એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ" ની હાર્દિક શુભેચ્છાઓ🌱
Moz Cultural Group
Enjoy Life with us.. Founders :
M.G. Mehta & G.K.Mehta
During her student life & service as a Teacher.M.G. G.K.
Mehta is a writer.She wrote essays,stories & thoughts were published in news papers like Phulchab,Jansatta,Sandesh while she was enjoying her college life.Then, she wrote for Divya Bhasker at Ahmedabad.Now a days she is writing for "Mary' Prerana" her own Monthly Magazine. Mehta,a science teacher wanted to be a business man, fulfilled his ambition by being a successful from Insurance Business.Now
સવારે ઘરેથી નીકળીએ ત્યારે બાળક સાથે થવા જીદ કરે છે. આપણે તેમને છેતરી અને રડતા મૂકી જતા રહીએ.
સાંજે પાછા ફરતા એજ બાળક દોડીને વળગી પડે અને ખીલખીલાટ કરી મૂકે છે.
સવારે શું થયું એ ભૂલી જાય છે અને માફ કરે છે.
સંબંધો સાચવવાની આની થી વધુ સારી બીજી કોઈ કળા નથી.
એક વૈજ્ઞાનીકે ગુજરાતી ને પુછ્યુ
કયો ખોરાક પચતા સૌથી વઘુ વાર લાગે છે?
ગુજરાતી એ જવાબ આપ્યો♡
ગોળઘાણા♡ ૨પ વર્ષ પહેલા ખાઘા હતા હજી સુઘી પચ્યા નથી..
😃
*મોહ નથી, માયા નથી,*
*અમર તમારી કાયા નથી..*
*સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,*
*કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી....*
" ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..
We Indians Are Unique
ߘΠ
1. Every Indian bachelor wants to marry a fair girl.
2. When the doorbell rings, a male or kid goes to open the door. But the female runs for her dupatta.
3. Picking up/dropping a relative (airport / railway stn) is an important family affair.ߘΠ
4. We thrive on street food and we don't get sick.
5. Every Indian mother has 2 careers - Working / Housewife + Match Making.
6. We have all had secret boyfriends / girlfriends. We don’t care about them cheating on us but we dread getting caught by each others parents.
7. Indian girls have 3 type of brothers. Real brother, Cousin brother, Rakhee brother.
8. The bride must cry at her Vidai. She has no business looking happy.
9. We go on cleaning sprees only during Diwali or when we have guests coming over.
10. However old we are, our parents need to know every detail of our schedule. Daily. No excuses. No exemption.
11. When Indian parents buy tickets, every child becomes under 12. Getting a half ticket is a huge victory!
12. If we live in another city and don't call our Mom daily , she’ll freak out and call all our friends to make sure we are alive.
13. We get embarrassed in front of our parents even when the word “sex” is written on a Form to specify gender.
14. No other nationality can beat Indians in barg*ining. “Chalo bhaiya . Na tera na mera. Itne paise theek hain.”
ߘŊ
15. No matter if we are Convent educated.
When we are actually angry, we switch to highly effective, dirty, swear words in our mother tongue.
ߙʰߙɰߙȊ
16. We spend more time talking to guests at the door when they are leaving than while sitting in the living room.
17. Why to change the remote batteries when you can just slap the s**t out of the remote and make it work?
18. Meeting a person with the same surname is like finding a long lost twin.
Dont laugh alone pass it on..!!
Whatsapp chat of bollywood..
Katrina- hii
Priyanka- bol,
Katrina- lets go london in weekend
Kareena- aa g*i aukaat mei sali, foriegner ki bachi
Katrina-
Deepika-tu hi jaa, aur ranbir ka picha chod de
Priyanka-kareena ko kaun add kiya
Saif- mei kiya, kya kar legi
Sahid- gussa mat kar priyanka
Priyanka- tu chup reh kareena k chamche
Kareena- jalo mat barabari karo
Sahid- saif teri toh mei pungi bha junga
Saif left.
Priyanka left.
Srk- mujhe jungli billi bahut pasand hai
Salman- toh jungle mei reh harami
Aamir- mannat mere naam kar dena bhai
Srk-chup be bikhari
Katrina- koi london chalega
Anushka- mei chalu
Deepika- chii anu, tu iske sath jaegi
Katrina-
89765***00 joined
Anushka- ye kaun hai
Salman- virat kohli
Anushka left.
Salman was removed.
Akshay- Srk tu toh india chod de, modi pm ban gaya hai
Srk- haa bhai pakistan jaa ra hu
Aamir- acha hai, tera baap bhi toh waha rehta hai na
Srk-
Akshay-lol
Srk left.
