25/11/2025
મારો પરમ પ્રિય વિદ્યાર્થી પાથૅ પરમાર
ASSISTANT TRIBAL OFFICER થઈ ગયો.
દોસ્તો,
આજે હું ઘણોજ ખુશ છું કારણકે મારો નાનો ભાઈ અને પરમ પ્રિય વિદ્યાર્થી પાથૅ પરમાર ASSISTANT TRIBAL OFFICER ની પરીક્ષા માં સફળતા મળી છે.
પાથૅ હમણાં GPSC ની મુખ્ય પરીક્ષા આપી છે.મારી ઈશ્વરથી પ્રાર્થના છે કે પાથૅ ન માત્ર GPSC ની પરીક્ષા માં સફળ થાય, બલ્કિ તે IAS બનીને ગુજરાતમાં વહીવટી અઘિકારી બનીને સેવા કરે. જય હિંદ..
રજનીશ સિંહ તોમર
MANAGING DIRECTOR
VISHWAS LEARNING