Jerusalem - Ahmedabad

Jerusalem - Ahmedabad Biblical Holy Land Pilgrimage Jerusalem Israel from Ahmedabad or Anywhere. Go Israel 365 Days. EL AL Israel Airlines. AMD JRS. Israel Ministry Tourism. Go Israel.

Gujarati Guide for Jerusalem Israel Holy Land. Learn & Teach Biblical Hebrew. Biblical Holy Land Pilgrimage Jerusalem Israel from Ahmedabad. In footstep of Jesus, EL AL Israel Airlines. Gujarati Israel Guide. Israel Video, Israel Picture, Israel Ministry of Tourism. Jewish Enntertainment

08/02/2026

10/03/2025

16/10/2024
આપના સમય ૭ કલાક + રૂ. ૨૦૦/- નું રોકાણ ૨૦૨૪ માં કરો - બાઈબલની હિબ્રૂ શીખો. આ જાતે પ્રાથમિક શીખવાની ડીવીડી સાથે ફક્ત ૭ કલા...
25/03/2024

આપના સમય ૭ કલાક + રૂ. ૨૦૦/- નું રોકાણ ૨૦૨૪ માં કરો - બાઈબલની હિબ્રૂ શીખો. આ જાતે પ્રાથમિક શીખવાની ડીવીડી સાથે ફક્ત ૭ કલાકમાં બોલો, વાંચો અને લખો. આ પેકેજમાં પ્રાચીન અને આઘુનિક હિબ્રૂ મૂળાક્ષર ચાર્ટસ સાથે ૩ નંગ ડીવીડી નો સેટ છે. માઘ્યમ હિન્દી.

બાઈબલને યોગ્ય રીતે સમજવા માટે આ શક્તિશાળી સાઘનનો સરળતાથી તમારી જાતે ઉપયોગ કરો! અને જાણો કેવી રીતે મૂળભાષા સત્યને ઉજાગર કરે છે.

કુરિયર ડિલિવરી શક્ય છે. સંપર્કો:
[1] ટ્રેક્ટ એન્ડ બુક સોસાયટી (+91-79-26445281)
[2] જીવન સાહિત્ય ભંડાર (+91-79-22733522)
[3] લોયડ ક્રિશ્ચિયન (+91-8999955667)
[4] થિયોડોર મસીહી (+91-9427792423)
[5] શૈલિન ક્રિશ્ચિયન (+91-9898342376)
[6] જેશુરુન ક્રિશ્ચિયન (+919714136762) ઇમેલ: [email protected]

https://www.facebook.com/Jerusalemfromahmedabad/

આભાર
જેશુરુન ક્રિશ્ચિયન
(+૯૧-૯૭૧૪૧૩૬૭૬૨)

23/03/2024

પૂરીમ નું પર્વ

આખી દુનિયાના યહૂદી લોકો એસ્તેર ૯: ૧૭-૩૨ ના ઠરાવ મુજબ દુષ્ટતા પર તેમની જીત માટે પૂરીમ નું પર્વ ઉજવે છે. આ સૌથી આનંદી યહૂદી તહેવાર છે. જે યહૂદી કૅલેન્ડરના અદાર મહિનાની ૧૪મી ને ૧૫મી તારીખે ઉજવવામાં આવે છે. પૂરીમ આ વર્ષે તા. ૨૩ (સૂર્યાસ્તથી) અને ૨૪.૦૩.૨૦૨૪ ના રોજ ઉજવાશે.

પુરીમનો એક મુખ્ય સંદેશ એ છે કે ઈશ્વર છુપી રીતે કામ કરે છે. જોકે યહૂદી લોકોનો ઉદ્ધાર સ્પષ્ટ રીતે ચમત્કારિક હતો છતાં ઈશ્વરની હાજરી દેખાતી નહતી. એસ્તેર ના પુસ્તકમાં એક વખત પણ ઈશ્વરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખરેખર "એસ્તેર" એટલે "સંતાયેલું-છુપાયેલું-ઢંકાયેલું" એટલે "હિડન". જાણે કે યહૂદી મુક્તિ ફક્ત તેના દ્વારા જ આવી હતી જ્યારે ઈશ્વર પોતે "છુપાયેલ" હતા. પરંતુ હકીકતમાં, ચમત્કારની પાછળ કંઈક "છુપાયેલું" હતું - અને એ તો ઈશ્વર હતાં.

બાઈબલ પ્રમાણે આ સારા-ગુડ વિરુદ્ધ નરસા-ઇવિલ ની વાત છે. જેમ કે; મોર્દેખાય વિ. હામાન, યહૂદી વિ. અમાલેકી, યહૂદી વિ. ગ્રીક, યહૂદી વિ. રોમન, યહૂદી વિ. બાબિલ, યહૂદી વિ. નાઝી-જર્મની, ઈઝરાયેલ વિ. ઈરાન, ઈઝરાયેલ વિ. હમાસ-ગાઝા-આરબ, ઈઝરાયેલ વિ. પેલેસ્ટાઇન-આરબ, પછી ભલે તે ઈ.સ પૂર્વે ૧૦૦૦ કે અત્યારે ૨૦૨૪ નું વર્ષ હોય, સમયનું ચક્ર એકસમાન પુનરાવર્તન કરે છે!

