09/05/2023
ખુશખબર .....ખુશખબર
(જુહાપુરા ના વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે )
આપડા વિસ્તાર ની ક્રેસેન્ટ સ્કૂલ ના બધા વિદ્યાર્થી તથા વાલિઓ ની રજુઆત ને ધ્યાન માં રાખી ને ક્રેસન્ટ સ્કૂલ ના મેનેજમેન્ટ દ્વારા આપડા વિસ્તાર ની અંદર આપડા સમાજ ના બધાજ વિદ્યાર્થીઓ NEET /JEE ની તૈયારી માટે બાર ન જઈ શકતા હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓ નું ડૉક્ટર અને એન્જીનીઅર બનવાનું સપનું અધૂરું રહી જતું હતું.
તેથી કોટા ,દિલ્હી અને અમદાવાદ ના એક્સપર્ટ ફેકલ્ટીઓ ને આપડા વિસ્તાર માં બોલાવી અને અપડાવિસ્તાર માં સારા માં સારું બોર્ડ નું પરિણામ આવે તથા NEET / JEE માં સારા માં સારા માર્ક્સ આવે અને ટોપ ના એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપડા વિદ્યાર્થીઓ ને ભણવાનું પ્રાપ્ત થાય તેના માટે
Dmentor - Dedicated Academy Pvt Ltd, "ભારત ની અગ્રગણીય સંસ્થા ને " ક્રેસન્ટ સ્કૂલ માં ૧૧ -૧૨ સાયન્સ , ગુજરાતી તથા અંગ્રેજી મિડિયમ માં બોર્ડ + NEET / JEE ના ક્લાસ શરુ કરવામાં આવી રહ્યા છે .
જેના થી આપણા સમાજ અને આપડા વિસ્તાર ના છોકરાઓ અને છોકરીઓ વધુ માં વધુ ડોક્ટર્સ અને એન્જિનિઅર્સ બને અને શિક્ષણ ક્ષેત્રે આપણો સમાજ ખુબ જ પ્રગતિ કરી શકે .
તો આપણે બધાજ આપડી આસપાસ રહેતા , આપડા કુટુંબ મા રહેતા તથા બહાર ગામ રહેતા પણ આપડા સમાજ ના વિદ્યાર્થીઓ ને અહીંયા NEET /JEE ની સાથે ઈંટીગ્રેટેડ ડે સ્કૂલ માં એડમિશન અપાવી અને સારા માં સારું શિક્ષણ આપી અને વિશ્વ્ ફલક ઉપર આપડા વિદ્યાર્તીઓ નામ રોશન કરે તેવો પ્રયત્ન કરીયે .
આ મેસેજ ને વધુ માં વધુ લોકો સુધી આપડે ફોરવર્ડ કરીયે અને બધાજ વિદ્યાર્થીઓ તથા વાલીઓ લાભ લઇ સકે તેનું ધ્યાન રાખીયે.
જેની પરિસ્થિતિ ખરાબ હસે એવા સ્કોલર વિદ્યાર્થી ઓ ને સ્પેશ્યલ સ્કોલરશિપ પણ ડી મેન્ટોર તથા ક્રેસન્ટ સ્કૂલ તરફ થી આપવા માં આવસે .
બહાર ગામ રેહતા આપડા સમાજ ના વિદ્યાર્થીઓ માટે જુહાપુરા માં જ ગર્લ્સ તથા બોય્સ ની રેહવાની અલગ અલગ વ્યવસ્થા , જમવા સાથેની કરવામાં આવેલી છે. તો બહાર ગામ રેહતા વિદ્યાર્થીઓ પણ આપડા વિસ્તાર માં રહી અને સારું NEET / JEE + BOARD નું કોચિંગ કરી સકશે.
એડમિશન ના માર્ગદર્શન માટે 99786-12755 ઉપર સંપર્ક કરવો.