JPS1 Ahmedabad

JPS1 Ahmedabad

Share

we always try to creat life skills in our students.

Photos from JPS1 Ahmedabad's post 05/06/2025

શહેર કક્ષાની ચિત્ર સ્પર્ધા અંતર્ગત માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે સાયકલ ઇનામમાં મેળવતી જોધપુર પ્રા. શાળા નં.1ની વિદ્યાર્થિની ચંચલ વર્મા.

22/07/2023

મારી શાળા હરીયાળી શાળા

Photos from JPS1 Ahmedabad's post 28/06/2023

સંદેશ અને ગુજરાત સમાચાર, તા. ૨૮/૬/૨૦૨૩

27/06/2023

સ્વચ્છતા સામગ્રી પ્રદર્શન

Photos from JPS1 Ahmedabad's post 27/06/2023

સ્કુલ બોર્ડ, અમદાવાદની જોધપુર પ્રાથમિક શાળા નં.૧માં સ્વચ્છતા સામગ્રીનું પ્રદર્શન યોજાયું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની જોધપુર પ્રાથમિક શાળા નં.૧માં સ્કૂલ બોર્ડની પ્રેરણાથી સ્વચ્છતા સામગ્રીનું પ્રદર્શન યોજાયું હતું. શાળામાં મળતી સ્વચ્છતા ગ્રાન્ટના સદુપયોગથી શાળામાં સફાઈને લગતી અનેક સામગ્રી વસાવવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા સંબંધી સદગુણોનો વિકાસ બાલ્યાવસ્થાથી જ થાય તે હેતુઓને ધ્યાનમાં લઇ શાળામાં સફાઈ ચાર્ટ, શિક્ષકો દ્વારા સફાઈ, સફાઈ અભિયાન, સ્વચ્છતા સંબંધી વિવિધ સ્પર્ધાઓ વકતૃત્વ, રંગોળી, ચિત્ર, સ્વરછતા કીટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સ્વચ્છતા સામગ્રી પ્રદર્શનની મુલાકાત દક્ષિણ પશ્ચિમ ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રી દિનેશકુમાર દેસાઈ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના તમામ મુખ્ય શિક્ષકોએ લીધી હતી. શાળાના મુખ્ય શિક્ષક અને ઇન્ચાર્જ સુપરવાઈઝર પ્રતાપભાઈ ગેડિયા, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટીમ દ્વારા આ સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પ્રદર્શનમાં સહયોગ આપ્યો હતો.

Photos from JPS1 Ahmedabad's post 25/10/2022

Happy New Year

Photos from AMC school board official's post 24/10/2022
24/10/2022

Happy Diwali

09/06/2022

Gujarat Samachar, 9 June, 2022

03/05/2022
Photos from JPS1 Ahmedabad's post 22/03/2022

World Water Day Celebration

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Jodhpur Primary School No. 1, Jodhpur Gam, Satellite, Nr. City Civic Centre, Ahmedabad-
Ahmedabad
380015