My Skill Check

My Skill Check DMI Test - Brain Support Services

22/01/2014
22/12/2013

How "DMIT"can be useful? child:-
1> To know inborn characteristics based on MI
2> Brain Lobes Configuration
3> Neuron Distribution
4> Preferred Learning Style
5> Best Acquiring Style
6> Quotients Proportion
1> To know your intelligence potential
2> Subject Selection
3> Stream Selection
4> Identify your master skills based on MI
5> Career Guidelines
6> Preferred learning style
7> Best thinking type
8> Quotients proportion
Students :-
1> To know your personality traits
2> Understand your MI status
3> Identify your unique talents based on- MI
4> Select right career path
5> Professional Career Selection

04/11/2013

Phool ki shuruvat kali se hoti hai,
Zindagi ki shuruvat pyar se hoti hai,
Pyar ki shuruvat apno se hoti hai aur
apno ki shuruvat aapse hoti hai.
* Happy Diwali *Happy New Year*

हमारी तरफ से आप सभी को नवरात्रौ कि शुभ कामनाऐँ.आप सभी भक्तों को नवरात्री के पावन पर्व पर सह परिवार हार्दिक शुभकामनाएंमात...
04/10/2013

हमारी तरफ से आप सभी को नवरात्रौ कि शुभ कामनाऐँ.
आप सभी भक्तों को नवरात्री के पावन पर्व पर सह परिवार हार्दिक शुभकामनाएं
मातारानी आप सभी की सब मनोकामनाएं पुर्ण करे
जय माता दी=जय माता दी=जय माता दी=जय माता दी=जय माता दी

28/09/2013

The immediate questions, life crises, and confusions that compel people to get their MY SKILL CHECK are the ones we all have at one time or another:
What job do I take?
Why am I dissatisfied at work?
Is this relationship right for me?
Why can't I seem to have satisfying relationship?
Am I using all of my talents and living up to my full potential?
"Who" & "What" I am supposed to be?
What is wrong with me? ( I have a good job, a good relationship, and a house, but something's missing. There must be more. Is this it?
I have urge to do "X", but is it what I should really do?
I feel stuck and don't know what to do?

श्री क्रृष्ण जन्माष्टमी कीआप सभीकोहार्दिकशुभकामनायेँ
28/08/2013

श्री क्रृष्ण जन्माष्टमी की
आप सभीको
हार्दिक
शुभकामनायेँ

06/08/2013

ડાયાબીટીસ... આટલો ઝડપથી ''મટી'' જાય ?
(બુધવારની બપોરે - અશોક દવે)
સ્ટોરી કંઈક આમ શરૃ થયેલી.
ઉંમર બાસઠે પહોંચેલી છતાં કૃપા પરમાત્માની કે શરીરમાં કોઈ નાનકડો ય રોગ નહિ.

એકાદ વર્ષ પહેલા આખું બોડી ચેક-અપ કરાવેલું, એમાં ય કાંઈ નહિ...
ડાયાબીટીસ પણ નહિ !
..ને આ કોલમના વાચકો જાણે છે તેમ,
હમણાં કોઈ દોઢ-બે મહિના પહેલા મને સીવિયર ડાયાબીટીસ નીકળ્યો... ''૫૪૮.''

ધોતીયાં ઢીલા થઈ જાય ને ?

પણ ફૂલટાઈમ હસતો માણસ છું
એટલે ડાયાબીટીસ આવ્યા છતાં કોઈ મોટી ઘટના મારી સાથે બની રહી છે,
એવું મેં મને ય લાગવા ન દીધું.

દરમ્યાનમાં સલાહોનો મારો ચાલુ રહ્યો.
બધી સલાહોમાં શિરમોર હતી,

ગળ્યું બંધ કરવાની.
એની સાથે કસરત અને ચાલવા જવાની સલાહો
એકની સામે એક ફ્રી મળતી.

ત્યાં અચાનક એક કવિશ્રીના ઘેર જવાનું થયું.
એમણે કવિતા સંભળાવવાને બદલે ડાયાબીટીસનો નુસખો બતાવ્યો.

નુસખો તો મેં ય સાંભળેલો હતો,
પણ કવિની દરખાસ્તમાં પડકાર હતો કે,
''આનાથી ડાયાબીટીસ કાબુમાં નહિ રહે... સદંતર મટી જશે... જડમૂળમાંથી !''

એ વખતે એમના પડકાર કરતા એમનામાં મને મારા સ્વ. પિતાશ્રીની છબિ વધુ દેખાઈ હતી, એટલે જસ્ટ... માન રાખવા મેં એ નુસખો સ્વીકારી લીધો.

