Schoolslens Solutions Pvt. Ltd.

Schoolslens Solutions Pvt. Ltd.

Share

Tips & Interesting education content for students, teachers & parents. Education news. Making education fun. http://schoolslens.com/

schoolsLENS’ main focus is to offer affordable education through flexible and adaptable solutions. These holistic solutions are cost-effective for schools as well as economical for students at individual level. Be it a desktop, a tablet or a mobile, schoolsLENS solutions offer an easily accessible platform for effective education.

sLate intro 12/10/2020

મોબાઇલ કે ટેબ્લેટમાં સ્લેટ એપ ઇન્સ્ટોલ કરવા માટે આ વીડિઓ જુઓ

sLate intro How to schoolsLENS sLate Application.

schoolsLENS sLate 12/10/2020

“સ્લેટ ઓન તો ભણવાની ચિંતા ગોન”

સ્લેટ એપનું નવું version (વર્ઝન) પ્લે સ્ટોર (Play Store) પર આવી ગયું છે. તેમાં છે નવા NCERT અભ્યાસક્રમ મુજબ દરેક વિષયના એનીમેશન વિડીઓ, રમતગમત, કસોટી અને વર્કશીટ. તો આજે જ તમારી એપ update (અપડેટ) કરો.

ધોરણ 5 થી 8 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ એપનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ધોરણ 5 થી 8 ના બધાજ વિષયનું અધ્યયન ઘરે બેઠા કરી શકશે. શિક્ષક મિત્રો પણ આ એપનો ઉપયોગ કરી તેમના વિદ્યાર્થીઓને ઘરે બેઠા ભણવામાં મદદ કરી શકશે.

તો આજે જ સ્લેટ એપ તમારા મોબાઇલ અથવા ટેબ્લેટમાં વિના મુલ્યે (FREE) ઇન્સ્ટોલ અથવા અપડેટ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

schoolsLENS sLate

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


A208/Infinity Tower, Corporate Road, Near Ramada Hotel, Prahladnagar
Ahmedabad
380015