સંસ્કારધામ શિશુમંદિર
અંક દિવસની ઉજવણી
Sanskardham Shishumandir
Shishumandir - From Kg1. to Kg2 Academic :
The key objective of our Shishuvatika is the comprehensive development of the child.
School history :
The sapling of Sanskardham Shishumandir was planted in the year June, 1998 which is growing steadily with mass green foliage. The Shishumandir is a unique system of education that we have developed to impart a basic academic foundation for children from 3 to 5 years of age. The methodology of teaching is informal, entertaining and is based on real life activities. The essentials
14/10/2023
સંસ્કારધામ શિશુમંદિર.
અંક દિવસની ઉજવણી
સંસ્કારધામ શિશુમંદિર
વાર્તા કથન- તરસ્યો કાગડો
06/10/2023
સંસ્કારધામ શિશુમંદિર
જેવી રીતે મનુષ્યને જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે.તેવી જ રીતે સરળ અને સ્વસ્થ જીવન જીવવા માટે વિવિધ સહાયકોની જરૂર પડે છે.બાળકો આપણા સહાયકો નું મહત્વ સમજે તે આશયથી સંસ્કારધામ શિશુમંદિરમાં આપણા સહાયકો (હેલ્પર ડે )નું આયોજન કરવામાં આવ્યું.
23/09/2023
ગણેશચતુર્થી ઉત્સવની ઉજવણી
29/08/2023
સંસ્કારધામ શિશુમંદિર
"ભાઈ બહેનની પ્રીત નું પવિત્ર મિલન એટલે રક્ષાબંધન."
રક્ષાબંધનનો નો તહેવાર ભાઈ બહેનના નિર્મળ, શુદ્ધ, સ્નેહભાવને ઉજાગર કરે છે.
સંસ્કારધામ શિશુમંદિર
29/08/2023
સંસ્કારધામ શિશુમંદિર માં દિ -28-08-23ને સોમવારના રોજ શ્રાવણ માસ નિમિત્તે શિવલિંગની પૂજા નું આયોજન.
સંસ્કારધામ શિશુમંદિર
25/08/2023
સંસ્કારધામ શિશુમંદિર શેપ ડે
10/08/2023
15 મી ઓગસ્ટ એટલે આપણો રાષ્ટ્રીય પર્વ બાળકોમાં દેશ ભક્તિ ના ગુણોનો વિકાસ થાય તે હેતુથી શિશુમંદિરમાં દેશભક્ત વેશભૂષા રાખવામાં આવી.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Sanskardham
Ahmedabad
380051
Opening Hours
| Monday | 7:15am - 2pm |
| Tuesday | 7:15am - 2pm |
| Wednesday | 7:15am - 2pm |
| Thursday | 7:15am - 2pm |
| Friday | 7:15am - 2pm |
| Saturday | 7:15am - 2pm |