Karmachari Shikshan Tirth-KST

Karmachari Shikshan Tirth-KST noncorrupted school in a'bad ... �

કર્મચારી સ્કૂલ આમ તો ઘરશાળાની કલ્પનાને સાકાર કરતી સંસ્થા છે. ઘર જેવું મુક્ત, સંયમિત અને લોકશાહી યુક્ત વાતાવરણ અહીં ગુંજિત છે. વિશાળ મેદાન, પર્યાપ્ત મકાન, સંવર્ધિત વનરાજીની સાથે સાથે 1976 ના આરસમાં સંસ્થા પાસે પોતાની પરિવહન (ટ્રાન્સપોર્ટ) વ્યવસ્થા હતી. સેવા, સંગઠન અને સદભાવના પાયા પર રચાયેલી આ સંસ્થા વિધાર્થીકેન્દ્રી હતી, જે અને રહેશે. આજે 36 વર્ષે પણ ન તો તેનું વેપારીકરણ થયું છે કે ન તો તેની સેવામાં ઓટ આવી છે.

15/08/2022
12/08/2022
12 સાયન્સ-માર્ચ2020 નુ પરિણામ 92%શાળા પરિવાર ને અભિનંદન,,,,
19/05/2020

12 સાયન્સ-માર્ચ2020 નુ પરિણામ 92%
શાળા પરિવાર ને અભિનંદન,,,,

24/11/2018

News 18 Gujarati invited me for the TV Debate on "ભારત માં શિક્ષણનું કથળતું સ્તર"

07/11/2018

May this season of lights brighten your world 🌏

15 ઓગષ્ટ ની શાળામાં ઉજવણી ......
16/08/2017

15 ઓગષ્ટ ની શાળામાં ઉજવણી ......

11/05/2017

આપણી શાળાનું12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ - 17
નું પરિણામ96.77%.... સૌને અભિનંદન....

Address

Karmacharinagar, Ghatlodia
Ahmedabad
380061

Opening Hours

Monday 7:10am - 12:30pm
Tuesday 7:10am - 12:30pm
Wednesday 7:30am - 12:30pm
Thursday 7:10am - 12:30pm
Friday 7:30am - 12:30pm
Saturday 11:10am - 2:40pm

Telephone

+917927430889

Alerts

Be the first to know and let us send you an email when Karmachari Shikshan Tirth-KST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Karmachari Shikshan Tirth-KST:

Shortcuts

Share

Category