07/10/2021
Equal Opportunity Cell (EOC), Gujarat University is organising a Life skills coaching Webinar, the theme of which is Psychosocial Competency for the Youth to be held on Monday, 25th October, 2021.
Registration https://forms.gle/ggYgZ36HuVkjUeUAA
Watch live on Facebook:http://gu-e.co/facebook and YouTube:http://gu-e.co/youtube
09/09/2021
Gujarat University emerges in the Top 50 Universities of India, for second time in a row, ranked at 43.
We congratulate all stakeholders of Gujarat University for working hard towards all its initiatives
25/08/2021
ગુજરાત યુનિર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા લોકગાયક ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે 'મેઘાણી સ્મૃતિ સપ્તાહ અંતર્ગત ડૉ. નિવ્યા પટેલનું વ્યાખ્યાન....સૌને નિમંત્રણ
💥 *મેઘાણીસ્મૃતિ સપ્તાહ’ના તા.૨૫ ઓગસ્ટના કાર્યક્રમમાં બપોરે 12 વાગ્યે જોડાવા માટેની લિંક:*
*FB Live:*
https://www.facebook.com/gujaratuniversityofficialpage
*Youtube Live:*
https://www.youtube.com/channel/UCLU_ANmfVmXn_5tvHktOowQ
*રજિસ્ટ્રેશન માટેની લિંક:*
https://forms.gle/n9R1H8WSqqkmLdW99
23/08/2021
ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા મેઘાણીસ્મૃતિ સપ્તાહ અંતર્ગત તા.૨૪ ઓગસ્ટના બપોરે ૧૨ વાગ્યે ડૉ. અંબાદાન રોહડિયાનું વ્યાખ્યાન
21/08/2021
*जीवने सुभाषितम्*
*'સંસ્કૃત સપ્તાહ' સમારોહ "સુભાષિતમય જીવન"*
ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર, સંસ્કૃતભારતી - પ્રચારવિભાગ તથા સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃત - સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત
'સંસ્કૃત સપ્તાહ' સમારોહ "સુભાષિતમય જીવન"
સંસ્કૃત સુભાષિતોને કેન્દ્રમાં રાખીને 'સંસ્કૃત સપ્તાહ' સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વ્યાખ્યાન માળા અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
*વ્યાખ્યાન માળા*
જીવાતા જીવનમાં સુભાષિતોની ઉપયોગિતા.
23 ઓગષ્ટ 2021, સોમવાર
સમય :- સાંજે 06:00 થી 07:30
*અર્થબોધ સ્પર્ધા*
નિર્ણાયક કહે તે સુભાષિતનો અર્થબોધ.
(નિયત કરેલા 30 સુભાષિતોમાંથી જે સ્પર્ધકને મોકલી આપવામાં આવશે.)
24 ઓગષ્ટ 2021, મંગળવાર
સમય :- સાંજે 06:00 થી 07:30
*વક્તૃત્વ સ્પર્ધા*
માનવીય સમસ્યાઓમાં સુભાષિતોની સાર્થકતા.
25 ઓગષ્ટ 2021, બુધવાર
સમય :- સાંજે 06:00 થી 07:30
*સુભાષિતગાન સ્પર્ધા*
કોઈપણ સુભાષિત પસંદ કરી શકાય (05 મિનિટ)
26 ઓગષ્ટ 2021, ગુરુવાર
સમય :- સાંજે 06:00 થી 07:30
*નિબંધ લેખન સ્પર્ધા*
વ્યક્તિત્ત્વ વિકાસમાં સુભાષિતોની ભૂમિકા
31 ઓગસ્ટ 2021, મંગળવાર સુધીમાં 1000 શબ્દોની મર્યાદામાં કોઈપણ ભાષામાં નિબંધ લખીને [email protected] પર મોકલી અપશો.
*સુભાષિત સર્જન સ્પર્ધા*
સ્વ-રચિત કોઈપણ પાંચ સંસ્કૃત સુભાષિતો 31 ઓગસ્ટ 2021, મંગળવાર સુધીમાં [email protected] પર મોકલી અપશો.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે, તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક વિજેતાઓને વિશેષ ઈનામો પણ આપવામાં આવશે.
વધુ માહિતી માટે અમિબેન ગોહિલ 9913449446 નો સંપર્ક કરવો.
સંયોજક. :- ડૉ. અતુલ ઉનાગર
સહ સંયોજક : પ્રો. મયૂરીબેન ભાટિયા
ડૉ. હેતલબેન પંડ્યા
રજિસ્ટ્રેશન ફોર્મ (લિંક)
https://forms.gle/ZQXQywWqZhPEBTU46
નિમંત્રક
(01) *મહામાત્રશ્રી*
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
(02) *ડૉ. કમલેશકુમાર ચોક્સી*
વિભાગાધ્યક્ષ
સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિ. અમદાવાદ
19/08/2021
ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા રાષ્ટ્રીય શાયર અને લોકગાયક ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે‘મેઘાણીસ્મૃતિ સપ્તાહ’ (તારીખ: ૨૩ થી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૧)ની વર્ચ્યુઅલ ઉજવણી
રજીસ્ટ્રેશન માટેની લિંક
https://forms.gle/n9R1H8WSqqkmLdW99
કાર્યક્રમમાં જોડાવા માટેની લિંક
https://gu-e.co/facebook
https://gu-e.co/youtube
09/08/2021
Department of History,
Gujarat University, Ahmedabad, Gujarat
Organizes a National Webinar : World Indigenous Day
on Monday, 9th Auguest, 2021 from 12:00 PM to 03.00 PM
09/08/2021
Celebrating one year of National Education Policy - NEP 2020
Department of Computer Science, Gujarat University invites you to a one day National Webinar on
Use of Technology in Education
On Tuesday, 10th August, 2021 at 3.00 P. M.
Online registration link:
https://bit.ly/3xrGm3u
Watch live on Facebook https://gu-e.co/facebook
YouTube https://gu-e.co/youtube
*E-certificate will be provided to every registered participant who submits the feedback form.