Govt ITI Chandkheda : Page

Govt ITI Chandkheda : Page

Share

The main objective of this page is to keep update about news regarding ITI CHANDKHEDA.

25/06/2024

નવા એડમિશનના ફોમૅ રજીસ્ટ્રેશન કરાવવા માટે હવે માત્ર ગણતરીના દિવસો બાકી. તો આવો જઈએ ITI ચાંદખેડા અને ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન કરાવીએ ઓનલાઈન ફોર્મ ભરવાનો કોઈ ચાજૅ લેવામાં આવતો નથી.
💥છેલ્લી તારીખ :30/06/24 છે

21/12/2023

Regarding Candidate Registration in IndiaSkills 2023-24 Competition:
The new deadline for registration is 7th January 2024.

29/09/2023

DGT NEW DELHI નાં તા- ૨૯-૦૯-૨૦૨૩ ના પત્ર ક્રમાંક-DGT-AFF011/1/2023-O/O DIR(TC) [58345] અન્વયે પ્રવેશસત્ર-૨૦૨૩ ની અંતિમ તારીખ ૧૦-૧૦-૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે.જે ધ્યાને લઇ પ્રવેશસત્ર -૨૦૨૩ અંતર્ગત પ્રવેશના ચોથા રાઉન્ડની અંતિમ તારીખ ૧૦-૧૦-૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે.

21/09/2023

JOB FAIR --- ITI CHANDKHEDA
Date : 22-09-2023

05/09/2023

DGT NEW DELHI નાં તા- ૦૪-૦૯-૨૦૨૩ ના પત્ર ક્રમાંક-DGT-AFF011/1/2023-O/O DIR(TC) [58345] અન્વયે પ્રવેશસત્ર-૨૦૨૩ ની અંતિમ તારીખ ૨૩-૦૯-૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે.
જે ધ્યાને લઇ પ્રવેશસત્ર -૨૦૨૩ અંતર્ગત પ્રવેશના ચોથા રાઉન્ડની અંતિમ તારીખ ૨૩-૦૯-૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે.
ઓનલાઈન પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રક્રિયા રોજે રોજ ૦૪:૦૦ કલાક બાદ કરવાની રહેશે.

17/08/2023

એડમીશન ચોથો રાઉન્ડ :

17/08/2023

એડમીશન કાર્યક્રમ:

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Nr. Vraj Tenament, IOC Road, Chandkheda
Ahmedabad
382424

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6pm
Wednesday 7am - 6pm
Thursday 7am - 6pm
Friday 7am - 6pm
Saturday 7am - 6pm