Nirmaan Institute

Nirmaan Institute Helping you to build your future by guiding you in ALL subjects of 5 to 10 and 11-12 (Science Stream) standards by giving thorough knowledge.

15/03/2017

ફરી પાછું આવતી કાલે સવાર ઉગાડવા માટે પોતે સક્ષમ છે, એવી સાબિતીઓ આપવા સૂરજ તૈયાર થઇ જશે.

બે ત્રણ જાતની સહેજ વપરાયેલી બોલ-પેન, આકૃતિઓ દોરવા માટે છોલી છોલીને તૈયાર કરેલી પેન્સિલ અને આખું વર્ષ કાળી મજૂરી કરીને ટ્રેઇન થયેલા ટેરવાંઓ શિસ્તબદ્ધ રીતે કંપાસની અંદર ગોઠવાઈ જશે.

જાણે ઉત્તરવહીઓ વાંચીને વિધાતા લેખ લખવાના હોય એવું માનીને વિદ્યાર્થીઓ પોતાની અંદર ઠાંસી ઠાંસીને ભરેલી માહિતીઓને કાગળના ખોળામાં મૂકી દેશે.

પરીક્ષા એટલે ફક્ત તમને મળેલી માહિતીની સાબિતી આપવાની પ્રથા. એથી વિશેષ કશું જ નહિ.

પરીક્ષા ખંડની બારીમાંથી બહાર જુઓ. પ્રશ્નપત્રના લંબચોરસ કાગળની બહાર એક વિશાળ દુનિયા હાથ ફેલાવીને તમને આવકારી રહી છે જેને તમારા માર્કસ કે ટકાવારી સાથે કોઈ જ નિસ્બત નથી. તેને ફક્ત તમારા અભિગમ સાથે નિસ્બત છે.

વિદ્યાર્થીની આવડતને માપી શકે એવું કોઈ પ્રશ્નપત્ર આજ સુધી બન્યું નથી. દુનિયાની કોઈ પણ લાલ પેન તમારામાં રહેલી આવડતની ફરતે લાલ વર્તુળ કરી શકે એટલી સક્ષમ નથી.

બહારની દુનિયામાં ખોદકામ ચાલુ હોવાથી તમારા ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો ‘ટેમ્પરરી’ પ્રશ્નપત્રમાંથી થઈને પસાર થાય છે. પરીક્ષા એ તમારા ભવિષ્ય સુધી લઇ જતા રસ્તામાં આવેલું એક ડાયવર્ઝન છે.

નિશાળના દરવાજાની પેલે પાર રહેલા દરેક રસ્તાઓ તમારા છે.
ભવિષ્યમાં જયારે તમે સફળતાના વિશાળ દરવાજામાંથી પસાર થતા હશો, ત્યારે ત્યાં કોઈ ગેટકીપર ઊભો નહિ હોય જે ટીકીટની જેમ તમારા માર્કશીટ ચેક કરે.

આ દુનિયામાં ઘણું બધું બિનશરતી છે. મમ્મીનું વ્હાલ, પપ્પાનો પ્રેમ, તમને રમવા બોલાવતું મેદાન અને મેદાનમાં રહેલા ખુલ્લા દિલના મિત્રો. પરીક્ષાનું પરિણામ આમાંથી એક પણ વસ્તુને અસર નહિ કરે.
પરીક્ષા એક અવસર છે મમ્મીના વ્હાલને એનકેશ કરવાનો. મિત્રોની નજીક આવવાનો. પોતાની અંદર રહેલા ડરને કોઈ પણ જાતના ઓપ્શન વિના પ્રશ્નપત્રના કાગળ ઉપર છોડી દેવાનો.

લક્ષ્મીજી ચાંદલો કરવા આવશે ત્યારે તેઓ તમારા માર્કશીટની ઝેરોક્ષ માંગશે નહિ. નિશાળની બહાર મળનારી સફળતાનો મિજાજ અલગ હોય છે. તેને ન તો તમારી માર્કશીટ યાદ હોય છે, ન તો તમારા ગ્રેડ્સ.
જિંદગીને વ્હાલ કરવાની પરમીશન લેવા માટે પરીક્ષામાં પાસ થવું જરૂરી નથી. તમારા જીવતરની કિંમત ઉત્તરવહીઓમાં રહેલા માર્કસ કરતા અનેકગણી વધારે છે.

