके साधन इन प्रशिक्षण कार्यक्रमों में शामिल किए
गए हैं ।
આજે છે ૨૫ એપ્રિલ એટલે વિશ્વ મલેરિયા દિવસ ...
સેવા સ્વાસ્થ્ય સમુદાય અને સેવા મેનેજરની સ્કૂલે 'વેક્ટર (મચ્છર) થી ફેલાતા રોગો' આ નામ નું પ્રશિક્ષણ મોડ્યુલ તૈયાર કર્યું છે.
તે મોડ્યુલ માંથી મલેરિયા વિશે ની એક ખૂબજ ઉપયોગી વીડિઓ ક્લિપ આપ માટે પ્રસ્તુત કરીએ છીએ...
No language can be learnt in a day!
On English Language Day SEWA Manager Ni School through these videos shares memories of our
sisters who have participated in English Language Learning batches…
On World Earth Day, we share with you some initiatives that our members are taking to protect the environment…
We focus on the three R's: reducing waste (paper, food, water, etc.), reusing materials, and recycling through practices like composting in farming and creating products from waste in our stationery cooperative, Gitanjali.
Our members also actively conserve water through methods like drip irrigation and rainwater harvesting, use reusable shopping bags, and utilize solar energy-powered devices such as lanterns and water pumps. We also promote environment-friendly practices like biogas production and tree planting. Our commitment to sustainability extends to various other efforts as well.
21/04/2026
आज हैं वर्ल्ड क्रिएटिविटी एंड इनोवेशन डे...
सेवा मेनेजरनी स्कूल निरंतर प्रयास करती हैं की वह अपने प्रशिक्षण में समय-समय पर कुछ नयापन लाए - फिर वह कोई प्रशिक्षण का अनोखा विषय हो या फिर प्रशिक्षण देने का नया टूल (साधन) या फिर फीडबैक लेने का नया तरीका या फिर प्रशिक्षण देने का नया तरीका जैसे की ऑनलाइन प्रशिक्षण या ई-मॉड्यूल ।
20/04/2026
તા. 17 એપ્રિલ 2026ના રોજ આણંદ જિલ્લામાં 45 બેંક સખી બહેનો માટે રોજગારીની નવી તકો સર્જાય તે હેતુથી એક પ્રેરણાદાયી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં સક્રિય બેંક સખી બહેનો દ્વારા તેમના અનુભવ શેર કરવામાં આવ્યા, જેમાં તેમણે પોતાના કામકાજ, પડકારો અને સફળતાઓ વિશે વિગતવાર માહિતી આપી. તેમના અનુભવોથી પ્રેરાઈને અન્ય બહેનોમાં આત્મવિશ્વાસ વધ્યો અને નવી તકોને સ્વીકારવા માટે ઉત્સાહ ઉભો થયો.
ખાસ કરીને, અનેક બહેનો બેંક સખી તરીકે જોડાવા માટે તૈયાર થઈ, જે મહિલાઓના આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
18/04/2026
Akshay Tritiya marks the beginning of agricultural activities...
On this day, our farmer sisters perform rituals to seek blessings for a successful harvest.
SEWA Manager Ni School wishes prosperity to all members starting new endeavours on this auspicious occasion.
15/04/2026
સેવા સંગઠન દ્વારા સભ્ય બહેનોની દીકરીઓ અને નવી પેઢી માટે રોજગારીની તકો ઉભી કરવા માટે MRF ટાયર્સ પ્રાઇવેટ લિમીટેડ સાથે તારીખ 9 એપ્રિલ 2026 ના રોજ આણંદ જિલ્લામાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૪૫ બહેનો જોડાયા.
આ કાર્યશાળામાં નવી પેઢી ની દીકરીઓ ને MRF ટાયર્સ પ્રાઇવેટ લિમીટેડ થકી ઉપલબ્ધ રોજગાર, જરૂરી કુશળતાઓ અને તાલીમ વિશે માહિતી આપવામાં આવી, જેનાથી તેઓ આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત થયા.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Address
SEWA Gram Mahila Haat, Navrangpura
Ahmedabad
380009