એમના પડકારમાં મને શ્રધ્ધા નહિવત હતી
કારણ કે, સમજણો થયો ત્યારથી એટલી ખબર કે,
કેન્સરની માફક ડાયાબીટીસ પણ કદી ય મટતો નથી.
કંઈક આવો નુસખો હતો.

ઘઉં, જવ, ખાવાનો ગુંદર અને કરૌંજી (ઘણા એને કલૌંજી પણ કહે છે અને 'ચિરૌંજી' પણ કહે છે. ફિલ્મ 'શોલે'માં ઠાકુર સા'બનો નોકર સત્યેન કપ્પૂ હિંચકે બેઠેલી ભાભીને માલસામાન આપતા કહે છે, ''બહુ, યે હૈં ચાવલ, યે ચિરૌંજી...'' વગેરે વગેરે.)

આ બધો સામાન ગાંધી (કરિયાણાવાળા)ને ત્યાં મળશે.
કેટલાક ગાંધીઓ આના તૈયાર પડીકાં ય રાખે છે.

આ ચારે ય ચીજો ૧૦૦-૧૦૦ ગ્રામ લેવાની.
ભેગી કરીને આખી રાત સાદા પાણીમાં સવાર સુધી પલાળી રાખવાની.
સાત ગ્લાસ પાણી લેવાનું.

સવારે થોડી ફૂલી જશે.
એ પછી ગરમ પાણીમાં ઉકાળીને ઠરવા દેવાની,
ફક્ત ૭-જ દિવસ સુધી ચાના કપ જેટલું એ પાણી રોજ સવારે પી જવાનું.

સ્વાદ સહેજ તૂરો લાગશે.

સાલો ચમત્કાર થયો.
કોઈ શ્રધ્ધા-ફધ્ધા વગર
મેં સાત દિવસ આ પ્રયોગ કર્યો ને બાય ગોડ...
સાતમા દિવસ સુધીમાં મારો ડાયાબીટીસ જડમૂળથી નીકળી પણ ગયો.

૫૪૮-ના આંકડે પહોંચેલો આવો મહારોગ ૭-જ દિવસમાં જડમૂળથી નીકળી જાય ખરો... ?
મારી શ્રધ્ધા હજી અધૂરી હતી.

ફેમિલી સાથે ૪-દિવસ જામનગર જવાનું થયું.
જો ડાયાબીટીસ નીકળી જ ગયો હોય તો હવે અજમાવી પણ જુઓ.
અતિશયોક્તિ લાગી શકે પણ નોર્મલ માણસને પણ નવો ડાયાબીટીસ લાગી જાય,
એટલી માત્રામાં મેં ત્યાં બધું ગળ્યું ખાધું.

બાસુંદી, કેરીનો રસ, ક્રીમવાળા બરફના ગોળા, મેસૂબ, આઇસક્રીમ...
હજી કોઈ ચીજ રહી જતી હશે, પણ ખાધું ઠાંસી ઠાંસીને !

જે થવું હોય એ થાય-ના ધોરણે !

ઓકે. મને ડાયાબીટીસ ડીક્લેર થયા પછી ડૉક્ટરે તો સ્વાભાવિક છે,
મને ચાલવાનું અને હળવી કસરતો કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

હું એક પણ એક દિવસ માટે પાળી શક્યો નહતો.
યસ. સવારે નાસ્તામાં 'મારી'ના બે બિસ્કીટ, ખાંડ વિનાની ચા, બપોરે જમવામાં એક વાડકી દાળ, બહુ ઓછા તેલની સબ્જી અને ફક્ત બે જ રોટલી.

બપોરે ચા સાથે બે ખાખરાનો ડાયેટ ૭-દિવસ સુધી અફ કોર્સ પાળ્યો હતો,
પણ શરીરને કષ્ટ પડે, એવું કોઈ કામ કર્યું નહોતું.

ચાલવાનું મને ગમતું નથી ને કસરત બીજા કરે એમાં ય હું ગભરાઈ જઉં છું,
એટલે મેં કરી નથી.

જામનગરથી આવીને પહેલું કામ મારો ડાયાબીટીસ ચેક કરવાની ઉત્કંઠા હતી.
ત્યાં આટલું બધું ગળ્યું ખાઈને આવ્યો હતો, એટલે નુકસાન તો થવાનું જ હતું.
ન થયું. સહેજ પણ ન થયું. ડાયાબીટીસ મપાયો... એબ્સોલ્યૂટલી નોર્મલ આવ્યો.

