21/04/2022
->શાળા તેના 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેના અનુસંધાને શાળા તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક ક્લબ બનાવવાનું વિચારેલ છે તેના હેતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક બીજા સાથે અને શાળા સાથે પોતાનો નાતો ફરી જોડી શકે. શાળાએ ગતવર્ષ તેના 50 વર્ષ ઉજવવાનું નક્કી કરેલ પરંતુ COVID-19ને કારણે તે શક્ય ન બન્યું.
->આપશ્રી શાળાની સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વાકેફ રહો અને શાળા સાથેનો નાતો જોડાઈ રહે તે માટે નીચે જણાવેલ મુજબનું ફોર્મ ભરવું અને શાળાના Social media accounts સાથે જોડાયેલા રહેવું.
->In relation with school completing 51 Years, school has decided to create a alumni club where all the Alumni
students can reconnect with school and with each other.
School was planning to celebrate 50th year (golden jubilee) with great number of cultural and educational activities but due to covid-19 all the activities were postponed.
->The information regarding the cultural and educational activities will be provided through our school's Social media accounts.
Club for students to keep in touch with school and each-other after completion of school level education.