Rachna Vidhyalaya

Rachna Vidhyalaya Education- Every child is must be Educated

25/12/2023
તા. 28 ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ના ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાલય પરિવાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન કરી ...
28/02/2023

તા. 28 ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ના ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાલય પરિવાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન કરી ઉજવણી કરવામાં આવી.

શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને મહેનતને બીરદાવે છે.

#રાષ્ટ્રીય_વિજ્ઞાન_દિવસ
#ચંદ્રશેખર_વેંકટ_રામન

14 फ़रवरी 2019 के दीन जम्मू और कश्मीर के पुलवामा ज़िले में घटित आत्मघाती आतंकी हमले में शहीद होनेवाले 40 भारतीय सुरक्षाक...
14/02/2023

14 फ़रवरी 2019 के दीन जम्मू और कश्मीर के पुलवामा ज़िले में घटित आत्मघाती आतंकी हमले में शहीद होनेवाले 40 भारतीय सुरक्षाकर्मियों को भावपूर्ण श्रद्धांजली ।

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અમૂલફેડ ડેરીની મુલાકાત… વિવિધ પ્લાન્ટની વિસ્તૃત સમજણ અને કાર્યશૈલી અમૂલના સ્ટાફ દ્વારા વિદ્યાર...
17/07/2022

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અમૂલફેડ ડેરીની મુલાકાત… વિવિધ પ્લાન્ટની વિસ્તૃત સમજણ અને કાર્યશૈલી અમૂલના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પુરી પાડવામાં આવી.

શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ Amul નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ..

Thank You Amulfed dairy

15/06/2022



PMO India
Ministry of Education
Jitu Vaghani

*૨૬ નવેમ્બર સંવિધાન દિવસ* વિષે *લાઈવ ગુજરાત ન્યુઝ* સાથે અમારી શાળાના સંચાલકની ખાસ વાતચીત...! *૨૬ નવેમ્બર* એટલે ભારત ના સ...
27/11/2020

*૨૬ નવેમ્બર સંવિધાન દિવસ* વિષે *લાઈવ ગુજરાત ન્યુઝ* સાથે અમારી શાળાના સંચાલકની ખાસ વાતચીત...!

*૨૬ નવેમ્બર* એટલે ભારત ના સંવિધાનનો દિવસ. આ દિવસે જ એટલે કે *૨૬ નવે. ૧૯૪૯* ના રોજ ભારતનું બંધારણ તૈયાર કરીને *ડો. ભીમરાવ આંબેડકર* તથા બંધારણ સમિતિ દ્વારા *ડો. રાજેન્દ્ર પ્રસાદ* ને હસ્તગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ *૨૬મી જાન્યુ. ૧૯૫૦* ના રોજ ભારતનું આ *બંધારણ અમલમાં* આવ્યું જે દીવસ આપણે *ગણતંત્ર દિવસ* તરીકે ઉજવીયે છીએ..!

આપ સૌ શેર કરો એવી અભ્યર્થના સહ....

ભારત બંધારણ દિવસ દેશ અને દુનિયામાં ઉજવવામા આવ્યો પરંતુ આજે વિશ્વના સૌથી મોટા અદભુત, રચીલા એવા બંધારણનો પ્રચાર પ્.....

શાળાના વિદ્યાર્થીઓને આજરોજ ૨૬ નવેમ્બરબંધારણ દિવસના ઉપક્રમે ભારતીય સંવિધાન વિશે માહિતગાર કરતા શાળા સંચાલક તથા શિક્ષક ગણ.....
26/11/2019

શાળાના વિદ્યાર્થીઓને આજરોજ ૨૬ નવેમ્બરબંધારણ દિવસના ઉપક્રમે ભારતીય સંવિધાન વિશે માહિતગાર કરતા શાળા સંચાલક તથા શિક્ષક ગણ..!

Address

Ahmedabad
382345

Telephone

07922814347

Website

Alerts

Be the first to know and let us send you an email when Rachna Vidhyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category