Bimal Patel Group Tuition

Bimal Patel Group Tuition Quality teaching in Maths and Science for Std 8,9,10 English and Gujarati Medium.

25/06/2024

*પાણી ની EXPIRY DATE*

જ્યાં રોજ નળ થી પાણી આવે છે ત્યાં ગઈકાલ નું પાણી વાસી થઈ જાય છે અને ઢોળી દેવાય છે.
જ્યાં એકાંતરે પાણી આવે છે ત્યાં એકાંતરે પાણી વાસી થઈ જાય છે ને ઢોળી દેવાય છે.

જ્યાં અઠવાડિયે પાણી આવે છે ત્યાં પાણી આંઠ દિવસે EXPIRE થાય છે.

લગ્ન કે અન્ય સમારંભ માં નવુ ગ્લાસ માં કે નવી બોટલ આવે કે જુનું EXPIRE થઈ જાય છે.

મુસાફરી , પ્રવાસ માં જ્યાં સુધી પાણી ના મળે ત્યાં સુધી પાણી ઘુંટડે ઘુંટડે પીવાય છે.

બંધ કે ડેમ માં રહેલું પાણી આવતા ચોમાસા સુધી ચાલે પણ જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો બે ત્રણ વર્ષ સુધી ચાલે.

જ્યાં પચાસ કે સો ફુટ નીચે બોરવેલ માંથી પાણી આવે છે એ સેંકડો વર્ષો થી ભૂમી માં સચવાયેલું પાણી હોય છે.

જ્યાં ચારસો પાંચસો ફુટ નીચે બોરવેલ માં થી પાણી મળે એ હજારો વર્ષો થી સચવાયેલું પાણી પણ પીવાય છે.

જોવા જઈએ તો પાણી ની EXPIRY આપણી જરૂરિયાત અને બુધ્ધીમતા પર આધારીત હોય છે.

એટલે જ પાણી સાચવી ને વાપરો. નહીતર આપણે પોતે જ આપણા વિનાશ ને નોતરૂં આપશું.

*जल है तो कल है*

02/07/2023
10/06/2023

Once a Bird asked a Bee: After constant hard-work, you prepare honey. But a man comes & steals it. Do you not feel sad ?

Wonderful reply by Bee: Never... Because only thing man can do is to steal 'my honey'... not the 'art of making honey'...
In this world, anyone can copy your CREATIONS but no one can copy your TALENT.

Always believe best is yet to come !!!

so believe in you, your creations, your talent.

Keep Smiling & God Bless 😊

10/06/2023

तस्वीर देख कर हैरान मत होईए।
ये बात सच है कि कभी दिल्ली से लंदन आप बस से भी जा सकते थे
क्योंकि तब दुनिया का सबसे लम्बा सड़क मार्ग कलकत्ता से लंदन हुआ करता था
और इस मार्ग पर बस भी चलती थी।
कोई हिंदुस्तानी या अंग्रेज ने नहीं बल्कि सिडनी की
अल्बर्ट टूर एंड ट्रेवल्स कंपनी ने शुरु की रहे ये सेवा।
1950 के दशक के शुरू में होने के बाद लगभग 25 साल तक चली पर
बाद में इसे किन्ही कारणों से बंद करना पड़ा।
किराया था महज 85 पाउंड्स से लेकर 145 पाउंड्स।
कलकत्ता से शुरू होकर बनारस, इलाहाबाद, आगरा, दिल्ली से होते हुए लाहोर, रावलपिंडी,काबुल कंधार, तेहरान,इस्तांबुल से बुलगेरिया, युगोसलाविया,वीएना से वेस्ट जर्मनी और बेलजियम से होते हुए ये बस लंदन पहुंचती थी।
इस दौरान ये करीब 20300 KM चलती थी और 11 मुल्कों को क्रॉस करती थी।

Jordaar
17/10/2022

Jordaar

Address

Ahmedabad

Opening Hours

Monday 7am - 9pm
Tuesday 7am - 9pm
Wednesday 7am - 9pm
Thursday 7am - 9pm
Friday 7am - 9pm
Saturday 7am - 9pm
Sunday 7am - 2pm

Telephone

+919428614620

Website

Alerts

Be the first to know and let us send you an email when Bimal Patel Group Tuition posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bimal Patel Group Tuition:

Shortcuts

Share

Category