Katrina- koi london chalra kya
Rajpal yadav- mei chalne k liye ready hu
Katrina- :-@
J***y lever- mei b chalta hu
Paresh lawal- aae raju, meri bhi ticket karwa
Katrina left.
Akshay- raju apne baap ko bolna
Kareena- raju.. Hehe.. Nic 1 paresh ji
Twinkle- tera baap hai na paresh sali
Ranbir- meri behen ko koi kuch nai bolega
Deepika- i love u ranbir
Ranbir- are yar, ye toh piche hi pad g*i
Deepika left.
Vidya balan- hello every1
Kareena- aunty aa g*i,bhago bhago..
Kareena left.
Aamir left.
Ranbir left.
Rajpal yadav left.
Paresh rawal left.
Ek Pal ke liye Socho agar Dost na hote toh Hum kya......kya na kr Paate....!!
Nursery mei Gumm hua bottle ka cap kaise dhoondh paatey......
LKG mei A,B,C,D likh kr Gurur kise batate....
UKG me aakar Hum kiski Pencil uthate.....
1st mei button wala compass box kise dikhate....
2nd me girr jane par haath kiska paatey....
3rd me absent hone per copy kiski laatey....📚
4th me ladd jaane per daant kaise khate.....
5th mei fir Hum apna lunch kise chakhate....😅
6th mei teacher ki pitaai per Hum kise chidhate.....
7th mei khel kud mei Hum kise haratey.....😈
8th me Best Friend kehkr Hum kise milate....
9th me 'Algebric Expression' Hum kisse solve krvatey.....📘
10th mei Hum 'Reproduction' padh kar kise dekh Muskuratey.....
11th mei apni wali/apne wale ka Subject kise bata Paatey.....
12th mei durr hokar Aansu kiske Kandhe par Giratey....
Fir bahar ki iss duniya mei Hum kaise kadam uthatey, . . "Yhi toh Pyaar h" aise words kaha se aatey....
.
Har roz Copy Pen bhool kr College kaise
jaatey.....
"Arey Batana" Exam mei aisi awaz kise lagatey.....
Birthday per Cake kya Hum Khud hi apne chehre per lagate.....
Bematlab ki baaton per Hum kis per
chillatey.....
Degree milne ki khushi Hum kise
jata Paate....😅
Aisi hi Anginat Yaadon ko Hum kaise Jod
paatey.....
Shayad bina Doston k Hum Saans toh lete par........Zindagi na jee paatey.....
Send this to all Your Friendss.....Even those who r not in Touch.
એક હતો ચકો અને એક હતી ચકી
ચકી લાવી પીઝાનો રોટલો ચકો લાવ્યો ચીઝ ને સોસ,
બન્ને એ મળી બનાવ્યો પીઝા, ફેમેલી રૂમમાં કોફી ટેબલ પર ગોઠવાયો પીઝા
ડ્રેનો તરીકે આવી કોક , કાચો પાકો પીઝા ગળે ઉતાર્યો
કોક પી પીને..ડિનર થયું પૂરું
હવે ઝપાઝપી થઈ રીમોટ માટે
એક્ને જોવા ન્યુઝ અને બીજીને સીરયલ
ચકી રીસાઈને ભાગી ગઈ પોતાનાં રૂમમાં
અહીં હોય છે ‘પોતાનાં’ રૂમ..’આપણાં’ હોતાં નથી..
લેપટોપ ખોલી ચકી બની ગઈ કોયલ
નીચે ચકો લેપટોપ ખોલી બની ગયો પોપટ..
ફેસબુકમા થવા લાગી રસમય ગોષ્ટી..
“કેમ છો, કોયલજી?”
“મજામાં,પોપટજી..”
જમ્યા કોયલજી?”
“હા હા જમ્યાને”
શું જમ્યા?
આજ તો ભરેલા રીંગણ.પૂરી શ્રી ખંડ
દાળ ભાત, કઠોળ..કચુંબર…”
“વાહ,વાહ કોયલજી મોંમા પાણી આવી ગયું
તમારાં પતિ ભાગ્યશાળી છે…
“હા જુઓને અમે અમેરિકામા રહીએ
પણ ખાવા તો બરાબરજોઈએ હા..અમારાં એમને ના ચાલે..”
પોપટજીનું હૈયું વલોવાઈ ગયું..
સારું સારું અમે તો આજે કાચો પાકો પીઝા ખાધો.”
