16/08/2026
🇮🇳 સ્વતંત્રતાની ઉજવણી, દેશપ્રેમની અનુભૂતિ! 🇮🇳
સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહથી ભરપૂર રહી.
તિરંગાની શાન સાથે આપણા વિદ્યાર્થીઓએ સ્વતંત્રતાના મૂલ્યોને ઉજાગર કરી આ દિવસને વધુ યાદગાર બનાવ્યો.
આ ઉજવણીની સુંદર પળોની સફરનો આ રહ્યો ભાગ – ૧. ✨
વંદે માતરમ્! 🇮🇳
જય હિંદ!
#જયહિંદ #વંદેમાતરમ્ #દેશભક્તિ