બાઈબલ ના ઈશ્વરની યોજના પ્રમાણે “યહૂદી-ઈઝરાયેલ” આજે પણ હયાત છે, જયારે વિરોધીઓ ખલાસ થયા છે.

હું કાયા પક્ષ માં છું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાઈબલ મુજબ નિર્ણય લેવો ફરજીયાત છે. ચાલો નક્કી કરીએ. બાઈબલ પ્રમાણે કઠોર સજાને કારણે વ્યક્તિ તટસ્થ / મૌન / રાજકીય રીતે સાચી રહી શકતી નથી.

પુરીમ નું પર્વ એટલે ઉદાસીને આનંદમાં ફેરવવી!

તેઓ, હિબ્રૂ માં "પૂરીમ સામેઆખ" એટલે "આનંદિત પૂરીમ" એટલે "હેપ્પી પૂરીમ" શુભેચ્છા પાઠવે છે.

આભાર
જેશુરુન ક્રિશ્ચિયન
(+૯૧-૯૭૧૪૧૩૬૭૬૨)

                                                                                                                        ...
05/10/2023


Invest 7 Hrs. of Your TIME and Rs. 200/- in 2023 - Learn Biblical Hebrew. SPEAK, READ and WRITE with this SELF Learning ...
13/03/2023

Invest 7 Hrs. of Your TIME and Rs. 200/- in 2023 - Learn Biblical Hebrew. SPEAK, READ and WRITE with this SELF Learning DVDs in 7 Hrs. Package contains 3 DVD’s with Ancient & Modern Hebrew Alphabet Charts.

Use this Powerful Tool to understand the Bible, Right, Easily Yourself! Know how ORIGINAL uncovers the Truth.

Contact: Postage / Courier delivery possible.
[1] Tract & Book Society (+91-79-26445281)
[2] Jivan Sahitya Bhandar (+91-79-22733522)
[3] Lloyd Christian (+91-8999955667)
[4] Theodor Masihi (+91-9427792423)
[5] Shailin Christian (+91-9898342376)
[6] Jeshurun Christian (+919714136762) email: [email protected]

10/01/2023

LOVE thy Neighbour by
Dory Tsion (Israeli) in simple english.

Date: 14.01.2023, Saturday
Time:10:30-11:30am
Vishwash Park, Maninagar

You are welcome.

FREE Registration; before 13.01.2023.

Jeshurun Christian 097141 36762

Meeting - Fellowship Re-starting dt. 30.04.22 & 01.05.22* Bible Study with Biblical Hebrew Perspective* Hebrew Language:...
27/04/2022

Meeting - Fellowship Re-starting dt. 30.04.22 & 01.05.22

* Bible Study with Biblical Hebrew Perspective

* Hebrew Language: - Read - Write - Speak

* Question - Answer

* Open House Talk

* Everything about Hebrews - Jews - Israel.

* Exhaustive Resources;
Like [1] 7 Hrs. Self Learning DVD package [2] Work Book [3] WhatsApp [4] You Tube [5] Classroom / Private teaching [6] Your group - your place Class / Private teaching. [7] CERTIFICATE courses. [8] Teaching medium Gujarati, Hindi and English.

* We teach Biblical Hebrew, not doctrine.

Saturdays & Sundays: 4 to 6 pm. Setup at your time possible.
Limited seats. Pre-Book and come.

You are Welcome. Share freely with your contact please.

Thanks,
Jeshurun Christian
Call: 9714136762

Invest Rs. 200/- & 7 Hrs. of YOUR TIME in 2022 - Learn Biblical Hebrew SPEAK, READ and WRITE with this SELF LEARNING DVD...
01/04/2022

Invest Rs. 200/- & 7 Hrs. of YOUR TIME in 2022 - Learn Biblical Hebrew SPEAK, READ and WRITE with this SELF LEARNING DVDs in 7 Hrs. Package contains 3 DVD’s with Ancient & Modern Hebrew Alphabet Charts.

Use this Powerful Tool to understand the Bible, Right, Easily Yourself! Know ORIGINAL uncovers the Truth.

Contact: Postage / Courier delivery possible.
[1] Tract & Book Society (+91-79-26445281) [2] Jivan Sahitya Bhandar (+91-79-22733522) [3] Lloyd Christian (+91-8999955667) [4] Theodor Masihi (+91-9427792423) [5] Shailin Christian (+91-9898342376) [6] Jeshurun Christian (WA +91-9714136762). https://www.facebook.com/Jerusalemfromahmedabad/

Address

Ahmedabad

Telephone

+919714136762

Website

Alerts

Be the first to know and let us send you an email when Jerusalem - Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jerusalem - Ahmedabad:

Shortcuts

Share