01/11/2025
Budheli Primary school
Std 1 to 8 Government Primary school
01/11/2025
26/01/2025
આજ રોજ બુઢેલી પ્રાથમિક શાળામાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં S.M.C.સભ્યો અને ગ્રામજનો અને બાળકોએ સાંકૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો.
13/01/2025
આજરોજ બુઢેલી પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને મમરાના લાડુ અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું.
16/08/2024
બુઢેલી પ્રાથમિક શાળમાં 78માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી રાઠોડ હરેન્દ્રસિંહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.
03/08/2024
બુઢેલી પ્રાથમિક શાળામાં લાઇફ સ્કીલ મેળા અંતર્ગત મહેંદી સ્પર્ધા, ખીલી લગાવવી, પંચર કાઢવું, કુકર ફિટ કરવું, તેમજ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન યોજવામાં આવ્યું.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
At Po Budheli
Ahmedabad
383430