Gujarat university Ahmedabad

Gujarat university Ahmedabad

Share

Gujarat University is an affiliating University at the under-graduate level, while it is a teaching one at the post-graduate level.

14/04/2021

આજે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલ માં ડ્યુટી પર રહેલ એમ.બી.બી.એસ. ડો. સાથે થયેલ વાત મુજબ અત્યારે હોસ્પિટલ માં પણ પેશન્ટ નું ઓક્સિજન બુસ્ટ કરવા માટે નીચે મુજબ નો પ્રયોગ કારગર નીવડે છે.
💐💐💐
1. રૂમાલ / કપડા ની એક નાની પોટલી બનાવવી.
2. એમાં 1 ચમચી અજમો, 2 કપૂર ની નાની ગોટી અને 2 નંગ લવિંગ મુકવા.
3. આ પોટલી ને દર 30 થી 60 મિનિટે થોડી વાર ઊંડા શ્વાસ લઈ સૂંઘવી.
💐💐💐
તમે જાતે ઘરે ઓક્સીમીટર મા જોય શકશો કે આ પ્રયોગ કરવા થી આપનું ઓક્સિજન લેવલ તરતજ બુસ્ટ થશે.
અત્યારે લગભગ તમામ 108 સર્વિસ એમ્બ્યુલન્સ માં પેશન્ટ ટ્રાન્સફર વખતે શ્વાસ ની તકલીફ વખતે ઓક્સિજન ઉપરાંત આ પ્રયોગ પણ સતત ઉપયોગ મા લેવાય છે.
નોંધ : આપની પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રૂપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી જેથી કોઈ દર્દીને ઘરે સારવાર મળી રહે 🙏
તો આવો
સેવામાં *ફૂલ નહીં તો ફૂલની પાંદડી* ની જેમ સહભાગી થઈએ

09/04/2021

શું સરકાર ની આજ તૈયારીઓ છે ઈન્જેકશન માટેની ??

CMO Gujarat Vijay Rupani PMO India Narendra Modi Put Me In Touch Ahmedabad

Source: Divya Bhaskar

07/04/2021

દિકરી કરતા પણ સવાઈ વહુ: પેરાલિસિસનો ભોગ બનેલી સાસુની સેવામાં સમર્પિત કરી દીધું જીવન, પાંચ વર્ષથી પિયરનું ઘર પણ નથી જોયું, આમના આ કાર્ય ને આપણે એક LIke કરીને સન્માન આપીયે..

31/03/2021

આહા..કેટલો સરસ idea અને કેવો ઉમદા વિચાર..!! ❤️

સુરતના રાંદેર વિસ્તારમાં સુમન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દર એક બે દિવસ પછી થોડા થોડા રૂપિયા કાઢીને 100-200 રૂપિયાની મકાઈ ખરીદી લાવે છે. અને પછી તેને આ વિસ્તારના વૃક્ષો પર પંખીઓ કે ખિસકોલી સારી રીતે ખાઈ શકે તે રીતે મૂકે છે.

ઉનાળામાં પક્ષીઓ માટે ચબૂતરા કે પાણી મુકવા જેવા કાર્યો તો જોયા જ છે, પણ આ આ વિદ્યાર્થીઓનું આ કામ ખૂબ સરસ અને તમારી સાથે share કરવા જેવું લાગ્યું.

આમના આ સેવાકીય કામ ને શેર કરો જેથી કરીને તેમની કોઈ મદદ કરી શકે અને તેઓ આવું ઉમદા કાર્ય આગળ પણ કરી શકે.

[Source: Asha Desai]

Photos from IndiaGhoomo's post 23/03/2021
19/03/2021

કમેન્ટ બોક્સમાં જવાબ લખીને તમારા મંતવ્યો અમને જરૂર જણાવો અને તમારા મિત્રોને પણ પૂછો.

Put Me In Touch Ahmedabad આપણું વડોદરા આપણું ગુજરાત Gujarati Suvichar Pramukh Group - Gandhinagar

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


University Road
Ahmedabad
380009