MAA Art And Academy

03/11/2025
04/03/2025
"Ye aankhein tumhari kuch keh rahi hain,Khamoshi mein bhi ek kahani si likh rahi hain..."Mayuri Mukherjee...
22/01/2025

"Ye aankhein tumhari kuch keh rahi hain,
Khamoshi mein bhi ek kahani si likh rahi hain..."
Mayuri Mukherjee...

માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી,અમારું સૌભાગ્ય છે કે આજે ફ્લાવર શોમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં અમારી સેવાઓ આપવા માટે ત...
09/01/2025

માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી,
અમારું સૌભાગ્ય છે કે આજે ફ્લાવર શોમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં અમારી સેવાઓ આપવા માટે તક મળી. તમે પાઠવેલા આભાર અને અભિનંદન માટે હૃદયપૂર્વક તમારો આભાર વ્યક્ત કરીએ છીએ.
અમે અમારી શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરવા માટે સદૈવ તત્પર રહેશું અને આવી પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રોત્સાહન પૂરું પાડતા રહેશું.

આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ અને સંવેદનશીલતાને પ્રોત્સાહિત કરવાને ઉત્તમ મંચ પૂરૂ પાડે છે. તમારા આવા ઉત્તમ કાર્ય ના ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું એ બદલ ફરી એક વાર સહૃદય આભાર.
અમારા લાયક ભવિષ્ય માં આવી કોઈ સેવા હોય તો ચોક્કસ થી જણાવશો..

જય ભારત જય હિંદ
વિશેષ ધન્યવાદ સાથે,
આર્ટિસ્ટ : મયુરી અભીજીતભાઇ મુખર્જી

Medium: Pencil shadingSize: A3 Paper2018
03/03/2021

Medium: Pencil shading
Size: A3 Paper
2018

Address

305/A Anhil Complex, Swastik Society. Nr. Swastik Cross Road. Navrangpura Ahmedabad. 380009
Ahmedabad
380009

Telephone

+919712140601

Website

Alerts

Be the first to know and let us send you an email when MAA Art And Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to MAA Art And Academy:

Shortcuts

Share