03/09/2026
એક સાચા શિક્ષકે બદલી નાખી સરકારી શાળાની કિસ્મત! 👨🏫
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાની સનફરા પ્રાથમિક શાળાની આ અદભુત કહાની છે. જે શાળા ક્યારેક ગાય-ભેંસ બાંધવાની જગ્યા અને ખંડેર હાલતમાં હતી, તે જ શાળા આજે એક આદર્શ શાળા બની છે અને ઉત્સાહી શિક્ષક રમેશ કુમાર સનફરાના માર્ગદર્શન હેઠળ બાળકોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સાચી નિયાત અને મહેનત હોય તો સરકારી શાળાઓ પણ ઇતિહાસ રચી શકે છે!