Gyanda Girls High School

Gyanda Girls High School Gyanda Girls High School was started in 1984 and presently we are running School form K.G to twelve and B.Ed College.

માતૃ –પિતૃ વંદના                                આજરોજ અમારી સંસ્થામાં ' માતૃ- પૂજન ' પિતૃ પૂજન કાર્યક્રમનું લાગણીસભર દ્ર...
12/02/2026

માતૃ –પિતૃ વંદના

આજરોજ અમારી સંસ્થામાં ' માતૃ- પૂજન ' પિતૃ પૂજન કાર્યક્રમનું લાગણીસભર દ્રશ્યો સાથે આયોજન થયું. મુખ્ય વક્તા તરીકે ગુરુવિંદર્ મેડમ અને તેમની ટીમે બાળકોને આ કાર્યક્રમ દ્વારા સંસ્કારનું સિંચન કર્યું. બાળકોના માતા-પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા અને બાળકો દ્વારા તેમનું અને શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું.

Republic Day 2026
26/01/2026

Republic Day 2026

જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા Welcome 2026 ઉજવણી                                          અમારી સંસ્થામાં Bye Bye 2025 અન...
05/01/2026

જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા
Welcome 2026 ઉજવણી
અમારી સંસ્થામાં Bye Bye 2025 અને Welcome – 2026 ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી . આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમાજને મેસેજ આપતી કૃતિઓ જેવી કે એક પાત્રીય અભિનય , નાટક , નૃત્ય વગેરે રજુ કરવામાં આવી . તેમાં ' વિસરાતી જતી રમતો ' અને મોબાઈલ ન્યુસન્સ જેવી થીમ પર આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી . શાળાને ફુગ્ગા , સ્ટ્રીપ્સ , પતાકાઓથી સમજાવવામાં આવી . વિદ્યાર્થીઓ નવા વર્ષના સ્વાગત માટે રંગબેરંગી પતંગિયા બનીને આવ્યા હતા . વાલીઓએ પણ આ કાર્યક્રમ ખૂબ જ માણ્યો.

આદ્ય શક્તિ પ્રાથમિક શાળા  Welcome 2026 ઉજવણી                                          અમારી સંસ્થામાં Bye Bye 2025 અને W...
05/01/2026

આદ્ય શક્તિ પ્રાથમિક શાળા
Welcome 2026 ઉજવણી
અમારી સંસ્થામાં Bye Bye 2025 અને Welcome – 2026 ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી . આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમાજને મેસેજ આપતી કૃતિઓ જેવી કે એક પાત્રીય અભિનય , નાટક , નૃત્ય વગેરે રજુ કરવામાં આવી . તેમાં ' વિસરાતી જતી રમતો ' અને મોબાઈલ ન્યુસન્સ જેવી થીમ પર આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી . શાળાને ફુગ્ગા , સ્ટ્રીપ્સ , પતાકાઓથી સમજાવવામાં આવી . વિદ્યાર્થીઓ નવા વર્ષના સ્વાગત માટે રંગબેરંગી પતંગિયા બનીને આવ્યા હતા . વાલીઓએ પણ આ કાર્યક્રમ ખૂબ જ માણ્યો.

02/01/2026

એડમિશન ઓપન

વિષય : એન.સી.સી. દિનની ઉજવણી                આજરોજ અમારી શાળામાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ,ગાંધીનગર અને શાળાના સંયુ...
22/11/2025

વિષય : એન.સી.સી. દિનની ઉજવણી
આજરોજ અમારી શાળામાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ,ગાંધીનગર અને શાળાના સંયુક્ત ઉપક્રમે N.C.C.દિનની ઉજવણી કરવામાં આવી. N.C.C. ના વિદ્યાર્થીઓએ મુખ્ય મહેમાન શ્રી શંકરજીતસિંઘ (ઓપરેશન કમાન્ડર) N.C.C. અધિકારીશ્રીઓ અને કોર્પોરેટર શ્રી પ્રવીણભાઈ પટેલ હાજર રહ્યા હતા.
N.C.C. કેડેટ્સે મુખ્ય મહેમાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. કદમતાલનું નિદર્શન કર્યું અને દેશભક્તિના ગીતોથી 3 કલાક સુધી વિદ્યાર્થીઓને દેશપ્રેમના માહોલમાં મગ્ન કરી લીધા.
શાળા પરિવારે આ કાર્યક્રમને માણ્યો. અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિનો સંચાર કરવા પ્રયત્ન કર્યો.