અરે હોય નહીં..સાચે જ?
“હા હા સાચે જ..”પોપટનાં જાણે આંસું નીકળી આવશે..
ચાલો પોપટજી,ઊંઘ આવે છે
નાઈસ ટોકીંગ ટુ યૂ..હા મળતા રહેશો.”
“ચાલો કોયલજી શુભરાત્રી..”
ચકીએ લેપટોપ બંધ કર્યુ
ચકાએ લેપટોપ બંધ કર્યુ
બીજે દિવસે…
સવારે ચા બની ચકો ચકી વધેલો પીઝા લઈ જોબ પર ઊપડ્યા…
આજનાં દિવસનાં રૂટીનમાં કોઈ ફરક ન હતો..
અરે ના ના…ચોક્કસ ફરક હતો..આજે પીઝા ને બદલે ટાકોઝ હતા..
આમ છતાં ચકો ચકી હેપીલી લીવ એવર આફટર..
ખાધું પીધૂને રાજ કર્યુ..
આંબે આવ્યા મોર ને વાર્તા કહેશું પોર...
- અજ્ઞાત
Have pachhi thi lagna nakki karta pehla kanya na Parivar dwara bhavishya ma puchva na sawal:
Surat & Baroda: Chhokra ne swimming aavde che ?
Rajkot : Pani na hoy tyare tanker mangava no kharcho kari sakshe??
Bhavnagar : Chhokro bhavnagar university mathi to nathi bhanyo ne ?
Morbi : Std 12 ma avta koi pan ek subject nu naam kaho..😯😯
Junagadh : Bhavisya ma sansar tyag karva ni koi ichha khari ?
Valsad : Desi pivo chho k branded ?
Navsari : chhokra na affair ketla ane tema thi atyare ketla chalu che ?
Ahmedabad : Amari dikri ek sathe 3 thi vadhu pani puri ni plate no nasto kare to tamne kai vandho kharo ?
Gandhi nagar : khotu bolva sivay politician na bija koi lakshan khara ?
Panchmahal : mobile , laptop & tablet same muki ne..ama thi koi pan ek vastu nu naam kaho..
Mehsana : ek var "Chyo jyu" ne badle "Kya gyu" boli ne batavo..:D :D :D
મારા USAના VISA આવી ગયા છે..
2 year માટે. મારો જુનો નંબર 19 MARCHથી બંધ થશે.
New No Will Is +001123600745
I'll Miss You all..
કાલે આવું સપનું આવ્યું તું લો બોલો !!
એક ટાબરિયું એની મમ્મી સાથે મંદિરે જતું'તું. રસ્તામાં એક જગ્યાએ વાઘનું પુતળું જોઇને કહે, "મમ્મી, આ વાઘ મને ખાઈ જશે?"
મમ્મી: ના બેટા, એ તો બસ, પુતળું છે.
આગળ જતાં કોઈ જગ્યાએ કબુતરનું પુતળું જોઇને પૂછ્યું, "મમ્મી, આપણે આને કૈક ખવડાવીએ?"
મમ્મી: ના બેટા, આ પણ બસ, પુતળું જ છે.
મંદિરના પરિસરમાં એક ગાયનું પુતળું જોઇને: "મમ્મી, આ ગાય આપણને દૂધ આપશે?"
મમ્મી: અરે નહિ બેટા, એ પણ બસ, પુતળું જ છે.
મંદિરની અંદર જઈને...
મમ્મી: ભગવાનની સામે હાથ જોડીને 'જેજે' કરો બેટા, એ આપણી બધી ઈચ્છાઓ પૂરી કરશે..
ટાબરિયાનો જવાબ તો આપ સૌને ખ્યાલ જ હશે! :) :o
આ પોસ્ટ કોઈ ની લાગણી દુભાય એટલે નથી પણ જેમને સમજાય એમના માટે છે. :)
Ek tha Bhagwan.. Ek tha
Shaitan..
Dono mein jab jhagda hua toh
bahut hua Nuksaan.
Dono ne milkar samasya ka
nikala ek samadhan.
Ek khilona banaya aur uska naam
rakha INSAAN.
Shaitan ne apni taaqatein
di..
Krodh, Ghamandaur
Jalan.
Bhagwan ne apne ansh diye..
Pyaar, Daya aur
Sammaan .
Bhagwan se muskurakar bola fir
shaitan.
Na tera Nuksaan.. Na mera
Nuksaan. .
Tu Jeetey ya Mein Jeetu,
HAAREGA INSAAN.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Website
Address
Ahmedabad
380013