: ડૉ.નિમિત ઓઝા

👉મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધ...
20/01/2017

👉મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.

જે યોજના હેઠળ દર માસે
રુ.3000 ની સહાય મળવા પાત્ર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે.

👉આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે

અરજી ફોર્મ ડાઉનલોડ કરો 👉🏼 http://goo.gl/QJUEHz
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ

👉વધુ માહિતી માટે સંપકૅ કરો
Divyakant Parmar
"Protection Officer"
District child Protection
Unit-Ahmedabad Government of Gujarat (09727373249)

વધુ માહીતી 👉🏼 http://goo.gl/QJUEHz

A Gujarat Education Website Private Blog About Student Study Material Government Job Sarkari Nokri Teacher Paripatra and Useful Scheme Yojna

20/01/2017

Please pay attention parents!!!All parents of 10th and 12th passed children or those writing this year and waiting for r...
18/01/2017

Please pay attention parents!!!

All parents of 10th and 12th passed children or those writing this year and waiting for results.

There is a scholarship scheme by our PM Narendra modi in the name of Dr. Abdul Kalam and Vajapeyeejee.

For students scoring more than 75% will get Rupees 10,000. Forms are available in the Muncipal Corporation.

For 12th std, above 85% will get Rupees 25000.

Download application http://www.desw.gov.in/scholarship

Great fun by students today..
01/01/2017

Great fun by students today..

31/12/2016
16/08/2016

10/06/2016

रतन टाटा ने एक स्कूल में भाषण के दौरान 10 बातें बताई 🍁
जो विद्यार्थियों को नहीं सिखाई जाती
,
💱 १ जीवन उतार-चढ़ाव से भरा है इसकी आदत बना लो.
,
💱 २ लोग तुम्हारे स्वाभिमान की परवाह नहीं करते इसलिए पहले खुद को साबित करके दिखाओ.
,
💱 ३ कॉलेज की पढ़ाई पूरी करने के बाद 5 आंकड़े वाली पगार की मत सोचो, एक रात में कोई वाइस प्रेसिडेंट नहीं बनता. इसके लिए अपार मेहनत पड़ती है.
,
💱 ४ अभी आपको अपने शिक्षक सख्त और डरावने लगते होंगे क्योंकि अभी तक आपके जीवन में बॉस नामक प्राणी से पाला नहीं पड़ा.
,
💱 ५ तुम्हारी गलती सिर्फ तुम्हारी है तुम्हारी पराजय सिर्फ तुम्हारी है किसी को दोष मत दो इस गलती से सीखो और आगे बढ़ो.
,
💱 ६ तुम्हारे माता पिता तुम्हारे जन्म से पहले इतने निरस और ऊबाऊ नही थे जितना तुम्हें अभी लग रहा है तुम्हारे पालन पोषण करने में उन्होंने इतना कष्ट उठाया कि उनका स्वभाव बदल गया.
,
💱 ७ सांत्वना पुरस्कार सिर्फ स्कूल में देखने मिलता है. कुछ स्कूलों में तो पास होने तक परीक्षा दी जा सकती है लेकिन बाहर की दुनिया के नियम अलग हैं वहां हारने वाले को मौका नहीं मिलता.
,
💱 ८ – जीवन के स्कूल में कक्षाएं और वर्ग नहीं होते और वहां महीने भर की छुट्टी नहीं मिलती. आपको सिखाने के लिए कोई समय नहीं देता. यह सब आपको खुद करना होता है.
,
💱 ९ – tv का जीवन सही नहीं होता और जीवन tv के सीरियल नहीं होते. सही जीवन में आराम नहीं होता सिर्फ काम और सिर्फ काम होता है .
,
💱 १०– लगातार पढ़ाई करने वाले और कड़ी मेहनत करने वाले अपने मित्रों को कभी मत चिढ़ाओ. एक समय ऐसा आएगा कि तुम्हें उसके नीचे काम करना पड़ेगा.

Address

Ahmedabad
380013

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 1pm

Telephone

7567332929

Website

Alerts

Be the first to know and let us send you an email when Nirmaan Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nirmaan Institute:

Shortcuts

Share

Category