આભાર દર્શનવાલી મિત્રો,                   આપણી શાળામાં શહીદ સૈનિક પરિવારોના કલ્યાણ માટે કાયમી ‘ સૈનિક કલ્યાણ ફંડ ‘ બોક્સ ...
15/10/2025

આભાર દર્શન
વાલી મિત્રો,
આપણી શાળામાં શહીદ સૈનિક પરિવારોના કલ્યાણ માટે કાયમી ‘ સૈનિક કલ્યાણ ફંડ ‘ બોક્સ મૂકવામાં આવેલ છે તેનો વાર્ષિક ફાળો રૂ. 1,55,000 સૈનિક ઓફિસમાં જમા કરાવવામાં આવ્યું તે બદલ ' આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ' નિમિત્તે એપ્રિસિએશન એવોર્ડ અને પ્રમાણપત્રથી શાળાના આચાર્યશ્રીને કલેકટરશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું .તે બદલ શાળા પરિવાર દરેક વાલીશ્રીનો આભાર માને છે .

Gyanda girls high school Ghatlodia awarded best School of Ahmedabad Excellence in Value Based & Character Building Educa...
13/10/2025

Gyanda girls high school Ghatlodia awarded best School of Ahmedabad Excellence in Value Based & Character Building Education category presented by Divybhasker

જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળા નવરાત્રી મહોત્સવ                        આજરોજ અમારી શાળા માં નવરાત્રીના ગરબાનું આયોજ...
07/10/2025

જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળા
નવરાત્રી મહોત્સવ
આજરોજ અમારી શાળા માં નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું. 500 વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો. બેસ્ટ પેર્ફોમંસ , બેસ્ટ કોસ્ચ્યુમ , જેવા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું.

જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા                         નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમ                        આજરોજ ઇન્ટર...
07/10/2025

જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા
નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમ
આજરોજ ઇન્ટરેક્ટ ક્લબ ઓફ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ તરફથી ICICI LOMBARDના સૌજન્યથી નિ:શુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . સાથે-સાથે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇનોવેટિવ ટ્રાફિક સિગ્નલનું ડેમોસ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું .
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આસી.પોલીસ કમિશ્નર શ્રી (ટ્રાફિક વિભાગ) એસ .ઝેડ.મોદી સાહેબ અને પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એ.દેસાઈ સાહેબ ઉપસ્થિત રહી માર્ગદર્શક અને પ્રોત્સાહન આપ્યું .

જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળા                              સ્વયં શિક્ષક દિનની ઉજવણી                    આજરોજ અમારી...
07/10/2025

જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળા
સ્વયં શિક્ષક દિનની ઉજવણી
આજરોજ અમારી સંસ્થામાં સ્વયં શિક્ષક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી આચાર્ય, શિક્ષકો અને સેવકો તમામની જવાબદારી વિદ્યાર્થીઓને સોંપવામાં આવી.તમામ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ વાતાવરણમાં અભ્યાસ કર્યો. આજના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સંતોષ માન્યો
કુ.આસ્થા ગોસ્વામી એ ખૂબ જ સુંદર રીતે આચાર્યની જવાબદારી નિભાવી અને સંસ્થાનો આભાર માન્યો .

જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા - મોડેલ મેકિંગ કોમ્પીટીશન
07/10/2025

જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા - મોડેલ મેકિંગ કોમ્પીટીશન

Address

Ghatlodia
Ahmedabad
380061

Alerts

Be the first to know and let us send you an email when Gyanda Girls High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category