Sch Amc East Gomtipur Guj. 6

Sch Amc East Gomtipur Guj.  6

Share

Gomtipur Guj. Shala No. 6
Run by Ahmedabad Muni. School Board

Photos from Sch Amc East Gomtipur Guj.  6's post 01/04/2026

🎉🎉🎉

Photos from Sch Amc East Gomtipur Guj.  6's post 30/03/2026

રોટ્રેકટ કલબ પહલાદનગર દ્વારા આયોજિત પ્રતિભા શોધ સ્પર્ધા - MANZIL 5.0 માં અમારી શાળામાંથી દૃષ્ટિ સોલંકી ડાન્સ કેટેગરીમાં દ્વિતીય વિજેતા થતા પલક પટેલ અને ગ્રુપ અભિનય કેટેગરીમાં ચતુર્થ વિજેતા બનેલ છે. બંને વિજેતાઓને અનુક્રમે ૧૨૦૦૦/- અને ૬૦૦૦/- રૂપિયાના રોકડ ઇનામ, ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા. ખૂબ ખૂબ અભિનંદન 🎉

14/02/2026
Photos from Sch Amc East Gomtipur Guj.  6's post 14/02/2026

શાળાના ગૌરવ સમાન શ્રી પિંકલબેન ચૌહાણને સ્કૂલ બોર્ડ શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત સદીના સિતારા - શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનવામાં આવ્યા. ખૂબ ખૂબ અભિનંદન🎉🎉

Photos from Sch Amc East Gomtipur Guj.  6's post 14/02/2026

સ્કુલબોર્ડ શતાબ્દી શિક્ષા મહોત્સવ # સ્વાગત કૃતિ # ગોમતીપુર ગુજ. શાળા નં. ૬

26/01/2026

૭૭મા પ્રજાસતાક દિવસની ઉલ્લાસપૂર્વક ઉજવણી...🎉🎉

13/01/2026

મકરસંક્રાંતિ પર્વની ઉજવણી ૨૦૨૬

26/11/2025

બંધારણ દિવસની ઉજવણી 💐

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Dev Sheri, Gomtipur
Ahmedabad
380021