25/12/2025
J J Foundation
To work for the cause and care of disadvantaged students and to improve their quality of Educational Path
25/12/2025
22/10/2025
🎊 નૂતન વર્ષા અભિનંદન 🎊
આજ થી સરૂ થતું વિક્રમ સવંત ૨૦૮૨ નૂતન વર્ષ આપ ને તથા આપના પરિવાર જનોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ પાસે પ્રાર્થના... 🙏
🙏 નૂતન વર્ષ ૨૦૮૨ ના આપ સૌને રામ રામ 🙏
🥳 Wish You Very Very Happy New Year... 💥
11/03/2025
આજરોજ ગુજરાત સમાચાર માં જે જે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિ ની પ્રશંસા કરવામાં આવી. 🙏🏻સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર 🙏🏻
10/03/2025
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, ‘જે જે ફાઉન્ડેશન’ દ્વારા 150થી વધુ મહિલાઓને સન્માનિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, મહિલાઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે તેમના પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરવાનો એક પ્રયાસ હતો.
મહિલા સશક્તિકરણના આ અભિયાન અંતર્ગત, ‘જે જે ફાઉન્ડેશન’એ સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા, મહિલાઓના પ્રદાનને માન્યતા આપીને, સમાજમાં તેમની ભૂમિકા અને મહત્વને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ફાઉન્ડેશનના આ પ્રયાસથી મહિલાઓમાં ઉત્સાહ અને ગૌરવનું વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રકારની પહેલો સમાજમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે સમાજના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.
06/03/2025
આજરોજ દિવ્ય ભાસ્કર સમાચાર માં જે જે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિ ની પ્રશંસા કરવામાં આવી. 🙏🏻સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર 🙏🏻
05/03/2025
ખોખરામાં જે જે ફાઉન્ડેશનની માનવતાવાદી પહેલ:જરૂરિયાતમંદ બાળકો અને શ્રમિક પરિવારોને નિઃશુલ્ક નાસ્તા કિટનું વિતરણ
ખોખરામાં જે જે ફાઉન્ડેશનની માનવતાવાદી પહેલ: જરૂરિયાતમંદ બાળકો અને શ્રમિક પરિવારોને નિઃશુલ્ક ખોખરા સ્થિત જે જે ફાઉન્ડેશને આજે એક સરાહનીય પહેલ કરી છે. સંસ્થાએ શ્રમિક વિસ્તારમાં રહેતા ગરીબ મજૂર વર્ગ અને અન્ય જ...
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Ahmedabad
382210
Opening Hours
| Monday | 10am - 6:30pm |
| Tuesday | 10am - 6:30pm |
| Wednesday | 10am - 6:30pm |
| Thursday | 10am - 6:30pm |
| Friday | 10am - 6:30pm |
| Saturday | 10am - 6:30pm |
| Sunday | 10am - 6:30pm |
29/11/2025