21/04/2021
આજના સમય માં આપડી પ્રાઈમરી ફેકલ્ટીના પી. ટી. ટીચર "દશરથ ભાઈ સાહેબ " ની યાદ આવી ગઈ .
સ્વયંશિસ્ત ની જ્યારે ખૂબ જરૂર છે ત્યારે એમના જેવો કન્ટ્રોલ બીજું કોઈ ના કરી શકે ..
આજે પણ મને યાદ છે કે એમના નામ થી જ એટલો ડર હતો કે યાદ આવતા જ હાથ સાવધાન ની સ્થિતિ માં આવી જાય છે ..
કોરોના માં બહાર ફરતા diwaniyans એ સાહેબ ની વાતો ને યાદ રાખવા વિનંતી
#ડીડીટી