જર્મનીમાં બનેલી મારી બ્લડ-સુગર મોનિટરિંગ સીસ્ટમમાં કાંઈ ગરબડ હશે,
એ શંકાથી માન્ય લેબોરેટરીમાં પણ ચેક કરાવ્યો.
બિલકુલ નોર્મલ.

પણ એ તો એક દિવસ માટે... પછી શું ?

આજે મહિનો-દોઢ મહિનો થઈ ગયો છે મારો ડાયાબીટીસ ક્લિયર થયે...
નોર્મલ માણસોની માફક હું બધું જ ગળ્યું ખાઉં છું,
ચાલવા-ફાલવા તો હજી જતો નથી ને
પરમેશ્વરની કૃપા અને માં-બાપના આશીર્વાદથી
હું પહેલા જેવો તંદુરસ્ત થઈ ગયો છું.
હા, ૭-દિવસ પછી જરૃર પડે તો,
એકાંતરે દિવસે જ આ દવા લેવાની ને પછી બંધ કરવાની.
કહે છે કે, ખાવાનો ગુંદર ઠંડો પડે.

'બુધવારની બપોરે'માં આજે વાચકોને કાંઈ હળવું આપવાને બદલે આ એટલા માટે લખ્યું છે કે, મને ફળેલા આ નુસખાથી કોઈ અન્યને પણ ફાયદો થાય તો કેવા હસતા થઈ જવાય છે, એ મેં પોતે અનુભવેલું છે. જગતભરની 'બુધવારની બપોરે-ઓ' ભેગી કરો તો ય આટલું હસવું ન આવે, જે ડાયાબીટીસ ક્લિયર થઈ ગયાની ઘટનાથી આવે.

અફ કોર્સ, શક્ય છે, દરેકને આ નુસખો ફાયદેમંદ ન નિવડે. હું ડૉક્ટર નથી કે આ નુસખો મેં શોધ્યો નથી. મને પોતાને ૧૦૦-ટકા ફાયદો થયો છે, માટે અહીં લખ્યો છે. અશોક દવે

01/06/2013

बच्चों के स्वर्णिमभविष्य के लिए आवश्यक है कि उन पर पर्याप्त ध्यान दिया जाए, उनके सर्वांगीण विकासके लिए उनको समयानुसार समस्त आवश्यक संसाधनों के संपर्क में लाया जाये, उनको सर्वोत्कृष्टबनने के प्रति भी प्रेरित किया जाये किन्तु ये भी ध्यान रखा जाए कि इससे कहीं उसबच्चे में अकेलेपन का, अहंकारी भावना, आक्रोश का तो विकास नहीं हो रहा. बच्चे कीउपलब्धियों पर उसकी घनघोर प्रशंसा हो किन्तु उसे उसकी गलतियों पर थोड़ा सा टोका भीजाये. उसको नवीनतम तकनीक के लाभ से परिचित करवाया जाये साथ ही उसके नुकसानों को भीबताया जाये. माता-पिता उसके चारों तरफ सुरक्षा घेरे के रूप में रहें किन्तु उसेस्वतंत्र रूप से अपने आपको भी समझने दें. नाभिकीय परिवारों के चलते माता-पिता भलेही खुद को अपने बच्चों के मित्र के रूप में स्थापित-परिभाषित करें किन्तु उसे अपनीआयुवर्ग के बच्चों के साथ खेलने-कूदने के पर्याप्त अवसर भी उपलब्ध करवाएं. इसी तरहके और भी छोटे-छोटे कदम हैं, प्रयास हैं जिनके द्वारा कोई भी माता-पिता अपनेबच्चों के सकारात्मक विकास में मददगार हो सकते हैं और बच्चे भी सार्थक संरक्षण केद्वारा सर्वांगीण विकास की राह पर हँसते-खेलते चल सकते हैं.

01/06/2013

.Determine their personal style of learning and inborn characteristics
· Identify their innate strengths and weaknesses
· Personalize education programs according to their abilities
· Can be used as a reference for subject and course selections

सारे नंगे पुंगे......
22/05/2013

सारे नंगे पुंगे......

04/05/2013

कामयाब व्यक्ति अपने चेहरे पर दो ही चीजें रखते हैं l

"मुस्कुराहट और खामोशी"

मुस्कुराहट- मसलों को हल करने के लिए
और
खामोशी- मसलों से दूर रहने के लिए .

Address

Ahmedabad
380018

Alerts

Be the first to know and let us send you an email when My Skill Check posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to My Skill Check:

Shortcuts

Share

Category